Gpsc materials
📗📒Gpsc materials📒📗 Admin @mehul_pandya https://t.me/gpsc_materials
Ko'proq ko'rsatish12 659
Obunachilar
+2824 soatlar
+647 kunlar
-1330 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Obunachilar o'sish tezligi
Ma'lumot yuklanmoqda...
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫 ચૌલા દેવી ધૂમકેતુ💫💫
💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો
🚦💠 ગુજરાત ફોરેસ્ટ 💠🚦
🌳 વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ ભારતના અભ્યારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનો
🌴🦋🌴🐯🙊🦁🌳🌱
✍આ સૂચિમાં કુલ સાત અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે.
1) કાઝીરંગા નેશનલ પાર્ક
▶️આસામ
▶️1985
2)માનસ વન્યજીવ અભ્યારણ
▶️આસામ
▶️1985
3)કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
▶️ રાજસ્થાન
▶️ 1985
4)સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
▶️બંગાળ
▶️1987
5)નંદાદેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન
▶️ઉત્તરાખંડ
▶️1988
6)ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન
▶️હિમાચલ પ્રદેશ
▶️2014
7)કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન
▶️સિક્કિમ
▶️2016
🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇
Join : @gujarat_forestguard
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🎞 L I V E ➡️ 13 May 2024 Current Affairs In Gujarati 📡🎞
🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔
👇 📡 👇
https://youtube.com/live/XphqvZ5qj4w
13 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir
13 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir👮♂️ PSI-2 STAR - Live Batch (Without Material)👉
https://...👍 1
🦋 અમૃતા ,અનિકેત અને ઉદયન એ કોણી અને કઇ કૃતિ ના પાત્રો છે.??🦋
💫💫આકાર હરિન્દ્ર દવે💫💫
💫💫 ચૌલા દેવી ધૂમકેતુ💫💫
💫💫 અમૃતા રઘુવીર ચૌધરી💫💫
લોહીની સગાઇ ઇશ્વર પેટલીકર
જવાબ જાણવા માટે અહી ક્લિક કરો
*▪વિવિધ ઝડપ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪પ્રકાશની ઝડપ
✔ 1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)
▪હવામાં અવાજની ઝડપ (0℃)
✔1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)
▪સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
✔1400 મી./સેકન્ડ
▪સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
✔1500 મી/સેકન્ડ
▪બરફમાં અવાજની ઝડપ
✔3200 મી./સેકન્ડ
▪લોખંડમાં અવાજની ઝડપ
✔5000 મી./સેકન્ડ
▪ચંદ્ર પર અવાજની ઝડપ
✔શૂન્ય
▪હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
✔1260 મી./સેકન્ડ
▪તોફાનમાં અવાજની ઝડપ
✔100 માઈલ/કલાક
▪સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
✔10 માઈલ/કલાક
▪પૃથ્વી પર પલાયન વેગ
✔11.2 કિમી./સેકન્ડ
▪પૃથ્વીની ભ્રમણ ગતિ
✔1 લાખ કિમી./કલાક
▪સૂર્યની ઝડપ
✔250 કિમી./સેકન્ડ
▪સુપર સોનિકની ઝડપ
✔2200 કિમી./કલાક
➖➖➖➖➖➖➖➖➖➖
*▪શરીરના અવયવોનું વજન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪મૂત્રપિંડ (દરેક)➖150 ગ્રામ
▪બરોળ➖175 ગ્રામ
▪સ્ત્રીનું હદય➖250 ગ્રામ
▪પુરુષનું હદય➖300 ગ્રામ
▪ડાબું ફેફસું➖400 ગ્રામ
▪જમણું ફેફસું➖460 ગ્રામ
▪સ્ત્રીનું મગજ➖1275 ગ્રામ
▪પુરુષનું મગજ➖1400 ગ્રામ
▪યકૃત➖1650 ગ્રામ
➖➖➖➖➖➖➖➖➖➖
*▪અંતઃસ્રાવ ગ્રંથિઓ ▪*
➖➖➖➖➖➖➖➖➖➖
*▪માથામાં*
➖પિનિયલ
➖પીટ્યુટરી
*▪ગળામાં*
➖થાઈરોક્સિન
➖પેરાથાઇરોઇડ
➖થાયમસ
*▪પેટમાં*
➖એડ્રિનલ
➖પેન્ક્રીયાસ
➖લેંગર હેન્સથ્રિપો
*▪પેડુમાં*
➖ટેસ્ટીસ
➖ઓવરી
➖➖➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
*💱 સંખ્યા અને નંગ : 💱*
▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા
*🌊 પ્રવાહી માપ 🌊*
▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગેલન
*🛣 અંતર 🛣*
▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.
શિશિર:-પોષ-મહા મહિનો
*હેમંત:-કારતક-માગશર*
*વસંત:-ફાગણ-ચૈત્ર*
*ગ્રીષ્મ:-વૈશાખ-જેઠ*
*વર્ષા:-અષાઢ-શ્રાવણ*
*શરદ:-ભાદરવો-આસો*
ચોટીલા-437.1મીટર
ગિરનાર-1117મિટર
નર્મદા નદી ની ગુજરાત માં લંબાઈ-160km
તાપી નદી ની ગુજરાત માં લંબાઈ-144km
ગુજરાત નું અક્ષાંશ-૨૦°.૧ થી ૨૪°.૭ ઉત્તર અક્ષાંશ
@gpsc_materials
🏵️🏵️ ♒ તળપદા શબ્દો ♒ 🏵️🏵️
✍️ કને : પાસે
✍️ નવાણું : જળાશય
✍️ હડફ : એકાએક
✍️ ઓલીપા : પેલી બાજુ
✍️ આણીપા: આ બાજુ
✍️ ભળકડે : સવારે
✍️ ગવન : સાલ્લો
✍️ જગન : યજ્ઞ
✍️ ફોડ : સ્પષ્ટતા
✍️ મગતરું : મચ્છર
✍️ પડતપે : તડકામાં
✍️ પ્રથમી : પૃથ્વી
✍️ ગરવાઈ : ગૌરવ
✍️ છાક : નશો
✍️ સેજયા : પથારી
✍️ અડાળી : રકાબી
✍️ ઝાંઝરિયા: આભૂષણ
✍️ લાંક : મરોડ
✍️ કરડાકી : કટાક્ષ
✍️ સાખ : સાક્ષી
✍️ ગોજ : પાપ
✍️ હરવર : સ્મરણ
✍️ હાપ : સાપ
✍️ કડછો : ચમચો
✍️ ઢબૂરવું : ઓઢાડવું
✍️ ઢોબલું : વાસણ
✍️ પંડે : જાતે
✍️ દોઢિયું : પૈસો
✍️ ફાચર : વિઘ્ન
✍️ અનભે : નિર્ભય
✍️ હિમારી : તમારી
✍️ બુન : બહેન
✍️ ગલફોરું : ગલોફું
✍️ ચેટલાં : કેટલાં
✍️ ભળભાંખડું : મળસ્કું
✍️ આળી : નરમ
✍️ હોગલી : પૂળાની ગંજી
✍️ છપનો : સંવત ૧૯૫૬
✍️ કોશીર : કરકસર
✍️ ફડચ : ટુકડો
✍️ ઓઠું : પડદો
✍️ પોશ : ખોબો
✍️ કાંધ : ખભો
✍️ ટીપણું : પંચાંગ
✍️ મોખ : મોહ
✍️ કાજગરો : કામગરો
✍️ મઢયમ : મેડમ
✍️ રમમાણ : તલ્લીન
✍️ બૂડથલ : મૂર્ખ
✍️ વાજ : કંટાળો
✍️ ઝંખવાણું : ભોઠું
✍️ દળકટક : લશ્કર
✍️ બેપડી : ઘંટી
✍️ પાશ : અસર
✍️ સેબ : સાહેબ
✍️ ઊઘલવું : વિદાય
✍️ સોંઢવું : વિદાય થવું
✍️ તોછડ : ખામી
@gpsc_materials
Repost from Yuva Upnishad Foundation
https://youtube.com/live/e6JsR96LH3U?feature=share
💥 *PSI | CONSTABLE | CCE*💥
👉🏻PSI | CONSTABLE | CCE ની પરીક્ષા માટે ઉપયોગી એવા *ગણિત* વિષય નો અભ્યાસ *ઉમંગ સર* સાથે...
🤓ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...
📆તારીખ : 13/05/2024 (સોમવાર)
🕓સમય : 09:00 PM
યુવા ઉપનિષદ પબ્લિકેશન ઈન્સ્ટાગ્રામ પેજ :
https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4
📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ :
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
ગણિત વિષય નો અભ્યાસ | PSI~CONSTABLE~CCE | #psi #constable #cce # maths
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINECheck out our official channel here:We're here with helpful materials for various kinds of government exams, with a focus o...
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
👮♂️ પોલીસ ભરતીમાં હરહંમેશ સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા 👮♂️
🚨 કોન્સ્ટેબલ સફલ Planner Course 🚨
📔 DAILY TARGET
📔 DAILY STUDY
📔 DAILY TEST
📃 Planning સાથે To The Point તૈયારી 📃
📅 140 DAYS MASTER PLAN 📅
—————————-
➡️ 14 થી વધુ Free E-Books
➡️ 4 Layer Test (Topic + Revision+ Subjective + Mock Test)
➡️ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા અભ્યાસ
—————————
🎆 Recorded Batch 🎆
👉 2199/- (6 MONTH VALIDITY)
👉 2799/- (1 Year Validity)
⏰ આ ઓફર 19 મે, 2024 સુધી જ ⏰
—————————
📲 કોન્સ્ટેબલ સફલ Planner Course Buy Link⬇️
➡️ https://bit.ly/safal-constebal-recorded-batch
📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉 https://bit.ly/iceonlineapp
📢 Application Helpline Number:
☎️ 93773-01110 (10 AM To 06 PM)
Repost from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥
📌 *GPSC ના નવા વર્ગો શરૂ...*
📣 *FREE DEMO LECTURE*
➡️ વિષય :- ઇતિહાસ
➡️ તારીખ :- 14-05-2024 (મંગળવાર)
⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે)
➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795
✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :
https://t.me/YuvaUpnishadFoundation
📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi