cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Gpsc materials

📗📒Gpsc materials📒📗 Admin @mehul_pandya https://t.me/gpsc_materials

Больше
Рекламные посты
12 606
Подписчики
-524 часа
+187 дней
-8430 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ 📝 CCEની મેઇન્સની તૈયારી કેમ કરવી? 🎯 Mainsની સંપૂર્ણ વ્યૂહરચના સમજવા થઈ જાવ તૈયાર... 🎯 👌 ONE STOP SOLUTION 💯 📍 ફ્રી સેમિનાર ઓફલાઈન ૨ાજકોટ. 📅 12-05-2024 રવિવાર 11:00 AM Το 01:00 PM ——————————- ✔️ પ્રિલિમ્સમાં 45+ સ્કોર કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે અતિઉપયોગી ✔️ ➡️ ક્યાં વિષયોને કેટલો સમય આપવો? ➡️ Scoring Subject? ➡️ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં શરૂઆત ક્યાંથી કરવી? ➡️કેટલા માર્ક્સ આવે તો ફાઇનલ સિલેકશન થાય? ➡️ જનરલ સ્ટડીની તૈયારીમાં કયાં-કયાં ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ? —————————— ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.⬇️ ➡️ https://bit.ly/cce-mains-free-seminar-rajkot —————————— 📍 સ્થળ : ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ..
Показать все...
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય આધારભૂત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ✔️ MRP:- 580/-/ 📦 AVAILABLE ON AMAZON 👇 https://www.amazon.in/dp/B0D3DXYB54?ref=myi_title_dp ✅ Available on Flipkart 👇 https://www.flipkart.com/bhartiya-bandharan-ane-rajvyavastha-varg-3-indian-constitution-political-system-gujarati-6th-2024/p/itm2534f76b5e538?pid=9789395297813 ➡️ પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહી ક્લિક કરો 👇 https://t.me/YuvaUpnishadFoundation/112994 📹 પુસ્તક પરિચયનો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇 https://youtu.be/j2Rdip3h3ms 📹વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Показать все...
🎞 L I V E ➡️ રિઝનિંગ 🎁 માત્ર તમારા માટે 🎁 💥 PSI ll કોન્સ્ટેબલ ll CCE Mains ll SSC MCQ 💥 ------------------------- 📹 Link 👇👇 ➡️ https://youtube.com/live/Z_WOFtBMy-k
Показать все...
રિઝનિંગ ll માત્ર તમારા માટે ll PSI કોન્સ્ટેબલ CCE Mains SSC MCQ ll Gaurav Sir - ICE RAJKOT

રિઝનિંગ ll માત્ર તમારા માટે ll PSI કોન્સ્ટેબલ CCE Mains SSC MCQ ll Gaurav Sir - ICE RAJKOT👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material)👉

https://bit.ly/P...

@gpsc_materials 🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴🔵🔴 ⚫️*ગૂર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે ?* રણછોડભાઈ ઉદયરામ ⚫️*ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ?* હેમુગઢવી નાટ્યગૃહ ,રાજકોટ ⚫️ *વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?* હવેલી સંગીત ⚫️ *આંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે ?* કંકુ ⚫️ *હેમંત ચૌહાણનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?* ભજનિક ⚫️*પિરાજી સાગરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?* ચિત્રકલા ⚫️*‘સંગીતાદીત્ય’ નાં રચયિતા કોણ છે ?* અદીત્યરામ વ્યાસ ⚫️ *શંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા ?* લીમડીના ⚫️*અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?* પદ્મપુરાણ ⚫️*ખડખડાટ કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?* નટુભાઈ મિસ્ત્રી ⚫️*અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે ?* નહેરુબ્રીજને છેડે ⚫️*પપેટ્ઝ એન્ડ પ્લેઈઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?* પપેટ કલાકાર મહિપત કવિ ⚫️*માબાપને ભૂલશો નહિ નાં રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો ?* જુનાગઢ ⚫️*શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોને કરી હતી ?* કૃષ્ણશંકર શાસ્ત્રી ⚫️*કુમુદિની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?* કથક ⚫️*કોને લોકસાહિત્યના ધૂધવતા મહેરામણની ઉપાધી આપવામાં આવી છે ?* દુલા ભાયા કાગ ⚫️*સૌનીલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે ?* સુગમ સંગીત ⚫️*તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું છે ?* અજિત મર્ચન્ટ ⚫️ *ઈ.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યાપ્રસંગે આકાશવાણી પરથી “વૈષ્ણવજન” ભજન કોણે ગાયું હતું ?* ઉસ્તાદ ફૈયાઝખાં ⚫️*ભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે ?* ફાતિમા બેગમ ⚫️*આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો ?* પલ્લવી મહેતા ⚫️ *ગુજરાત યુનિવર્સીટીનાં આર્કીટેક્ચરનું નામ શું છે ?* આત્મારામ ગજ્જર ⚫️ *કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ?* ગોપાલકો ⚫️ *નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે ?* ભરવાડ ⚫️*મિયાણી શાને માટે જાણીતું છે ?* હર્ષદ માતાના મંદિર ⚫️*નિર્જળા એકાદશીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?* ભીમ અગિયારસ *દિવાસો ક્યારે આવે છે ?* અષાઢની અમાવસ્યા ⚫️*જળઝીલણી એકાદશી ક્યારે આવે છે ?* ભાદરવા સુદ અગિયારસ ⚫️*મોમાઈ માતાને પુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે ?* રબારી ⚫️*ડૉ. નાથાલાલ ગોહિલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું બન્યું છે ?* ભજનવાણી સંશોધક ⚫️*“લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રાખોપીયાની જરૂર છે.” – કોનું કથન છે?* શ્રી ખોડીદાસ પરમાર ⚫️*જંતર એ શું છે ?* એક પ્રકારનું લોકવાદ્ય ⚫️*પાવરી શું છે ?* ડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય ⚫️*ફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે ?* સુષિર વાદ્ય ⚫️ *‘હુડીલા’ શું છે ?* બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન ⚫️ *ખારવા લોકોની કુળદેવીનું નામ શું છે ?* શિકોતરી માતા ⚫️ *સૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે ?* જુંબર ⚫️*ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે ?* સવંત૧૧૮૨ની નીશિધ ચુર્નીની ⚫️*ખાન મસ્જિદ ક્યાં આવેલી છે ?* ધોળકા ⚫️*રમઝોળ એટલે શું ?* મોટા ઘૂઘરા ⚫️*તુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે ?* કારતક સુદ અગિયારસ ⚫️*આદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે ?* અખાત્રીજ ⚫️*વિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?* સુગમ સંગીત ⚫️*દર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે ?* મણિપુરી નૃત્ય ⚫️*ગુજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?* ૧૯૭૫ ⚫️*સૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે ?* શેત્રુંજય પર્વત ⚫️ *તણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે ?* સુરત ⚫️ *સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે ?* અખંડ સૌભાગ્યવતી ⚫️*કઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી ?* મહિયરની ચુંદડી ⚫️ *ગુજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે ?* દ્વારિકા ⚫️ *આર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી ?* ૧૦, એપ્રિલ ૧૮૭૫ ⚫️*બૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે ?* ચાંપાનેર ⚫️*ભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે ?* ૫ દિવસ ⚫️*બાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું ?* બજરંગદાસબાપા ⚫️ *ડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું ?* ડંકપુર ⚫️*તરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે ?* હુડા રાસ ⚫️*તારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે ?* તારંગા ⚫️*વર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે ?* કાર્તિકેય સ્વામી મંદિર ⚫️*અમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ?* ફેબ્રુઆરી, ૨૦૦૫ ⚫️*કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું ?* કર્ણદેવ સોલંકી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ✅✅✅✅@gpsc_materials✅✅✅✅ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показать все...
👍 1
👉🏻 ધીરુભાઈ પરીખનું પૂરું નામ:-ધીરુભાઈ ઇશ્વરલાલ પરીખ. 👉🏻વકીલ તખલ્લુસ:-સુરેશ દલાલ. 👉🏻"મહેનતની મોસમ" ના કવિ:-નાથાલાલ દવે. 👉🏻"મહેનતનો રોટલો" ના લેખક:- પન્નાલાલ પટેલ. 👉🏻સાત પગલાં આકાશમાં :-કુંદનીકા કાપડિયા. 👉🏻પાંચ પગલાં પાતાળમાં:-જીતેન્દ્ર પટેલ. 👉🏻લોકકથાકાર દરબાર પૂંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ:-પિયુષ-ઝરણાં @gpsc_materials
Показать все...
*સામાન્ય જ્ઞાન*: ભારત માં બૅન્કોની સ્થાપના વર્ષ 🔥 👉 બૅંક એફ હિંદુસ્તાન = 1770 માં 👉ઈલાહાબાદ બેંક = 1865 માં 👉 અવધ કેમરમિલ બેંક = 1881 માં @gpsc_materials 👉 પંબ નેશનલ બૅન્ક = 1894 માં 👉 કેનરા બેંક = 1906 માં 👉 બૅંક એફ ઇન્ડિયા = 1906 માં 👉 કૉર્પોરેશન બેન્ક = 1906 માં 👉 ભારતીય બૅંક = 1907 માં 👉 પંબા એન્ડ સિંધી બેંક = 1908 માં @gpsc_materials 👉 બૅંક એફ બારોડા = 1908 માં 👉 સેન્ટ્રલ બેન્ક ઓફ આફ્ડો = 1 911 માં 👉 યુનિયન બૅન્ક ઑફ એફિયનો = 1 919 માં 👉 ઇમ્પિરિયાલ બેન્ક = 1921 માં 👉 આંધ્ર બેંક = 1923 માં સિન્ડિકેટ બેંક = 1925 માં 👉 વિજેતા બેંક = 1931 માં 👉 રિઝર્વ બેન્ક આફ ઓફ ઈન્ડિયા = 1 935 માં 👉 બૅંક ઑફ આફ્રા = 1 935 માં @gpsc_materials 👉 ભારતીય ઓવરસીઝ બૅન્ક = 1937 માં 👉 દાન બેંક = 1938 માં 👉 ઓરિયંટલ બેન્ક ઓફ કૉમર્સ = 1943 માં 👉 યુકો બેંક = 1943 માં 👉 યુનાઈટેડ બૅંક ઓફ એજી = 1950 માં 👉 સ્ટેટ બૅન્ક ઓફ એંજિએ = 1955 માં 👉 આઈસીઆઈસીઆઈ બેંક = 1994 માં 👉 એચડીએફસી બેંક = 1994 માં 👉 આઈડીબીઆઈ બેંક = 1964 માં 👉 એક્સિસ બૅન્ક = 2007 મે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🦀🦀🦀@gpsc_materials🦀🦀🦀 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Показать все...
@digitalgk 📚પચાયતી રાજ📚 ➖➖➖➖➖➖➖ 1》આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? ➡️ ઈ .સ 1959 થી 2》કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ? ➡️ બળવંત રાય મહેતા 3》પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ? ➡️ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ 4》 ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? ➡️ ઈ .સ 1963 5》 પંચાયત ના વડા ને શું છે? ➡️ સરપંચ 6》 ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? ➡️ તલાટી કમ મંત્રી 7》ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? ➡️ સાત (7) 8》 ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? ➡️ પદર (15) 9》 તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ? ➡️ તાલુકા પ્રમુખ 10》 તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે? ➡️ તાલુકા વિકાસ અધિકારી 11》 તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? ➡️પદર (15) 12》તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? ➡️ એકત્રીસ (31) 13》જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ? ➡️ જીલ્લા પ્રમુખ 14》 જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? ➡️ જીલ્લા વિકાસ અધિકારી 15》 જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે? ➡️ એકત્રીસ (31) 16》 જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે? ➡️ એકાવન (51) 17》 ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ? ➡️ 15 હજારથી ઓછી 18》 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ? ➡️ 15 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી 19》 ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે? ➡️ મહાનગર પાલિકા 20》 ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? ➡️ આઠ(8) 21》ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે? ➡️ 264 22》 મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે? ➡️ એક તૃતીયાંશ (1/3) 23》 નગરપાલિકાના વડાને શું કહે છે ? ➡️ નગરપાલિકા પ્રમુખ 24》 નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ? ➡️ સભ્યો, પ્રમુખ , ચીફ ઓફિસર 25》 મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે? ➡️ મયર 26》 મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? ➡️ દર અઢી વર્ષે 27》 મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ? ➡️ મયુનીસીપલ કમિશ્નર 28》 મહા નગરપાલિકાને શું કહે છે? ➡️ મયુનીસીપલ કોર્પોરેશન 29》 નગરપાલિકાને શું કહે છે? ➡️ મયુનીસીપાલિટી 30》 મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે? ➡️ કોર્પોરેટર 31》 મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? ➡️એકાવન (51) 32》 મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? ➡️ એકસો ઓગણત્રીસ (129) 33》 ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? ➡️એકવીસ વર્ષ (21) @gpsc_materials
Показать все...
👍 1
@gpsc_materials *📢📢દેશ🌐🌐🌐સાંસદ* 🌯1 ભારતીય    સંસદ(લોકસભા અને રાજ્ય સભા) 🌯2 નેપાલ         રાષ્ટ્રીય પંચાયત 🌯3 પાકિસ્તાન    નેશનલ એસેમ્બલી 🌯5 ડેનમાર્ક       ફોલકેટીંગ 🌯6  બ્રિટન     સંસદ (સામાન્ય અને હાઉસ ઓફ લોર્ડસમાં હાઉસ) 🌯7 . રશિયા    ડુમા અને ફેડરલ કાઉન્સિલ 🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱 : 🍍8 ચાઇના   નેશનલ પીપલ્સ કોંગ્રેસ 🍌9 સ્વિટ્ઝર્લૅન્ડ    ફેડરલ એસેમ્બલી 🍅10  ફ્રાન્સ      નેશનલ એસેમ્બલી 🐢11. યુએસએ       કોંગ્રેસ (પ્રતિનિધિઓ અને સેનેટ હાઉસ) 🎪12 તુર્કી       ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી 🎾13. ઈરાન     મજલિસના 🍃14 ઇજરાઇલ      ક્નેસેટ 🚗15 કેનેડા          સંસદ @gpsc_materials
Показать все...
https://youtube.com/live/Uk5qV1LHWnE?feature=share 🎯 PSI/CONSTABLE/CCE Mains માટે મહત્વના પ્રશ્નો... 💁🏻 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન આપ સૌ માટે લાવી રહ્યું છે સ્પેશિયલ YouTube લાઈવ... ✅ વિષય : *ભૂગોળ (મહત્વના પ્રશ્નો)* 📆 તારીખ: 11/05/2024 ⏰સમય : 09:00 PM 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો... https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
Показать все...
ભૂગોળ | મહત્વના પ્રશ્નો | PSI~CONSTABLE~CCE MAINS |#psi #constable #cce #ccemains #bhugol #georaphy

#psi #constable #cce #ccemains #bhugol #georaphy 🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINECheck out our official channel here:We're here with helpful materials for ...

Repost from Bhains ki Pathshala
CCE-2024 નવા પપેરનો નવો ઘાણવો.. 8 & 9 May-2024ની તમામ શિફ્ટના સ્મૃતિ આધારિત પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન આજે રાત્રે 9:30 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર કરાવીશ.. https://youtube.com/live/gxRD0U_ITB0 CCEની બાકીની શિફ્ટ, CCE Mains, PSI અને કોન્સ્ટેબલ વાળા બધા પહોંચી જશો અને એક એક વાર લાઈક ઠોકી દેજો.. બકુલ પટેલ, @bhainskipathshala
Показать все...