cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

GPSC Preparation 🎯

Owner :- @Mer_788gb All Study Material PDF, Previous Year Paper's, Books,Discussion Related To Gujarat Government Exams Will Be Organised Here. Keep Learning Keep Rising!! https://t.me/GPSC_Preparation

Ko'proq ko'rsatish
Reklama postlari
5 881
Obunachilar
-224 soatlar
-17 kunlar
+1830 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Photo unavailableShow in Telegram
🔥 Special 7 day offers 🔥 ----------------------------------------------- 👉🏻 SMJ એપ્લિકેશનના ગણિત રીઝનિંગના કોર્સ પર મેળવો ---------------------------------------- 🔥 Special 7 day offers 🔥 ---------------------------------------- ✅ Rs. 699/- = 12 Months ---------------------------------------- 📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲 👇🏻👇🏻👇🏻 https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot 🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑 👇🏻👇🏻👇🏻 https://t.me/SMJ_Academy_Official ☎️ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો : 📞 9173275078 9173375078
Hammasini ko'rsatish...
🔷તાજેતરમાં ભારતના વિદેશ સચિવ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
Hammasini ko'rsatish...
◾️વિક્રમ મિસ્ત્રી
◾️હરિત શુક્લા
Photo unavailableShow in Telegram
🌐ભારતના નવા વિદેશ સચિવ તરીકે શ્રી વિક્રમ મિસ્રી ની નિમણુંક કરવામાં આવી છે.શ્રી મિસ્રી 1989 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. ⏩તેમણે ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ અને સિંગાપોર સહિત વિશ્વના ઘણા દેશોમાં સેવા આપી છે. ⏩તેઓ ચીન બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે અને તેમણે ગલવાન ખીણ અથડામણ બાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 🌐શ્રી મિસ્રીને નીચે મુજબ ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે 🌐 પદ્મશ્રી (2019) 🌐 આઈએફએસ પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ 🌐 વિદેશ સેવામાં ઉત્કૃષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો પુરસ્કાર ➡️તેઓ ત્રણ વડાપ્રધાનો - ઇન્દ્રકુમાર ગુજરાલ, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના અંગત સચિવ પણ રહી ચૂક્યા છે. ➗➗➗➗➗➗➗➗➗➗ 🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️ ❤️ https://t.me/ONLYSMARTGK 😔Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🔴 Live Now.. 👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂ 🏆 Khakhi Rankers - 2025 🏆 🛑 YouTube Live Lecture Series 🛑 🔷 Lecture 93 📚 વિષય - ગણિત - નફો ખોટ ભાગ 1 👨‍🏫  શિક્ષક - બારોટ સર 🔸 સમય -  રાતે 9.00 થી 10.30 📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ... ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ➖➖➖➖➖➖➖➖➖➖ https://youtube.com/live/jzdR44A0zOU?feature=share ➖➖➖➖➖➖➖➖➖➖ આભાર...
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🌐35મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2024માં ભાગ લેનારી ભારતીય ટીમની નોંધપાત્ર સફળતા 🌐ગોલ્ડ મેડલ : વેદાંત સાકર - મુંબઈ 🌐IBOમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ 🌐સિલ્વર મેડલ મેળવનાર 🌐 ઈશાન પેડનેકર - મહારાષ્ટ્ર 🌐 શ્રીજીત શિવકુમાર - તમિલનાડુ 🌐 યશશ્વી કુમારે - ઉત્તર પ્રદેશ ➗➗➗➗➗➗➗➗➗➗ 🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️ ❤️ https://t.me/ONLYSMARTGK 😔Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥 📚 Online Book Store 📚 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે 👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે. 👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે. 👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે 👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ . ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે 👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે ➖➖➖➖➖➖➖➖➖➖ 👉વધુ માહિતી માટે-9016751972 👉 Teligram Chenal https://t.me/krushnamonline 👉 Whatsup Chenal https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i 👉 Instagram https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
Hammasini ko'rsatish...
♦️તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
Hammasini ko'rsatish...
🔸પી. ભારતી
🔸હરિત શુક્લા
Photo unavailableShow in Telegram
🔥Dyso MAIN postponed 🌐Join : @ONLYSMARTGK
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
📢મહત્વપૂર્ણ જાહેરાત: GMERS કોલેજ ફીમાં ઘટાડો! ➡️મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. GMERS કોલેજની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ➡️આ ઘટાડા હેઠળ, સરકારી ક્વોટા MBBS ફી હવે ₹3.75 લાખ થશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટા ફી ₹12 લાખ થશે. ➡️આ નિર્ણય ગુજરાતના તબીબી શિક્ષણને વધુ સુલભ બનાવવા અને રાજ્યમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં વધુ ડૉક્ટરો ઉત્પન્ન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ➡️આ ઘટાડાથી રાજ્યના ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને MBBS અભ્યાસ કરવામાં મદદ મળશે. ➡️આ યોજનાના લાભો વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને GMERS કોલેજની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ➗➗➗➗➗➗➗➗➗➗ 🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️ ❤️ https://t.me/ONLYSMARTGK 😔Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Hammasini ko'rsatish...
◾️વધારે PDF માટે ▒☞ CLICK HERE
Hammasini ko'rsatish...
વિશ્વ ભૂગોળ.pdf9.32 KB
geography.pdf25.69 MB
STD-8_સામાજિક વિજ્ઞાન.pdf45.45 MB
STD-9_સામાજિક વિજ્ઞાન.pdf26.62 MB
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.