cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Gpsc materials

📗📒Gpsc materials📒📗 Admin @mehul_pandya https://t.me/gpsc_materials

نمایش بیشتر
پست‌های تبلیغاتی
12 608
مشترکین
-524 ساعت
+187 روز
-8430 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

💙કચ્છની મધ્યધાર ક્યાંથી ક્યાં સુંધી ફેલાયેલી છે?💙
نمایش همه...
💙માતાના મઢ થી ભુજ સુંધી💙
💙ચાળવા ડુંગર થઈ અંજાર થી ગરદા ની ટેકરી સુંધી💙
💙ભુજ થી જખૌ સુંધી💙
જવાબ જાનવા માટે અહીં ક્લિક કરો
🎡 સમાનતાનો અધિકાર 📯 કલમ - ૧૪ થી ૧૮ 🎡 સવતંત્રતાનો અધિકાર 📯 કલમ - ૧૯ થી ૨૨ 🎡 શોષણ વિરુદ્ધનો અધિકાર 📯 કલમ - ૨૩ , ૨૪ 🎡 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 📯 કલમ - ૨૫ થી ૨૮ 🎡 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 📯 કલમ - ૨૯ , ૩૦ 🎡 બધારણીય ઉપચારોનો અધિકાર 📯 કલમ - ૩૨ @gpsc_materials
نمایش همه...
♻️ નવું જાણો સાથે GPSC GUJRAT 🔱 નૃત્ય 🔱 💠 ડુંગરદેવ નૃત્ય ➖️ડાંગના આદિવાસીઓનું લોકનૃત્ય 💠 હિંડુલ નૃત્ય ➖️ તાપી જીલ્લાના કુકરમુંડા તાલુકાનું લોકનૃત્ય 💠 છેલિયા ➖️અંકલેશ્વર , રાજપીપળા , ઝઘડિયા છેલૈયા નૃત્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગે થતું નૃત્ય 💠ગામીત નૃત્ય ➖️ સુરત અને તાપી જિલ્લાનું નૃત્ય 💠 ડેરા નૃત્ય ➖️ડેરા નૃત્ય ડાંગની વારલી બહેનોનું પરંપરાગત , પ્રાચીન અને ધાર્મિક નૃત્ય છે , જે વાઘબારસના દિવસે કરવામાં આવે છે . 💠ભાયા નૃત્ય ➖️માગશર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે રજૂ થતું નૃત્ય 💠 ઠાકરિયા નૃત્ય ➖️ડાંગમાં અષાઢી તેરસથી દિવાળી સુધી ચાલતું નૃત્ય . ઠાકરિયા નૃત્યો દ્વારા ઉખાણાં પદ્ધતિના સવાલજવાબો પણ પ્રયોજાય છે . 💠 રમલી નૃત્ય ➖️ ડાંગ અને વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે . જેમાં માદળ અને મંજીરા વગાડવામાં આવે છે . 💠આગવા ➖️ ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના નૃત્ય વિસ્તારમાં વસતી જાતિઓમાં આ નૃત્ય જોવા મળે છે . જેમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી નૃત્ય કરે છે . 💠 કાકડા નૃત્ય ➖️ બાળકને બળિયા નીકળે તો બળિયાદેવની બાધા રાખે છે . ખાસ કરીને બળિયાદેવને રીઝવવા માટે આ નૃત્ય કરવામાં આવે છે @gpsc_materials
نمایش همه...
💥 ગાંધીનગર 👉 ગ્રીન સિટી ઓફ ઇન્ડિયા 💥જોધપુર 👉 બ્લૂ સિટી ઓફ ઇન્ડિયા 💥જયપુર 👉પિંક સિટી ઓફ ઇન્ડિયા 💥ઉદયપુર 👉વ્હાઇટ સિટી ઓફ ઇન્ડિયા 💥 રાજસ્થાનનું ગૌરવ 👉ચિત્તોડગઢ 💥ઈશ્વરનું નિવાસ સ્થાન 👉પ્રયાગ 💥 પાંચ નદીઓની ભૂમિ 👉 પંજાબ 💥સાત ટાપુઓનું નગર 👉 મુંબઈ 💥 બુનકરોનું શહેર 👉 પાનીપત 💥અંતરીક્ષનું શહેર 👉 બેંગ્લોર 💥ડાયમંડ હાર્બર 👉કોલકત્તા 💥ઇલેક્ટ્રોનિક નગર 👉બેગ્લોર 💥 ત્યોહારનું શહેર 👉 મદુરાઈ  💥 સુવર્ણ મંદિરોનું શહેર 👉અમૃતસર 💥મહેલોનું શહેર 👉 કોલકત્તા 💥 નવાબોનું શહેર 👉 લખનૌ @gpsc_materials
نمایش همه...
નગર/શહેર અને તેના સ્થાપકો ૧) દ્વારકા - શ્રીકૃષ્ણ ૨) ભરૂચ - ભૃગુ ઋષિ ૩) રાજકોટ - વિભોજી જાડેજા ૪) મોરબી - કાયાજી જાડેજા ૫) ગોંડલ - કુંભાજી જાડેજા ૬) ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ ૭) જામનગર - જામ રાવળ ૮) મહેસાણા - મેસોજી ચાવડા ૯) આણંદ - આણંદ ગિરિ ગોસાઈ ૧૦) પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર ૧૧) પાટણ - વનરાજ ચાવડા ૧૨) હિંમતનગર - હિંમત સિંહજી ૧૩) છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ ૧૪) અમદાવાદ - અહેમદ શાહ ( આશાવલ્લી - આશાવલ ભીલ ) ( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી ) @gpsc_materials
نمایش همه...
🌎 ભુગોળ વન લાઇનર.....🌎 📖એવરેસ્ટ શિખર બીજા ક્યાં નામે ઓળખાય છે ? 🌹ગૌરીશંકર 📖શીપકીલા ઘાટ કોને જોડે છે ? 🌹 શિમલા અને તિબેટ 📖 હજીરા પાઈપ લાઈન કેટલા કિમી લાંબી છે ? 🌹 1750 કિમી 📖 બિહાર ધોધ કઈ નદી પર આવેલો છે ? 🌹 ટોસ 📖 કિશનગંગા નદી ક્યાં રાજ્યમાં વહે છે ? 🌹 જમ્મું-કશ્મીર 📖દીખું ક્યાં રાજ્યની મહત્વની રાજધાની છે ? 🌹 નાગાલેન્ડ 📖 લક્ષદ્વિપમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે ? 🌹36 📖 પણજી કઈ નદીના કિનારે આવેલ છે ? 🌹માંડોવી 📖PHHL નું પૂરું નામ શું છે ? 🌹પવન હંસ હેલીકોપ્ટર્સ લીમીટેડ 📖 ભોરઘાટકોને જોડે છે ? 🌹 મુંબઈ અને પુને 📖ઝારખંડ નો સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે ? 🌹 પાકુડ 📖. ઝારખંડ નો સૌથી નાનો જીલ્લો કયો છે ? 🌹ઝરીયા 📖 પોર્ટ બ્લેપર ક્યાં આવેલ છે ? 🌹 દક્ષીણી આંધીમાન 📖 ડુકરું ધોધ કઈ નદી પર છે ? 🌹 સુવર્ણ રેખા 📖 અલમાટી બંધ કઈ નદી પર છે ? 🌹 કૃષ્ણા @gpsc_materials
نمایش همه...
◆ઋગ્વેદ માં સિંધુ નદી નો ઉલ્લેખ સૌથી વધુ વાર જોવા મળે છે પરંતુ પવિત્ર નદી તરીખે સરસ્વતી ને માનતા હતા. ◆આર્યો નું પ્રિય પશુ ઘોડો તથા પ્રિય દેવતા ઇન્દ્ર હતા ◆વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર એ ઋગ્વેદ ના ત્રીજા મંડળ માં છે ◆જૈન સંપ્રદાય ના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને બાવીસમાં તીર્થંકર નેમિનાથ જે શ્રી કૃષ્ણ ના સબંધી પણ કહેવાય છે તેમનો ઉલ્લેખ ઋગ્વેદ માં મળે છે ◆ચંમ્પા ના રાજા દધીવાહન ની પુત્રી ચંદના મહાવીર સ્વામી ની પ્રથમ ભિક્ષુક હતી. ◆ભગવાન બુદ્ધ ના ઘોડા નું નામ "કંઠક" અને સારથી નું નામ "છન્ન" હતું ◆લિંગપૂજા અને ભગવાન વિષ્ણુ ના દસાવતાર ના સૌ પ્રથમ ઉલ્લેખ મત્સ્ય પુરાણ માં જોવા મળે છે. ◆ભગવાન શ્રી કૃષ્ણ નો ઉલ્લેખ સૌ પ્રથમ "છાંદોગ્ય ઉપનિષદ" માં જોવા મળે છે. ◆ મહમદ પેયગંબર સાહેબ ને "હીરા" નામની ગુફા માંથી જ્ઞાન પ્રાપ્તિ થઈ. ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔜 Join : @gpsc_materials ➖➖➖➖➖➖➖➖➖➖➖
نمایش همه...
👍 1
🎞 L I V E ➡️ 11 May 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/WIvGzQzZNk4
نمایش همه...
11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir

11 May 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati ICE Rajkot - Harshit sir👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material)👉

https://...

Auto Text માટે કઈ શોર્ટ કી વપરાય છે?Anonymous voting
  • Ctrl + A
  • Ctrl + T
  • Alt + F3
  • Alt + F4
0 votes
લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ શાના દ્વારા થાય છે?Anonymous voting
  • શાહી ભરેલી કાર્ટરીઝ દ્વારા
  • ટપકા દ્વારા
  • લેસર કિરણ દ્વારા
  • પ્લોટર દ્વારા
0 votes