cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

Advertising posts
12 807
Subscribers
+624 hours
+667 days
+4630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️
Show all...
🎯 તલાટી 🎯
🎯 ફોરેસ્ટ ગાર્ડ 🎯
🎯 ક્લાર્ક 🎯
🎯 Gpsc 🎯
🎯 Tet 1/ Tet 2 🎯
🎯પ્રથમ ભારતીય મહિલાઓ🎯 📌પ્રથમ મહિલા શાસક - રઝીયા સુલતાના (૧૨૩૬) 📌પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર - રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 📌પ્રથમ મહિલા સ્નાતક - વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪) 📌પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭) 📌પ્રથમ મહિલા લશ્કરી અધિકારી - નીલા કૌશિક પંડિત 📌પ્રથમ મહિલા સ્ટંટક્વીન - નાદિયા (૧૯૪૫) 📌પ્રથમ મહિલા રાજ્યપાલ - સરોજીની નાયડુ (૧૯૪૭) 📌પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન - રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨) 📌પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ - વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 📌પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર - આરતી સહા (૧૯૫૯) 📌પ્રથમ મહિલા વિશ્વ સુંદરી - રીતા ફરીયા (૧૯૬૨) 📌પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન - સુચિતા કૃપલાની (૧૯૬૩) 📌પ્રથમ મહિલાવડાપ્રધાન - ઇન્દીરા ગાંધી (૧૯૬૬) 📌પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ - દેવિકારાની શેરકી (૧૯૬૯) 📌પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક - મધર ટેરેસા (૧૯૭૯) 📌પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા - બચેન્દ્રી પાલ (૧૯૮૪) 📌પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી - કુંદનિકા કાપડિયા (૧૯૮૫) 📌પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર - સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯) 📌પ્રથમ મહિલા આઈ.પી.એસ. - કિરણ બેદી (૧૯૭૨) 📌પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ - આશા પારેખ (૧૯૯૦) 📌પ્રથમ મહિલા બેરિસ્ટર - કર્નેલીયા સોરાબજી (૧૯૯૦) 📌પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર - હોમાઈ વ્યારાવાલા 📌પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) - લીલા શેઠ (૧૯૯૧) 📌પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર - સુરેખા યાદવ (૧૯૯૨) 📌પ્રથમ મહિલા બસ ડ્રાઈવર - વસંથકુમારી (૧૯૯૨) 📌પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ - ઓમાના અબ્રાહમ (૧૯૯૨) 📌પ્રથમ મહિલા પાયલટ - દુર્બા બેનરજી (૧૯૯૩) 📌પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર - રીન્કુસીન્હા રોય (૧૯૯૪) 📌પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા - અપર્ણા પોપટ (૧૯૯૪) 📌પ્રથમ મહિલા મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન (૧૯૯૪) 📌પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ - મેનકા ગાંધી (૧૯૯૬) 📌પ્રથમ મહિલા અવકાશ યાત્રી - કલ્પના ચાવલા (૧૯૯૭) 📌પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા - મલ્લેશ્વરી (૨૦૦૦) 📌પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર - કમલેશ કુમારી (૨૦૦૧) 📌પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા - વિજય લક્ષ્મી 📌પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ - હરિતા કૌર દેઓલ 📌પ્રથમ મહિલા મેયર(મુંબઈ) - સુલોચના મોદી 📌પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન - જ્યોર્જ 📌પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી - સુબ્રમણ્યમ 📌પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય – નરગીસ દત્ત 📌પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી - પંડિત 📌પ્રથમ મહિલા ઈજનેર - લલિતા સુબ્બારાવ 📌પ્રથમ મહિલા ડોક્ટર - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા. 🔥🔥🔹🔹🔥🔥🔹🔹🔹🔥🔥🔥 Join:- @gpsc_materials 🔥🔥🔹🔹🔥🔥🔹🔹🔹🔥🔥🔥
Show all...
💫 નાગરિકતા 📍 ભાગ -2 📍 અનુચ્છેદ - 5 થી 11 📍નાગરિકતા સંઘ યાદી નો વિષય છે 📍 ભારતમાં એકલ નાગરિકતા ની જોગવાઇ છે 📍 નાગરિકતા નો ખ્યાલ ✔️બ્રિટેન માંથી લેવામાં આવ્યો છે. 📍 અનુચ્છેદ- 5 ✔️બંધારણના અમલ સમયે નાગરિકતા 📍 અનુચ્છેદ -6 ✔️પાકિસ્તાનમાંથી સ્થાળાંતર કરી ભારતમાં આવેલા લોકો માટે નાગરિકતા ✔️ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવ્યા હોય તો સીધું નાગરિકત્વ 📍 અનુચ્છેદ 7 ✔️ ભારતમાંથી સ્થળાંતર કરી પાકિસ્તાન ગયેલા લોકો માટે નાગરિકતા ✔️ 1માર્ચ 1947 પછી પાકિસ્તાન ગયેલા 📍 અનુચ્છેદ -8 ✔️ ભારતીય મૂળના પરંતુ ભારત બહાર વસતાં લોકો માટે નાગરિકતા 📍 અનુચ્છેદ - 9 ✔️ સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા ધારણ કરનારની ભારતીય નાગરિકતા રદ 📍 અનુચ્છેદ - 10 ✔️ સંસદે ઘડેલા કાયદા સિવાય નાગરિકતા ન છીનવવા બાબતે 📍 અનુચ્છેદ - 11 ✔️ નાગરિકતા અંગે કાયદો ઘડવાની અને નિયંત્રણની સંસદની સતા 📍 ભારતીય નાગરિકતા ધારો- 1995 મુજબ 5 પ્રકારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય . 1 જન્મથી 2 વંશાનુક્રમ 3 દેશીયકરણથી 4 નોંધણી દ્વારા 5 ભારત સંઘમાં કોઈ પણ પ્રદેશનો સમાવેશ થવાથી ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join : @gpsc_materials ➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂ ◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એફ.ડબ્લ્યુ એસ્ટન ◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - જોહાન વિલ્હેમ રિટર- 1801 ◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ? - સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી ◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ? - "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ." ◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ? - વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9 ◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? - કુલ :213 ◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ? - સ્કંધમેખલામાં : 04, - નિતંબમેખલા:02, - કાનમાં :03 - (બંને કાનમાં :06 ), - તાળવામાં:01 ◆ પગમાં કેટલા હાડકા હોય છે ? - (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, - ઘૂંટણનો સાંધો :01, - ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, - ઘૂંટીના હાડકા :07, - પગના તળિયાના હાડકા :05, - આંગળીઓના હાડકા :14 ◆ હાથમાં કેટલા હાડકા હોય છે ? - (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, - કોણીથી કાંડા સુધી :02, - કાંડાના હાડકા :08, - હથેળીના હાડકા :05, - આંગળીઓના હાડકા :14 ◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? - 33 મણકા ◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે? - પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01 ◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે? - માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14 ◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ? - 23 કલાક અને 56 મિનીટ લાગે છે. ◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ? - પ્લૂટોને (248 વર્ષ) ◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે? - બુધને (88 દિવસ) ◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ? - સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. ◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ? - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે . ◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ? - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪% ◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ? - 160 -170 km ◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ? - 11-12 ઈંચ ◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ? - પદાર્થના દળમાં ◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ? - ભૂરો ◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ? - મિથેન વાયુ ◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ? - 60* સે. ◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ? - વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર ◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ? - ભૌતિક વિજ્ઞાન ◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ? - પાણીમાં ◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ". - શ્રીનિવાસ રામાનુજન ◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ? - ચામડી ◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ? - જે.એચ.ટસેલ ◆ એક્સરે ખરેખર શું ચીજ છે ? - વીજ ચુંબકીય તરંગો ◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ? - લાલ , લીલો , વાદળી ◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ? - પિતાના રંગસૂત્ર ◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ? - સિલિકોનમાંથી ◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ? - કાચનું પાત્ર ◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ? - સિલિકોન ◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ? - 346 મી /સેકંડ ◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે - કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે . ◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ? - બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે . ◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ? - રેનિન ◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ? - કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ. ◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ? - ત્વચા ◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ? - કાર્બન ડાયોકસાઇડ @gpsc_materials
Show all...
♦️♦️ ગુજરાત ના મહેલો:➖ ♦️♦️ 🔥 આઈના મહેલ ભુજ 📌 બાંધકામ મહારાજા રાવ લખપતસિંહજી 📌 સ્થપતિ રામસિંહ માલમ 📌 મહેલની દિવાલો આરસની 🔥લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા:➖ 📌 ગુજરાતનો સૌથી મોટો પેલેસ 📌 બાંધકામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા 📌 શૈલી ઈન્ડો ગોથીક શૈલી 📌 આર્કિટેક્ટ ચાર્લ્સ મંટ 🔥પ્રાગ મહેલ ભુજ :➖ 📌 બાંધકામ રાવ પ્રાગમલજીએ શરૂ કર્યું 📌 બાંધકામ ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ 📌 શૈલી ઇટાલિયન ગોથીક શૈલી 📌 સ્થપતિ કર્નલ હેન્રી સેન્ટ વિલ્કિન્સ 🔥વિજય વિલાસ પેલેસ માંડવી :➖ 📌 બાંધકામ વિજયસિંહજી 📌 શૈલી રાજપૂત સ્થાપત્ય શૈલી 📌 જયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું ✍✍Mehul pandya✍✍ @gpsc_materials
Show all...
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે... https://youtube.com/live/rolfpUnhHhQ?feature=share 💥 MISSION OFFICER 💥 💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ... 💥 GPSC/PSI/CONSTABLE/CCE MAINS(A+B)માટે... 👉🏼 Episode- 49 📆 તારીખ: 12/07/2024 ⏰ સમય : 9:00 PM ➡️વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4 📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇 https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Show all...
Ep.49 | ભૂગોળ | Mission Officer | GPSC~PSI~CONSTABLE~CCE Mains (A+B) #missionofficer #geography #geo

Episode 49 | Geography | Mission Officer | #indiangeography #gujaratgeography #bhugol #bharatbhugol #gujaratbhugol 🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE Check out our official channel here: We're here with helpful materials for various kinds of government exams, with a focus on GPSC and Dy. So, PI, PSI/ASI, Police Constable, Forest, Conductor, Talati, Junior Clerk, Bin-Sachivalay Clerk, and more. For more guidance, check out our playlist for category-wise videos and contact us through the various types of social media channels given below: 🔹 OUR SOCIAL MEDIA PLATFORMS LINKS: 🔗Telegram Channel:

https://t.me/YuvaUpnishadFoundation/98053

🔗 Facebook Page:

https://www.facebook.com/yuvaupnishadfoundation?mibextid=ZbWKwL

🔗 Instagram Page:

https://www.instagram.com/yuvaupnishadpublication

🔗 WhatsApp Channel:

https://whatsapp.com/channel/0029Va5CeaBElagzFVLMlY2L

♾ Yuva Upnishad Foundation Online Application Link: 📱 Application Link For Android Users

https://play.google.com/store/apps/details?id=co.alicia.aaiju

📱Application Link For iPhone Users-

https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

ORG Code -8779099 ➡️Our popular playlist : 🔗 Daily Current Affairs

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPcQB6xomg7R89krDrqxp9AU&si=uISbumxxj8aad0XN

🔗 Weekly Current Affairs

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPfRqTIq5wZOmw5ub8ugwHJy&si=n8EoRvU4BT_zyIH7

🔗 પુસ્તક પરિચય

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPezfUtygVKSbgdyl4pUW2x-&si=dkQjVoudzA3DJJXi

🔗 PSI +LRD+CCE જુગલબંધી

https://www.youtube.com/playlist?list=PL_L1pBrLbhPesEMIDvChC6oYm8rZRm2PW

🔗 CCE નો મહાસંગ્રામ

https://www.youtube.com/playlist?list=PL_L1pBrLbhPf8l3IaXrj3Yrv_Y1SbJeDd

🔗 GK Junction

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPdYVN4fmGdRbncTtT9JzNYT&si=ERmX5_6kshLI_0EI

🔗 સ્વપ્ન ખાખીનું

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPdZ1IEk-6DBj-wFnlnOugcA&si=r4Lfc8aMn1McB0yh

🔗 સ્વપ્ન વનપ્રહરીનું

https://youtube.com/playlist?list=PL_L1pBrLbhPcefNOdgUazjwa9lKy5xB5m&si=aoPjS-XbQv6Kkam8

Photo unavailableShow in Telegram
📅રજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ📅 😱ફ્રી ગણિત-રિઝનિંગ શીખો ગેરેંટીથી 🆓સંપૂર્ણ ફ્રી મેગા લેક્ચર -રાજકોટ (ઑફલાઇન) 🔰 શનિવાર અને રવિવાર 📅 તારીખ : 13-07-2024 | 14-07-2024 સમય : 09:30 થી 01:00નફો-ખોટ ઉંમર સંબંધિત પ્રશ્નો કામ અને સમય સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ PUZZLE બેઠક વ્યવસ્થા 🔥 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ આપેલી લિંક પર ક્લિક કરો.👇 👉https://bit.ly/Maths-Reasoning-Free-Mega-Lecture-Rajkot-Offline 📍 મેગા લેકચરનું સ્થળ:- જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટર્લીંગ હોસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150ft રીંગ રોડ રાજકોટ (ઑફલાઇન)
Show all...
🎞 LIVE ➡️11 July 2024 Current Affairs In Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshitsir 🔔 📹👇YOUTUBE LIVE LECTURE LINK👇 https://youtube.com/live/rq6uymbyfjI
Show all...
12 July 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati - Harshit sir - ICE Rajkot

12 July 2024 Current Affairs in Gujarati l Daily Current Affairs Gujarati - Harshit sir - ICE Rajkot 📚 MASTER THE NCERT + GCERT BOOK Buy Now 👇 ➡️

https://bit.ly/Ncert-gcert-book

👮‍♂️ PSI સફલ Planner Course Link 👉

https://bit.ly/safal-psi-recorded-batch

👮‍♂️ કોન્સ્ટેબલ સફલ Planner Course Link 👉

https://bit.ly/safal-constebal-recorded-batch

👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️ PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

🎯High Court Dy.SO (Prelim + Mains Recorded Batch) Link 👉

https://bit.ly/target-high-court-dyso

🎯High Court Computer Operator Recorded Batch Link 👉

https://bit.ly/high-court-computer-operator

🎯High Court Belif Recorded Batch Link 👉

https://bit.ly/high-court-belif

🎯High Court Peon Recorded Batch Link 👉

https://bit.ly/high-court-peon

🔴 અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (જુનિયર ક્લાર્ક) AMC Recorded Batch Buy Link 👉

https://bit.ly/amc-jr-clerk-recorded-batch

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot. ⦿ GANDHINAGAR (Branch Office) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH (Branch Office) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh. #icerajkot #iceonline #icecurrent #icecurrentaffairs #currentaffairs #currentaffairsingujarati #currentaffairs2024 #dailycurrentaffairs #dailycurrentaffairsingujarati #dailycurrentaffairsnews #icerajkotcurrentaffairs #todaycurrentaffairs #dailycurrent #currentaffairsbyharshitsir #currentaffairsbyicerajkot #harshitsiricerajkot #icerajkotharshitsir #currentaffairsmcqs #currentaffairsquiz #currentaffairstoday #currentaffairschallenge #currentaffairsgujarati #currentaffairsgujaratilive #currentaffairsgujaratichannel

Photo unavailableShow in Telegram
🔴 Live Now.. 👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂ 🏆 Khakhi Rankers - 2025 🏆 🛑 YouTube Live Lecture Series 🛑 🔷 Lecture 91 📚 વિષય - ભારત ઈતિહાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અગત્યના આંદોલનો 👨‍🏫  શિક્ષક - નિકુલ સર 🔸 સમય -  રાતે 9.00 થી 10.30 📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ... ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ➖➖➖➖➖➖➖➖➖➖ https://youtube.com/live/SxYF1MjFAkE?feature=share ➖➖➖➖➖➖➖➖➖➖ આભાર...
Show all...
Photo unavailableShow in Telegram
💥 *Yuva Upnishad Foundation Adajan - Surat* 💥 📍 *જનરલ CLASS- 3 ના નવા વર્ગો શરૂ...*  💥 *FREE DEMO LECTURE...* ➡️ વિષય :- ભારત ભૂગોળ 📆તારીખ :- 13-07-2024 ⏰ સમય :- 10:30 થી 12:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞9909439795        👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4              👉🏻 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇 https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
Show all...
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.