જ્ઞાન ગંગા એકેડમી
🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya
Ko'proq ko'rsatish30 379Obunachilar
-1324 soatlar
+57 kunlar
-32530 kunlar
- Kanalning o'sishi
- Post qamrovi
- ER - jalb qilish nisbati
Ma'lumot yuklanmoqda...
Обуначиларнинг ўсиш даражаси
Ma'lumot yuklanmoqda...
SDM નું આખું નામ શું થાય ?Anonymous voting
- Sub Divisional Magistrate
- Senior Divisional Magistrate
- Sub District Magistrate
- Senior District Magistrate
'લાઇન એજન્સી અને સ્ટાફ એજન્સી' પ્રકાર ભારતમાં સૌથી પહેલા ક્યાં વહીવટમાં શરૂ થયા ?Anonymous voting
- શૈક્ષણિક વહીવટ
- મ્યુનિસિપલ વહીવટ
- મિલીટરી વહીવટ
- જાહેર વહીવટ
આમાંથી ક્યાં રાજ્યે સૌપ્રથમ EBC અમલમાં લાવ્યા ?Anonymous voting
- મહારાષ્ટ્ર
- રાજસ્થાન
- ગુજરાત
- કર્ણાટક
સચિવાલયમાં વહીવટ સંદર્ભે અંહી આપેલા હોદ્દાઓ પૈકી સૌથી નીચેનો હોદ્દો ક્યો છે ?Anonymous voting
- ઉપસચિવ
- સંયુક્ત સચિવ
- નાયબ સચિવ
- સચિવ
નીચેનામાંથી કઈ આવક મ્યુનિસિપાલિટીની નથી ?Anonymous voting
- ઘરવેરો
- GST
- મિલકતવેરો
- પાણીવેરો
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇઓ અનુસાર તાલુકા પંચાયતની સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ?Anonymous voting
- કારોબારી સમિતિ
- સામાજિક ન્યાય સમિતિ
- શિક્ષણ સમિતિ
- કારોબારી સમિતિની પેટા સમિતિઓ
(2) ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે કોને ઓળખાય છે ?Anonymous voting
- (A) ડૉ.હોમી ભાભા
- (B) ડૉ.વિક્રમ સારાભાઈ
- (C) ડૉ.એપીજે અબ્દુલ કલામ
- (D) ડૉ સી વી રામન
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?Anonymous voting
- નિર્મળ ગામ
- પવિત્ર ગામ
- તીર્થ ગામ
- પાવન ગામ
(1) થોડા આંસુ થોડા ફૂલ'આત્મકથા કયા નાટ્યકારની છે ?Anonymous voting
- (A) જશવંત ઠાકર
- (B) જયશંકર ભોજક
- (C) મહંમદ અશરફ ખાન
- (D) ગોવર્ધન પંચાલ
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?Anonymous voting
- જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતપોતાનામાંથી
- પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા
- મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
- મુખ્યમંત્રી દ્વારા