cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

KANET GUIDANCE

A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet

Show more
Advertising posts
18 218Subscribers
-124 hours
+397 days
-11030 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

આજની સ્કોલરશીપ ટેસ્ટ બાદ 110 કરતાં વધારે ઉમેદવારોએ પોતાનો paid subscription લીધેલ છે અને જે 70% ની ડિસ્કાઉન્ટની ઓફર છે તે આજે રાત્રે 12 વાગ્યે પૂર્ણ થવા પર છે જેથી જે કોઈ મિત્રો પોતાની સફળતા ઈચ્છતા હોય તેમણે ગણતરીની કલાકોમાં જ ઓફર પૂર્ણ થાય તે અગાઉ subscription લઈ લેવું આભાર KANET GUIDANCE
Show all...
👍 2
👍 4
#successreview 🏆🏆સરકારી ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોની રીવ્યુ સીરીઝ-14💥💥💥 🇮🇳🇮🇳🇮🇳 સુંદરવા નીલમ મેડમ ગુજરાત હાઇકોર્ટની પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવાર🇮🇳🇮🇳🇮🇳 🎓🎓 હાઇકોર્ટમાં ફરજ બજાવતા સુંદરવા નીલમ મેડમ નો રિવ્યુ આ અંગે 👑👑👑 ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ દ્વારા લેવાયેલ 2023 પરીક્ષા માં પાસ થયા 💫💫💫  સુંદરવા નીલમ મેડમ પાસે થી સરકારી ભરતી ની પરીક્ષા પાસ થવાનો નો રિવ્યુ જાણો 💥💥💥વધારે માહિતી માટે નીચેની ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો https://t.me/kanetguidance 🔗🔗🔗આવી જ માહિતી whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join લખીને મોકલી આપવું 7226926024 🛣🛣🛣કારકિર્દીલક્ષી માર્ગદર્શન માટે youtube ચેનલ https://youtube.com/shorts/yOT_3mNwzx4?feature=shared
Show all...
KANET GUIDANCE

A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet

👍 5
Repost from KANET GUIDANCE
Show all...
Online Test

Challenge yourself and improve your skills by giving tests.

મહેમદાબાદમાં ક્યા મુઘલ રાજવી દ્વારા હરણોની જાળવણી માટે ઉદ્યાન બનાવ્યો હતો?Anonymous voting
  • કુતુબુદીન શાહ
  • મોહમ્મદ બેગડો
  • મહંમદ શાહ-૩
  • કુતુબુદીન અહમદ
0 votes
ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય ક્યા તાલુકામાં આવેલો છે?Anonymous voting
  • કપડવંજ
  • કંઠલાલ
  • વસો
  • નડિયાદ
0 votes
ડાકોરના રણછોડરાયનું મંદિર ક્યા આવેલું છે?Anonymous voting
  • નડિયાદ
  • ઠાસરા
  • કપડવંજ
  • કઠલાલ
0 votes
👍 1