KANET GUIDANCE
A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet
Більше18 218Підписники
-124 години
+297 днів
-10130 днів
- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Приріст підписників
Триває завантаження даних...
મુખના અંદરના ભાગની પી.એચ મુલ્ય કેટલું હોય છે?Anonymous voting
- ૫.૪ કરતા વધુ
- ૫.૫ કરતા ઓછુ
- ૫.૬ કરતા વધુ
- ૭.૫ કરતા વધુ
સોનાને દ્રાવ્ય કરવા માટે શું વપરાય છે?Anonymous voting
- એકવા રેજિયા
- ટાર્ટરિક ઍસિડ
- એકવા વોટર
- આપેલા તમામ
ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે શું વપરાય છે?Anonymous voting
- લેક્ટીક ઍસિડ
- ફોર્મિક ઍસિડ
- નાઈટ્રિક ઍસિડ
- કોઇપણ નહિ
જમીનમાં એસિડિકતા નું પ્રમાણ ઘટે તો ખેડુત જમીનમાં શું ઉમેરે છે?Anonymous voting
- કાસ્ટીક સોડા
- જિપ્સમ
- લાઈમ
- બેકેલાઈટ
દ્રાવણની સૌથી ઓછી એસિડિકતા કયા પી.એચ. મુલ્ય પર મળે છે?Anonymous voting
- 7.5
- 0
- 5.5
- 1.2
જલીય દ્રાવણમાં રહેલ હાઈડ્રોજન આયનની સાંદ્રતા દર્શાવવા માટે પી.એચ માપક્રમની શોધ કોણે કરી હતી?Anonymous voting
- એસ.પી.એસ. રોમેન્સન
- એસ.પી.એલ. સોરેન્સન
- એચ.પી.એસ. સોરેન્સન
- ચેડવીક
ધાતુ ઓક્સાઈડ અને પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવેAnonymous voting
- ઍસિડ
- બેઈઝ
- ક્ષાર
- પાણી
વિનેગરની બનાવટમાં અને ખોરાક પરિરક્ષક માં કયો ઍસિડ વપરાય છે?Anonymous voting
- નાઈટ્રિક ઍસિડ
- સલ્ફ્યુરીક ઍસિડ
- હાઈડ્રોક્લોરીક ઍસિડ
- એસિટિક ઍસિડ
એસિડ જલીય દ્રાવણમાં ક્ષાર ઉત્પન્ન કરે છે?Anonymous voting
- હાઈડ્રોજન આયન
- નાઇટ્રોજન આયન
- ઓક્સિજન આયન
- કાર્બન આયન