KANET GUIDANCE
A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet
Больше18 220Подписчики
-124 часа
+297 дней
-10130 дней
- Подписчики
- Просмотры постов
- ER - коэффициент вовлеченности
Загрузка данных...
Прирост подписчиков
Загрузка данных...
જામનગર અને આસપાસ મંથકના મિત્રો ખાસ જોડાજો પીએસઆઇ ની તૈયારીમાં prelim સાથે મુખ્ય પરીક્ષામાં કયા મુદ્દા ને ધ્યાનમાં લેવા તેની ચર્ચા પણ કરી લઈશું
👍 2
મુખના અંદરના ભાગની પી.એચ મુલ્ય કેટલું હોય છે?Anonymous voting
- ૫.૪ કરતા વધુ
- ૫.૫ કરતા ઓછુ
- ૫.૬ કરતા વધુ
- ૭.૫ કરતા વધુ
👍 1
સોનાને દ્રાવ્ય કરવા માટે શું વપરાય છે?Anonymous voting
- એકવા રેજિયા
- ટાર્ટરિક ઍસિડ
- એકવા વોટર
- આપેલા તમામ
ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે શું વપરાય છે?Anonymous voting
- લેક્ટીક ઍસિડ
- ફોર્મિક ઍસિડ
- નાઈટ્રિક ઍસિડ
- કોઇપણ નહિ
જમીનમાં એસિડિકતા નું પ્રમાણ ઘટે તો ખેડુત જમીનમાં શું ઉમેરે છે?Anonymous voting
- કાસ્ટીક સોડા
- જિપ્સમ
- લાઈમ
- બેકેલાઈટ
દ્રાવણની સૌથી ઓછી એસિડિકતા કયા પી.એચ. મુલ્ય પર મળે છે?Anonymous voting
- 7.5
- 0
- 5.5
- 1.2
👍 1
જલીય દ્રાવણમાં રહેલ હાઈડ્રોજન આયનની સાંદ્રતા દર્શાવવા માટે પી.એચ માપક્રમની શોધ કોણે કરી હતી?Anonymous voting
- એસ.પી.એસ. રોમેન્સન
- એસ.પી.એલ. સોરેન્સન
- એચ.પી.એસ. સોરેન્સન
- ચેડવીક
ધાતુ ઓક્સાઈડ અને પાણી સાથેની પ્રક્રિયાથી શું બનાવેAnonymous voting
- ઍસિડ
- બેઈઝ
- ક્ષાર
- પાણી