KANET GUIDANCE
A perfect destination for preparation of competitive exam with smart work not hard work and getting updation of various vacancies / circular in government sector contact me - @Dineshkanet
Mostrar más18 202Suscriptores
+524 hours
-157 days
-14230 days
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું સ્પષ્ટ નિરાકરણ
📑📑📑શું તમને પણ કોમ્પ્યુટરના બેઝિક નોલેજ માટેના સર્ટિફિકેટ અંગેની મૂંઝવણ છે તો જોવો નીચેનો શોર્ટ વિડીયો
https://youtube.com/shorts/8gXLHiLQKfo?feature=share
આવી જ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની માહિતી માટે નીચેના whatsapp નંબર માં જોઈન્ટ લખી મોકલી આપજો
7226926024
શું તમને પણ કમ્પ્યુટરના બેઝિક નોલેજ માટેના સર્ટિફિકેટની મુંજવણ છે? | Kanet Guidance
શું તમને પણ કમ્પ્યુટરના બેઝિક નોલેજ માટેના સર્ટિફિકેટની મુંજવણ છે? | Kanet Guidanceકોલેજ પાસ કરેલા વિદ્યાર્થીઓના માતા પિતા માટે ખાસ સંદેશો... Join Kanet Gui...
👍 2
કચ્છ જિલ્લામાં આવેલ પ્રાંધો વિસ્તારમાંથી શું મળી આવે છે?Anonymous voting
- જીપ્સમ
- લિગ્નાઈટ કોલસો
- ડાયનાસોરના અવશેષો
- અશુદ્ધ લોખંડ
“કચ્છ નથી દેખા તો કુછ નહીં દેખા” વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?Anonymous voting
- રાપર
- નારાયણ સરોવર
- નડાબેટ
- ધોરડો
કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે?Anonymous voting
- 5મા ઝોનમાં
- 7મા ઝોનમાં
- 6મા ઝોનમાં
- 10મા ઝોનમાં
લોકવાયકા મુજબ કચ્છના ક્યા પ્રસિદ્ધ સંતની કથા મોતીયો નામના કૂતરા અને લીલયો નામના ગધેડા સાથે વણાયેલ છે?Anonymous voting
- મેકરણ દાદા
- સંત હાજીપીર
- સંત કરોલ પીર
- સંત રોહીદાસ
👍 1
કંઠકોટ ફોર્ટ (કિલ્લો) ગુજરાતના ક્યા તાલુકામાં આવેલ છે?Anonymous voting
- નખત્રાણા
- અબડાસા
- ભચાઉ
- રાપર
ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?Anonymous voting
- દાહોદ
- કચ્છ
- વડોદરા
- નર્મદા
ભુજ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ વાવ (સ્ટેપવેલ)નું નામ જણાવો.Anonymous voting
- રામકુંડ સ્ટેપવેલ
- બ્રહ્માજીની વાવ
- દાદા હરિની વાવ
- અડી-કડીની વાવ
👍 2