uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

Відкрити в Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Показати більше
1 873
Підписники
-124 години
+67 днів
+2330 днів
Архів дописів
SMC SELECTED STUDENTS
SMC SELECTED STUDENTS

SMC MPHW ના ઓર્ડર પોસ્ટ માં નીકરી ‌ગયા 2/3 દિવસ માં ઘરે પોહચી જાશે.✅✅

*રાજકોટ મહાનગરપાલિકા ખાતે અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરતી અંગેની જાહેરાત*
*રાજકોટ મહાનગરપાલિકા ખાતે અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરતી અંગેની જાહેરાત*

Happy 15th of August to All My Sear Indians....❤️
Happy 15th of August to All My Sear Indians....❤️

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન SSI OMR SHEET DOWNLOAD https://www.formonline.co.in/amcomr/

📌AMC SUB SI પ્રોવિઝન આન્સર કી જાહેર.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજનુ SSIનુ પેપર હવે આ લોકોને ગોખણપટ્ટી વાળા નથી જોઈતા ... આજના પેપરમાં પ્રેકટીકલ સવાલ વધારે હતા ગ્રાઉન્ડ ઉપર કામ કરી શકે તેવા કમૅચારીઓ જ જોઈએ‌ છે એ‌ આ પરીક્ષા ઉપરથી ફાઈનલ થાય છે

*વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની વિગતવાર જાહેરાત*

+1
➡️જુનિયર ક્લાર્ક ફાઈનલ સિલેક્ટ લીસ્ટ👍

5_6246792463290206799.pdf

MPHW SMC FINAL SELECTION LIST 🔥🔥🔥🔥

#VMC MPW 🔥🔥તૈયાર રહેજો
#VMC MPW 🔥🔥તૈયાર રહેજો

🔥 VMC ભરતી 🔥 🤩 વડોદરા મહાનગર પાલિકા દ્વારા આવી વિવિધ ભરતી..👇 ✅ પોસ્ટ : ▫️મેડીકલ ઓફિસર ▫️સ્ટાફ નર્સ ▫️લેબ ટેકનીશીયન ▫️x રે ટેકનીશીયન ▫️ફાર્માસીસ્ટ વગેરે.. ➡️ પગાર ધોરણ : ₹ 31,340/- ➡️ છેલ્લી તારીખ : 28/08/2023 ➡️ ફોર્મ ભરો: https://ojasgujarats.in/vmc-recruitment-2023-3/

➡️FHW વેઇટિંગ લીસ્ટ જાહેર 🔥

*ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્ટાફ નર્સ સંવર્ગમાં નિમણૂક બાકી હતી એનાં નામ*

+1
કંડકટર ની ભરતીની જાહેરાત કક્ષાન નામ - કુંડકટર કુલ જગ્યાઓ – ૩૩૪૨ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધી) અરજી પત્રકની ફી સ્વવકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધી)

💥ખૂબ પોઝિટિવ સમાચાર 💥 👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હવે ગુજરાતી માધ્યમમાં રહેશે 👉રજુઆ
💥ખૂબ પોઝિટિવ સમાચાર 💥 👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હવે ગુજરાતી માધ્યમમાં રહેશે 👉રજુઆત ફળી ખરી 👉 રાકેશભાઈ સોલંકી અને શૈલેષભાઈ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મારા એકજ ફોન દ્રારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીનુ ધ્યાન દોર્યું જેથી તાત્કાલિક આ નિણર્ય બદલવામાં આવ્યો. 👉ફરીથી આપ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર

Breaking news અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા જાહેર તારીખ-13-8-2023
Breaking news અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા જાહેર તારીખ-13-8-2023