MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Kanalga Telegram’da o‘tish
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Ko'proq ko'rsatish1 873
Obunachilar
-124 soatlar
+67 kun
+2330 kun
Postlar arxiv
Repost from Target High MPHW FHW
SMC MPHW ના ઓર્ડર પોસ્ટ માં નીકરી ગયા 2/3 દિવસ માં ઘરે પોહચી જાશે.✅✅
Repost from ALL INDIA FOUNDATION
*રાજકોટ મહાનગરપાલિકા ખાતે અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરતી અંગેની જાહેરાત*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન SSI
OMR SHEET DOWNLOAD
https://www.formonline.co.in/amcomr/
ViewFile (1).pdf
📌AMC SUB SI પ્રોવિઝન આન્સર કી જાહેર.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
આજનુ SSIનુ પેપર
હવે આ લોકોને ગોખણપટ્ટી વાળા નથી જોઈતા ...
આજના પેપરમાં પ્રેકટીકલ સવાલ વધારે હતા
ગ્રાઉન્ડ ઉપર કામ કરી શકે તેવા કમૅચારીઓ જ જોઈએ છે એ આ પરીક્ષા ઉપરથી ફાઈનલ થાય છે
*વડોદરા મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની વિગતવાર જાહેરાત*
Repost from સરકારી ભરતી સ્પેશિયલ👨🎓
🔥 VMC ભરતી 🔥
🤩 વડોદરા મહાનગર પાલિકા દ્વારા આવી વિવિધ ભરતી..👇
✅ પોસ્ટ :
▫️મેડીકલ ઓફિસર
▫️સ્ટાફ નર્સ
▫️લેબ ટેકનીશીયન
▫️x રે ટેકનીશીયન
▫️ફાર્માસીસ્ટ વગેરે..
➡️ પગાર ધોરણ : ₹ 31,340/-
➡️ છેલ્લી તારીખ : 28/08/2023
➡️ ફોર્મ ભરો: https://ojasgujarats.in/vmc-recruitment-2023-3/
*ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા સ્ટાફ નર્સ સંવર્ગમાં નિમણૂક બાકી હતી એનાં નામ*
Repost from ALL INDIA FOUNDATION
કંડકટર ની ભરતીની જાહેરાત
કક્ષાન નામ - કુંડકટર
કુલ જગ્યાઓ – ૩૩૪૨
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૬/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધી)
અરજી પત્રકની ફી સ્વવકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સધી)
💥ખૂબ પોઝિટિવ સમાચાર 💥
👉અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હવે ગુજરાતી માધ્યમમાં રહેશે
👉રજુઆત ફળી ખરી
👉 રાકેશભાઈ સોલંકી અને શૈલેષભાઈ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મારા એકજ ફોન દ્રારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારીનુ ધ્યાન દોર્યું જેથી તાત્કાલિક આ નિણર્ય બદલવામાં આવ્યો.
👉ફરીથી આપ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર
Breaking news
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા જાહેર
તારીખ-13-8-2023
