cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે. 👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે... જય હિન્દ જય ભારત

Більше
Рекламні дописи
1 312
Підписники
+124 години
-47 днів
-330 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
#VMC MPW 🔥🔥તૈયાર રહેજો
Показати все...
#VMC MPW🔥🔥🔥
Показати все...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વેઈટીગ લિસ્ટ જાહેર 💥💥MPHW💥💥
Показати все...
MPHW Order No 137.pdf8.80 KB
🔥VMC MPHW SYLLABUS
Показати все...
Multipurpose Worker Syllabus.pdf6.12 KB
🔥VMC SUB SANITARY INSPECTOR SYLLABUS
Показати все...
Sub Sanitary Inspector Syllabus.pdf6.13 KB
જો કોઈ ની પાસે અરજી ની પ્રિન્ટ કે ફી ની પાવતી ના હોય તો શું કરવું.. 1. તમે જે મોબાઈલ નંબર આપ્યો હોય તેનાથી LOGIN કરી ને મેળવી શકાય છે 2. મોબાઈલ નંબર ના હોય તો તમે ઈમેલ ID આપેલ તેનાથી LOGIN કરી શકશો... 3.. પાસવર્ડ FORGET નું ઓપ્શન છે.. એટલે પાસવર્ડ ભૂલી ગયા હોય તો મોબાઈલ નંબર કે મેઇલ ID નાખવાથી એમાં OTP આવશે પછી તમે નવો પાસવર્ડ બનાવી શકશો..
Показати все...
SMC કોલ લેટર ના બધા ને મેસેજ આવવાના ચાલુ થાય ગયા છે
Показати все...
💥VMC MPHW Waiting Opened ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthiofficial 👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
Показати все...
Apointment Order For MPHW 1.pdf7.36 KB
Показати все...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં રિફંડ માટે પ્રોસેસ ચાલુ છે એમાં જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી અથવા ખોવાઈ ગયો છે એ બાબતે પ્રતિકભાઈ આહિર દ્વારા કોર્પોરેશન માં રજૂઆત કરવામાં આવી હતી એટલે કોર્પોરેશન દ્વારા એ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ મિત્રોને પોતાનો એપ્લિકેશન નંબર ખબર નથી એ પોતાનો એપ્લિકેશન નંબર હવે સર્ચ કરી શકે છે. અને રિફંડ માટેની પ્રોસેસ કરી શકે છે. આ માટે ઉમેદવાર એ નીચેની લિંક પર ક્લીક કરીને પોતાનો એપ્લિકેશન નંબર જાણી શકાય છે. ✍ યોગેશ ચૌહાણ 👉 એપ્લિકેશન નંબર જાણવા અહી ક્લિક કરો 👇 http://117.240.113.212/SearchApplication.aspx
Показати все...
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.