GPSC Preparation 🎯
前往频道在 Telegram
Owner :- @Mer_788gb All Study Material PDF, Previous Year Paper's, Books,Discussion Related To Gujarat Government Exams Will Be Organised Here. Keep Learning Keep Rising!! https://t.me/GPSC_Preparation
显示更多4 887
订阅者
+524 小时
-117 天
-7130 天
正在加载数据
吸引订阅者
十月 '2610月 '26
十月 '26
+16
在0个频道中
九月 '26
+27
在0个频道中
Get PRO
八月 '26
+58
在0个频道中
Get PRO
七月 '26
+61
在0个频道中
Get PRO
六月 '26
+50
在0个频道中
Get PRO
五月 '26
+57
在0个频道中
Get PRO
四月 '26
+39
在0个频道中
Get PRO
三月 '26
+26
在9个频道中
Get PRO
二月 '26
+18
在0个频道中
Get PRO
一月 '26
+41
在8个频道中
Get PRO
十二月 '25
+131
在10个频道中
Get PRO
十一月 '25
+28
在0个频道中
Get PRO
十月 '25
+17
在0个频道中
Get PRO
九月 '25
+9
在0个频道中
Get PRO
八月 '25
+14
在1个频道中
Get PRO
七月 '25
+9
在0个频道中
Get PRO
六月 '25
+15
在0个频道中
Get PRO
五月 '25
+8
在0个频道中
Get PRO
四月 '25
+23
在0个频道中
Get PRO
三月 '25
+16
在0个频道中
Get PRO
二月 '25
+31
在0个频道中
Get PRO
一月 '25
+97
在0个频道中
Get PRO
十二月 '24
+218
在11个频道中
Get PRO
十一月 '24
+192
在9个频道中
Get PRO
十月 '24
+128
在0个频道中
Get PRO
九月 '24
+539
在8个频道中
Get PRO
八月 '24
+177
在10个频道中
Get PRO
七月 '24
+114
在9个频道中
Get PRO
六月 '24
+144
在11个频道中
Get PRO
五月 '24
+110
在10个频道中
Get PRO
四月 '24
+66
在9个频道中
Get PRO
三月 '24
+185
在10个频道中
Get PRO
二月 '24
+303
在12个频道中
Get PRO
一月 '24
+153
在10个频道中
Get PRO
十二月 '23
+48
在0个频道中
Get PRO
十一月 '23
+56
在0个频道中
Get PRO
十月 '23
+72
在9个频道中
Get PRO
九月 '23
+303
在0个频道中
Get PRO
八月 '23
+214
在0个频道中
Get PRO
七月 '23
+710
在0个频道中
Get PRO
六月 '23
+21
在0个频道中
Get PRO
五月 '23
+36
在0个频道中
Get PRO
四月 '23
+129
在0个频道中
Get PRO
三月 '23
+29
在0个频道中
Get PRO
二月 '23
+29
在0个频道中
Get PRO
一月 '23
+39
在0个频道中
Get PRO
十二月 '22
+179
在0个频道中
Get PRO
十一月 '22
+42
在0个频道中
Get PRO
十月 '22
+44
在0个频道中
Get PRO
九月 '22
+72
在0个频道中
Get PRO
八月 '22
+93
在0个频道中
Get PRO
七月 '22
+147
在0个频道中
Get PRO
六月 '22
+132
在0个频道中
Get PRO
五月 '22
+156
在0个频道中
Get PRO
四月 '22
+329
在0个频道中
Get PRO
三月 '22
+116
在0个频道中
Get PRO
二月 '22
+39
在0个频道中
Get PRO
一月 '22
+1 527
在0个频道中
Get PRO
十二月 '21
+85
在0个频道中
Get PRO
十一月 '21
+507
在0个频道中
Get PRO
十月 '21
+375
在0个频道中
Get PRO
九月 '21
+835
在0个频道中
Get PRO
八月 '21
+1 496
在0个频道中
Get PRO
七月 '21
+640
在0个频道中
Get PRO
六月 '21
+3 381
在0个频道中
| 日期 | 订阅者增长 | 提及 | 频道 | |
| 23 十月 | +1 | |||
| 22 十月 | +6 | |||
| 21 十月 | +1 | |||
| 20 十月 | 0 | |||
| 19 十月 | 0 | |||
| 18 十月 | 0 | |||
| 17 十月 | 0 | |||
| 16 十月 | +1 | |||
| 15 十月 | +1 | |||
| 14 十月 | 0 | |||
| 13 十月 | 0 | |||
| 12 十月 | +2 | |||
| 11 十月 | 0 | |||
| 10 十月 | +1 | |||
| 09 十月 | +1 | |||
| 08 十月 | 0 | |||
| 07 十月 | +1 | |||
| 06 十月 | 0 | |||
| 05 十月 | 0 | |||
| 04 十月 | 0 | |||
| 03 十月 | +1 | |||
| 02 十月 | 0 | |||
| 01 十月 | 0 |
频道帖子
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 22/10/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 એશિયન પેરાગેમ્સ 2026 માં ભારતના આયુષ વર્માએ પુરુષોની શોર્ટપુટ F3 કેટેગરીમાં કેટલા મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ 8.16 મીટર ✔️
🛍 દર વર્ષે આંતરરાષ્ટ્રીય તોતળાપણા જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
➜ 22મી ઓક્ટોબરના રોજ ✔️
🛍 ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે?
➜ ઢાલસિંહ બિસેન ✔️
🛍 ગુજરાતમાં કયા સ્થળે ઘુમટ કે ધજા વિનાનું 72 ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર કરવામાં આવ્યું છે?
➜ વનાળિયા (સાણંદ, અમદાવાદ જિલ્લો) ✔️
🛍 એચપીવી (HPV) રસીકરણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર વન પર રહ્યું છે?
➜ ગુજરાત રાજ્ય ✔️
🛍 FMSCI RMCI ઇન્ડિયા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં મિની મેક્સ કેટેગરીનું ટાઇટલ કોણે જીત્યું છે?
➜ આરસી ગુપ્તા ✔️
🛍 રણજી ટ્રોફીના ઇતિહાસમાં નાગાલેન્ડ સામેની મેચમાં અણનમ 400 રન બનાવનાર મિઝોરમના બેટ્સમેન કોણ બન્યા છે?
➜ ચિન્મય સુતાર ✔️
🛍 વર્ષ 2026 નો રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ કયા પ્રખ્યાત સંગીતકારને એનાયત કરવામાં આવ્યો છે?
➜ શાંતનુ મોહિત્રા ✔️
🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ ઓમ પ્રકાશ માથુર ✔️
🛍 રણજી ટ્રોફીમાં છેલ્લી સિઝનમાં કર્ણાટકને હરાવીને કઈ ટીમ વિજેતા બની હતી?
➜ જમ્મુ-કાશ્મીર ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK
| 2 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 21/10/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 પેરા એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ મોના અગ્રવાલ ✔️
🛍 પોલીસ સ્મારક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️
🛍 વિશ્વ આયોડીન ઉણપ ડિસઓર્ડર નિવારણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે?
➜ 21 ઓક્ટોબર ✔️
🛍 કયા ભારતીય ફોટોગ્રાફરને થારના રણની તસવીર "શિફ્ટિંગ સેન્ડ" માટે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2026 નો એવોર્ડ મળ્યો છે?
➜ સીતારામ રાહુલ ✔️
🛍 ડીઆરડીઓ (DRDO) દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી સિસ્ટમનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે?
➜ હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ ✔️
🛍 ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે?
➜ ટ્રીનીદાદ અને ટોબેગો ✔️
🛍 ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સીનિયર પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ રમેશ પવાર ✔️
🛍 ગાંધીનગર ખાતે ફિટ ઇન્ડિયા સનડેઝ ઓન સાયકલની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું?
➜ 95મી આવૃત્તિ ✔️
🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2026 માં કમ્પાઉન્ડ મિક્સ ટીમ આર્ચરીમાં કયા ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ ચિકિતા તાનાપારથી અને સાહિલ અઝાદ જાદવ ✔️
🛍 એશિયન ગેમ્સ 2026 નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે?
➜ જાપાન (આઈચી-નાગોયા ખાતે) ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 117 |
| 3 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 20/10/2026 - મંગળવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 ભારતના પ્રથમ 'સેમિકોન સિટી' તરીકે કયા સ્થળને વિકસાવવામાં આવી રહ્યું છે?
➜ ધોળેરા (ગુજરાત) ✔️
🛍 દર વર્ષે 'ઇન્ટરનેશનલ શેફ ડે' ક્યારે મનાવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️
🛍 દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૨૦ ઓક્ટોબર ✔️
🛍 નેપાળમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ સુધાકર દલેલા ✔️
🛍 નીતિ આયોગના ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તાજેતરમાં કયું નવું ફ્રેમવર્ક બહાર પાડવામાં આવ્યું છે?
➜ ડેટા સેન્ટર રિવોલ્યુશન ફ્રેમવર્ક ✔️
🛍 કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા રાજ્યોમાં અસ્ફા (AFSPA) ની મુદત છ મહિના માટે લંબાવી છે?
➜ મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ ✔️
🛍 તાજેતરમાં કઈ હાઈકોર્ટે જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ફટાકડા ફોડવા પર વર્ષભરનો પ્રતિબંધ લંબાવ્યો છે?
➜ બોમ્બે હાઈકોર્ટ ✔️
🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં સ્કોશની સિંગલ્સ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યા છે?
➜ અનાત સિંહ અને અભય સિંહ ✔️
🛍 કોઈપણ રાજકીય પક્ષને 'રાષ્ટ્રીય કક્ષાના પક્ષ' તરીકે માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ?
➜ ચાર રાજ્યોમાં ✔️
🛍 બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે છે?
➜ સંસદ પાસે ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 148 |
| 4 | 💥 રમઝટ OFFER - આ ઓફરનો આજે છેલ્લો દિવસ
🥳✨ નવરાત્રી સ્પેશિયલ OFFER ✨🥳
🎯 કોઈપણ Recorded Course
હવે માત્ર ₹599/- માં
📚 3 મહિના માટે ₹599/-🚀 6 મહિના માટે ₹999/-
📌 Courses Available:
GPSC, PSI – કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, CCE 2.0, MPHW, રેલવે ગ્રુપ-D, RRB NTPC, નાયબ ચીટનીશ, જુનિયર ક્લાર્ક, વનપાલ, TET / TAT, એકાઉન્ટન્ટ, SSC
⏳ ઓફર માત્ર 20 ઓક્ટોબર, 2026 સુધી જ!
💥 ICE Online App 👇
👉https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN | 141 |
| 5 | https://www.youtube.com/live/5BBS2azzr2w?si=cFYsTtwHUB5x0-fG | 205 |
| 6 | https://www.youtube.com/live/5BBS2azzr2w?si=-86W3KBtmvUUEEby | 1 |
| 7 | https://www.youtube.com/live/5BBS2azzr2w?si=Qv-bkyZzXZTaadPo | 3 |
| 8 | 没有文字... | 186 |
| 9 | 没有文字... | 179 |
| 10 | 没有文字... | 175 |
| 11 | 没有文字... | 1 |
| 12 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 14/10/2026 - બુધવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
➜ ઓમપ્રકાશ માથુર
🛍 દર વર્ષે 'વલ્ડ સ્ટાન્ડર્ડસ ડે' (વિશ્વ માનક દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ ૧૪ ઓક્ટોબર
🛍 દર વર્ષે કઈ તારીખે 'આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ' (International E-Waste Day) ઉજવવામાં આવે છે?
➜ ૧૪ ઓક્ટોબર
🛍 ભારતીય કોસ્ટગાર્ડ (ICG) નું સ્વદેશી ફાસ્ટ પેટ્રોલ વેસલ 'આઈસીજીએસ અજીત' ક્યાં તૈનાત કરવામાં આવશે?
➜ ગુજરાતના ઓખા ખાતે
🛍 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (આર્ટિકલ) હેઠળ સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે?
➜ અનુચ્છેદ ૩ (Article 3)
🛍 તાજેતરમાં કયા રાજ્યે આધાર અને જમીનના રેકોર્ડ સાથે લિંક થયેલ ડિજિટલ રજિસ્ટ્રીમાં ૬૩.૩૫ લાખથી વધુ ખેડૂતોને ઉમેર્યા છે?
➜ ગુજરાતે
🛍 તાજેતરમાં ૭.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ કયા મધ્ય અમેરિકી દેશમાં આવ્યો હતો?
➜ પનામા
🛍 વર્ષ ૨૦૨૬ નો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ રોબર્ટ ઈ. હોલ અને માઈકલ વુડફોર્ડ
🛍 કેન્દ્ર સરકાર દ્વારા સાતમો 'નેશનલ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા' (NPI) કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
➜ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ
🛍 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે?
➜ ૨૫ વર્ષ
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 289 |
| 13 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 12/10/2026 - સોમવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 ઓક્ટોબર 2026માં ઇઝરાયેલના કયા ભારતીય પાયલોટને "પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હેરોઈઝમ" માટે પસંદ કરવામાં આવ્યા છે?
➜ કેપ્ટન સ્મિથ મચ્છર ✔️
🛍 દર વર્ષે "વિશ્વ સંધિવા દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 12મી ઓક્ટોબર ✔️
🛍 વર્ષ 2026 માટે વિશ્વ સંધિવા દિવસની થીમ શું રાખવામાં આવી છે?
➜ એચીવ યોર ડ્રીમ્સ ✔️
🛍 સ્પેનના ચર્ચિત ટેનિસ ખેલાડી કાર્લોસ અલકારાજે ચેક રિપબ્લિકના ખેલાડીને હરાવીને સતત બીજી વખત કયું ટાઇટલ જીતી લીધું છે?
➜ જાપાન ઓપન પુરુષ સિંગલ ટાઈટલ ✔️
🛍 વર્ષ 2026નો નોબલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ નાવી પિલ્લે (ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ન્યાયશાસ્ત્રી) ✔️
🛍 એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથલેટ વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં કેટલો સમય નોંધાવીને પીટી ઉષાનો 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે?
➜ 54.75 સેકન્ડ ✔️
🛍 તાજેતરમાં 10 ઓક્ટોબર 2026ના રોજ ચેન્નઈ ખાતે નિધન પામેલા ગુરુવાયુર દોરાય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રખ્યાત કલાકાર હતા?
➜ મૃદંગમ વાદક ✔️
🛍 ગુજરાત સરકારે પ્રી-પીટીસી (ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન) કોલેજમાં પ્રવેશ માટે સામાન્ય વર્ગની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને કેટલી કરી છે?
➜ 30 વર્ષ ✔️
🛍 તાજેતરમાં મુંબઈ ખાતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કયા મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ અને ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે?
➜ ઇન્ડિયા નેટ ઝીરો પોર્ટલ અને એનએપીસીસી (NAPCC) ડેશબોર્ડ ✔️
🛍 ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિથ મચ્છરને સન્માનિત કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવશે?
➜ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 243 |
| 14 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 11/10/2026 - રવિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍'ખેલ મહાકુંભ 2026' નો રાજ્ય કક્ષાનો શુભારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે?
➜ વડોદરા ✔️
🛍દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ' (International Day of the Girl Child) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 11મી ઓક્ટોબર ✔️
🛍તાજેતરમાં 88 વર્ષની વયે નિધન પામેલા પ્રખ્યાત ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ઈલા આરબ મહેતા કોના પુત્રી હતા?
➜ ગુણવંતરાય આચાર્ય ✔️
🛍વર્ષ 2026 નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર મેળવનાર એની કાર્સન (Anne Carson) કયા દેશના લેખિકા છે?
➜ કેનેડા ✔️
🛍સમરકંદ ખાતે યોજાયેલા 46 માં ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમ (ઓપન કેટેગરીમાં) કયો મેડલ જીતી છે?
➜ સિલ્વર મેડલ ✔️
🛍ભારતમાં પ્રથમ વખત 'સાયબરટેક એશિયા 2027' પરિષદનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે?
➜ મુંબઈ ✔️
🛍ગુજરાત સરકારે વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને કેટલો કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે?
➜ 0.20 ✔️
🛍ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના 'એડીસી' (ADC) તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા આર્મી ઓફિસર કોણ બન્યા છે?
➜ મેજર નવ્યા શેખાવત ✔️
🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય મહિલા હોકી ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જ્યારે ખેલ મહાકુંભમાં આ વર્ષે કેટલા લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે?
➜ 76 લાખથી વધુ ✔️
🛍 ચેસ ઓલમ્પિયાડની મહિલા કેટેગરીમાં ભારતીય ટીમે કયો મેડલ જીત્યો છે?
➜ બ્રોન્ઝ મેડલ ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 245 |
| 15 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 10/10/2026 - શનિવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 ગુજરાત સરકાર દ્વારા રૂ. 100 કરોડના ખર્ચે 'મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર' (MBRIC) કયા સ્થળે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે?
➜ પોરબંદરના મોચા ખાતે ✔️
🛍 ભારતમાં દર વર્ષે 'રાષ્ટ્રીય ટપાલ દિવસ' (National Postal Day) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ 10મી ઓક્ટોબર ✔️
🛍 દર વર્ષે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' (World Mental Health Day) ક્યારે મનાવવામાં આવે છે?
➜ 10મી ઓક્ટોબર ✔️
🛍 તાજેતરમાં કઈ મેરાથોનને અધિકૃત રીતે 'વર્લ્ડ એથલેટિક્સ ગ્લોબલ કેલેન્ડર'માં સામેલ કરવામાં આવી છે?
➜ અદાણી અમદાવાદ મેરાથોન ✔️
🛍 વર્ષ 2026 નો 'રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર' (Nobel Prize in Chemistry) સંયુક્ત રીતે કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ હેનરી વી. કાગન (ફ્રાન્સ) અને કેન્સો સુવાઈ (જાપાન) ✔️
🛍 દ્રષ્ટિહીન લોકો માટે અવાજથી ચાલતું 'રુદ્ર' નામનું વોઈસ-એનેબલ બ્રેલ પ્રિન્ટર કોણે વિકસાવ્યું છે?
➜ લિંગમપલ્લી હિમાજા ✔️
🛍 તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય દ્વારા ભારતની પ્રથમ 'હાઈ ઓલ્ટીટ્યુડ સ્નો લેપર્ડ વાઇલ્ડલાઇફ સફારી' શરૂ કરવામાં આવી છે?
➜ લદ્દાખ ✔️
🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના ધ્વજવાહક તરીકે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે?
➜ પ્રમોદ ભગત અને ભાવિનાબેન પટેલ ✔️
🛍 વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેન્ડુલકરનો રેકોર્ડ કયા ખેલાડીએ તોડ્યો છે?
➜ બ્રેડન ટેલર (ઝિમ્બાબ્વે) ✔️
🛍 પોરબંદર ખાતે ગુજરાત સરકારના વન મહોત્સવ દરમિયાન કેટલામાં નંબરનું સાંસ્કૃતિક વન 'સર્વોદય વન' બનાવવામાં આવ્યું છે?
➜ 25 માં નંબરનું ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 218 |
| 16 | 🔥પોલીસ ભરતી બાબતે સમાચાર
◾️Join : @ONLYSMARTGK | 249 |
| 17 | 🏆નોબેલ શાંતિ પુરસ્કાર 2026
– નવનેથેમ “નાવી” પિલ્લે
◾️Join : @ONLYSMARTGK | 220 |
| 18 | 🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹
🗓Date : 09/10/2026 - શુક્રવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કયા વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું?
➜ જવાબ: "ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા" વિષય પર. ✔️
🛍 દર વર્ષે 'વર્લ્ડ પોસ્ટ ડે' (વિશ્વ ટપાલ દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે?
➜ જવાબ: ૯ ઓક્ટોબર (યુનિવર્સલ પોસ્ટલ યુનિયન - UPU ની સ્થાપનાની યાદમાં). ✔️
🛍 વર્ષ ૨૦૨૬માં 'રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ' ની ઉજવણી ક્યારે અને કઈ થીમ હેઠળ કરવામાં આવી?
➜ જવાબ: ૨ થી ૮ ઓક્ટોબર દરમીયાન (૭૨મું રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ) — થીમ: "Connecting Habitats, Thriving Wildlife" (આવાસોનું જોડાણ અને સમૃદ્ધ વન્યજીવન). ✔️
🛍 વર્ષ ૨૦૨૬નો ભૌતિકશાસ્ત્ર (Physics) નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે?
➜ જવાબ: ફ્રાન્સિસ હાલઝેન (Francis Halzen - યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસન, USA). ✔️
🛍 ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારત કુલ કેટલા મેડલ જીતીને મેડલ ટેલીમાં કયા સ્થાને રહ્યું?
➜ જવાબ: ભારત કુલ ૮૫ મેડલ (૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૩૭ બ્રોન્ઝ) જીતીને ૪થા સ્થાને રહ્યું. ✔️
🛍 ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬ની મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો?
➜ જવાબ: ચીન (કુલ ૩૪૧ મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું). ✔️
🛍 તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા કયા દિગ્ગજ ભારતીય અભિનેતાનું ૭૫ વર્ષની વયે નિધન થયું?
➜ જવાબ: નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર). ✔️
🛍 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ કેપ્ટને તાજેતરમાં તમામ ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી?
➜ જવાબ: હરમનપ્રીત કૌર. ✔️
🛍 ભારત અને મોંગોલિયા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત 'નોમેડિક એલિફન્ટ ૨૦૨૬' ની ૧૮મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું?
➜ જવાબ: પીથોરાગઢ (ઉત્તરાખંડ). ✔️
🛍 ૧૫૦થી વધુ T20 ઇન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશીપ કરનાર અને ૨૦૦ T20I મેચ રમનાર વિશ્વના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે?
➜ જવાબ: હરમનપ્રીત કૌર. ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK | 302 |
| 19 | https://youtu.be/mhUebYOcIao?si=3_6maNlkZcfITj5_ | 471 |
| 20 | https://youtu.be/_XcbIyR7wAI?si=LBz73tNSXNjG2Ipb | 433 |
