fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

GPSC Preparation 🎯

GPSC Preparation 🎯

رفتن به کانال در Telegram

Owner :- @Mer_788gb All Study Material PDF, Previous Year Paper's, Books,Discussion Related To Gujarat Government Exams Will Be Organised Here. Keep Learning Keep Rising!! https://t.me/GPSC_Preparation

نمایش بیشتر
4 887
مشترکین
+524 ساعت
-117 روز
-7130 روز

در حال بارگذاری داده‌ها

ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
اکتبر '26
اکتبر '26
+16
در 0 کانال‌ها
سپتامبر '26
+27
در 0 کانال‌ها
Get PRO
اوت '26
+58
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '26
+61
در 0 کانال‌ها
Get PRO
ژوئن '26
+50
در 0 کانال‌ها
Get PRO
مه '26
+57
در 0 کانال‌ها
Get PRO
آوریل '26
+39
در 0 کانال‌ها
Get PRO
مارس '26
+26
در 9 کانال‌ها
Get PRO
فوریه '26
+18
در 0 کانال‌ها
Get PRO
ژانویه '26
+41
در 8 کانال‌ها
Get PRO
دسامبر '25
+131
در 10 کانال‌ها
Get PRO
نوامبر '25
+28
در 0 کانال‌ها
Get PRO
اکتبر '25
+17
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '25
+9
در 0 کانال‌ها
Get PRO
اوت '25
+14
در 1 کانال‌ها
Get PRO
ژوئیه '25
+9
در 0 کانال‌ها
Get PRO
ژوئن '25
+15
در 0 کانال‌ها
Get PRO
مه '25
+8
در 0 کانال‌ها
Get PRO
آوریل '25
+23
در 0 کانال‌ها
Get PRO
مارس '25
+16
در 0 کانال‌ها
Get PRO
فوریه '25
+31
در 0 کانال‌ها
Get PRO
ژانویه '25
+97
در 0 کانال‌ها
Get PRO
دسامبر '24
+218
در 11 کانال‌ها
Get PRO
نوامبر '24
+192
در 9 کانال‌ها
Get PRO
اکتبر '24
+128
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '24
+539
در 8 کانال‌ها
Get PRO
اوت '24
+177
در 10 کانال‌ها
Get PRO
ژوئیه '24
+114
در 9 کانال‌ها
Get PRO
ژوئن '24
+144
در 11 کانال‌ها
Get PRO
مه '24
+110
در 10 کانال‌ها
Get PRO
آوریل '24
+66
در 9 کانال‌ها
Get PRO
مارس '24
+185
در 10 کانال‌ها
Get PRO
فوریه '24
+303
در 12 کانال‌ها
Get PRO
ژانویه '24
+153
در 10 کانال‌ها
Get PRO
دسامبر '23
+48
در 0 کانال‌ها
Get PRO
نوامبر '23
+56
در 0 کانال‌ها
Get PRO
اکتبر '23
+72
در 9 کانال‌ها
Get PRO
سپتامبر '23
+303
در 0 کانال‌ها
Get PRO
اوت '23
+214
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '23
+710
در 0 کانال‌ها
Get PRO
ژوئن '23
+21
در 0 کانال‌ها
Get PRO
مه '23
+36
در 0 کانال‌ها
Get PRO
آوریل '23
+129
در 0 کانال‌ها
Get PRO
مارس '23
+29
در 0 کانال‌ها
Get PRO
فوریه '23
+29
در 0 کانال‌ها
Get PRO
ژانویه '23
+39
در 0 کانال‌ها
Get PRO
دسامبر '22
+179
در 0 کانال‌ها
Get PRO
نوامبر '22
+42
در 0 کانال‌ها
Get PRO
اکتبر '22
+44
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '22
+72
در 0 کانال‌ها
Get PRO
اوت '22
+93
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '22
+147
در 0 کانال‌ها
Get PRO
ژوئن '22
+132
در 0 کانال‌ها
Get PRO
مه '22
+156
در 0 کانال‌ها
Get PRO
آوریل '22
+329
در 0 کانال‌ها
Get PRO
مارس '22
+116
در 0 کانال‌ها
Get PRO
فوریه '22
+39
در 0 کانال‌ها
Get PRO
ژانویه '22
+1 527
در 0 کانال‌ها
Get PRO
دسامبر '21
+85
در 0 کانال‌ها
Get PRO
نوامبر '21
+507
در 0 کانال‌ها
Get PRO
اکتبر '21
+375
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '21
+835
در 0 کانال‌ها
Get PRO
اوت '21
+1 496
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '21
+640
در 0 کانال‌ها
Get PRO
ژوئن '21
+3 381
در 0 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
23 اکتبر+1
22 اکتبر+6
21 اکتبر+1
20 اکتبر0
19 اکتبر0
18 اکتبر0
17 اکتبر0
16 اکتبر+1
15 اکتبر+1
14 اکتبر0
13 اکتبر0
12 اکتبر+2
11 اکتبر0
10 اکتبر+1
09 اکتبر+1
08 اکتبر0
07 اکتبر+1
06 اکتبر0
05 اکتبر0
04 اکتبر0
03 اکتبر+1
02 اکتبر0
01 اکتبر0
پست‌های کانال
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 22/10/2026 - ગુરુવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 એશિયન પેરાગેમ્સ 2026 માં ભારતના આયુષ વર્માએ પુરુષોની શોર્ટપુટ F3 કેટેગરીમાં કેટલા મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે? ➜ 8.16 મીટર ✔️ ​🛍 દર વર્ષે આંતરરાષ્ટ્રીય તોતળાપણા જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ➜ 22મી ઓક્ટોબરના રોજ ✔️ ​🛍 ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે? ➜ ઢાલસિંહ બિસેન ✔️ ​🛍 ગુજરાતમાં કયા સ્થળે ઘુમટ કે ધજા વિનાનું 72 ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર કરવામાં આવ્યું છે? ➜ વનાળિયા (સાણંદ, અમદાવાદ જિલ્લો) ✔️ ​🛍 એચપીવી (HPV) રસીકરણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર વન પર રહ્યું છે? ➜ ગુજરાત રાજ્ય ✔️ ​🛍 FMSCI RMCI ઇન્ડિયા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં મિની મેક્સ કેટેગરીનું ટાઇટલ કોણે જીત્યું છે? ➜ આરસી ગુપ્તા ✔️ ​🛍 રણજી ટ્રોફીના ઇતિહાસમાં નાગાલેન્ડ સામેની મેચમાં અણનમ 400 રન બનાવનાર મિઝોરમના બેટ્સમેન કોણ બન્યા છે? ➜ ચિન્મય સુતાર ✔️ ​🛍 વર્ષ 2026 નો રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ કયા પ્રખ્યાત સંગીતકારને એનાયત કરવામાં આવ્યો છે? ➜ શાંતનુ મોહિત્રા ✔️ ​🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ➜ ઓમ પ્રકાશ માથુર ✔️ ​🛍 રણજી ટ્રોફીમાં છેલ્લી સિઝનમાં કર્ણાટકને હરાવીને કઈ ટીમ વિજેતા બની હતી? ➜ જમ્મુ-કાશ્મીર ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK

2
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 21/10/2026 - બુધવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 પેરા એશિયન ગેમ્સ 2026 માં મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? ➜ મોના અગ્રવાલ ✔️ ​🛍 પોલીસ સ્મારક દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 21 ઓક્ટોબર ✔️ ​🛍 વિશ્વ આયોડીન ઉણપ ડિસઓર્ડર નિવારણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? ➜ 21 ઓક્ટોબર ✔️ ​🛍 કયા ભારતીય ફોટોગ્રાફરને થારના રણની તસવીર "શિફ્ટિંગ સેન્ડ" માટે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2026 નો એવોર્ડ મળ્યો છે? ➜ સીતારામ રાહુલ ✔️ ​🛍 ડીઆરડીઓ (DRDO) દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી સિસ્ટમનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે? ➜ હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ ✔️ ​🛍 ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે? ➜ ટ્રીનીદાદ અને ટોબેગો ✔️ ​🛍 ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સીનિયર પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ➜ રમેશ પવાર ✔️ ​🛍 ગાંધીનગર ખાતે ફિટ ઇન્ડિયા સનડેઝ ઓન સાયકલની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું? ➜ 95મી આવૃત્તિ ✔️ ​🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સ 2026 માં કમ્પાઉન્ડ મિક્સ ટીમ આર્ચરીમાં કયા ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે? ➜ ચિકિતા તાનાપારથી અને સાહિલ અઝાદ જાદવ ✔️ ​🛍 એશિયન ગેમ્સ 2026 નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? ➜ જાપાન (આઈચી-નાગોયા ખાતે) ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
117
3
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 20/10/2026 - મંગળવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 ભારતના પ્રથમ 'સેમિકોન સિટી' તરીકે કયા સ્થળને વિકસાવવામાં આવી રહ્યું છે? ➜ ધોળેરા (ગુજરાત) ✔️ ​🛍 દર વર્ષે 'ઇન્ટરનેશનલ શેફ ડે' ક્યારે મનાવવામાં આવે છે? ➜ ૨૦ ઓક્ટોબર ✔️ ​🛍 દર વર્ષે 'વિશ્વ ઓસ્ટીયોપોરોસિસ દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે? ➜ ૨૦ ઓક્ટોબર ✔️ ​🛍 નેપાળમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ➜ સુધાકર દલેલા ✔️ ​🛍 નીતિ આયોગના ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તાજેતરમાં કયું નવું ફ્રેમવર્ક બહાર પાડવામાં આવ્યું છે? ➜ ડેટા સેન્ટર રિવોલ્યુશન ફ્રેમવર્ક ✔️ ​🛍 કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા રાજ્યોમાં અસ્ફા (AFSPA) ની મુદત છ મહિના માટે લંબાવી છે? ➜ મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ ✔️ ​🛍 તાજેતરમાં કઈ હાઈકોર્ટે જાહેર રસ્તાઓ અને શેરીઓ પર ફટાકડા ફોડવા પર વર્ષભરનો પ્રતિબંધ લંબાવ્યો છે? ➜ બોમ્બે હાઈકોર્ટ ✔️ ​🛍 જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં સ્કોશની સિંગલ્સ સ્પર્ધામાં કયા ભારતીય ખેલાડીઓએ સિલ્વર મેડલ જીત્યા છે? ➜ અનાત સિંહ અને અભય સિંહ ✔️ ​🛍 કોઈપણ રાજકીય પક્ષને 'રાષ્ટ્રીય કક્ષાના પક્ષ' તરીકે માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ? ➜ ચાર રાજ્યોમાં ✔️ ​🛍 બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે છે? ➜ સંસદ પાસે ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
148
4
💥 રમઝટ OFFER - આ ઓફરનો આજે છેલ્લો દિવસ 🥳✨ નવરાત્રી સ્પેશિયલ OFFER ✨🥳 🎯 કોઈપણ Recorded Course હવે માત્ર ₹599/- માં 📚 3 મહ
💥 રમઝટ OFFER - આ ઓફરનો આજે છેલ્લો દિવસ 🥳✨ નવરાત્રી સ્પેશિયલ OFFER ✨🥳 🎯 કોઈપણ Recorded Course       હવે માત્ર ₹599/- માં 📚 3 મહિના માટે ₹599/-🚀 6 મહિના માટે  ₹999/- 📌 Courses Available: GPSC, PSI – કોન્સ્ટેબલ, રેવન્યુ તલાટી, CCE 2.0, MPHW, રેલવે ગ્રુપ-D, RRB NTPC, નાયબ ચીટનીશ, જુનિયર ક્લાર્ક, વનપાલ, TET / TAT, એકાઉન્ટન્ટ, SSC ⏳ ઓફર માત્ર 20 ઓક્ટોબર, 2026 સુધી જ! 💥 ICE Online App 👇 👉https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp&hl=en_IN
141
5
https://www.youtube.com/live/5BBS2azzr2w?si=cFYsTtwHUB5x0-fG
205
6
https://www.youtube.com/live/5BBS2azzr2w?si=-86W3KBtmvUUEEby
1
7
https://www.youtube.com/live/5BBS2azzr2w?si=Qv-bkyZzXZTaadPo
3
8
بدون متن...
186
9
بدون متن...
179
10
بدون متن...
175
11
+2
بدون متن...
1
12
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 14/10/2026 - બુધવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ➜ ઓમપ્રકાશ માથુર ​🛍 દર વર્ષે 'વલ્ડ સ્ટાન્ડર્ડસ ડે' (વિશ્વ માનક દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે? ➜ ૧૪ ઓક્ટોબર ​🛍 દર વર્ષે કઈ તારીખે 'આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ' (International E-Waste Day) ઉજવવામાં આવે છે? ➜ ૧૪ ઓક્ટોબર ​🛍 ભારતીય કોસ્ટગાર્ડ (ICG) નું સ્વદેશી ફાસ્ટ પેટ્રોલ વેસલ 'આઈસીજીએસ અજીત' ક્યાં તૈનાત કરવામાં આવશે? ➜ ગુજરાતના ઓખા ખાતે ​🛍 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (આર્ટિકલ) હેઠળ સંસદ કોઈપણ રાજ્યનું નામ બદલી શકે છે? ➜ અનુચ્છેદ ૩ (Article 3) ​🛍 તાજેતરમાં કયા રાજ્યે આધાર અને જમીનના રેકોર્ડ સાથે લિંક થયેલ ડિજિટલ રજિસ્ટ્રીમાં ૬૩.૩૫ લાખથી વધુ ખેડૂતોને ઉમેર્યા છે? ➜ ગુજરાતે ​🛍 તાજેતરમાં ૭.૭ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ કયા મધ્ય અમેરિકી દેશમાં આવ્યો હતો? ➜ પનામા ​🛍 વર્ષ ૨૦૨૬ નો અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ➜ રોબર્ટ ઈ. હોલ અને માઈકલ વુડફોર્ડ ​🛍 કેન્દ્ર સરકાર દ્વારા સાતમો 'નેશનલ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા' (NPI) કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ➜ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ ​🛍 લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે? ➜ ૨૫ વર્ષ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
289
13
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 12/10/2026 - સોમવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 ઓક્ટોબર 2026માં ઇઝરાયેલના કયા ભારતીય પાયલોટને "પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલ હેરોઈઝમ" માટે પસંદ કરવામાં આવ્યા છે? ➜ કેપ્ટન સ્મિથ મચ્છર ✔️ ​🛍 દર વર્ષે "વિશ્વ સંધિવા દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 12મી ઓક્ટોબર ✔️ ​🛍 વર્ષ 2026 માટે વિશ્વ સંધિવા દિવસની થીમ શું રાખવામાં આવી છે? ➜ એચીવ યોર ડ્રીમ્સ ✔️ ​🛍 સ્પેનના ચર્ચિત ટેનિસ ખેલાડી કાર્લોસ અલકારાજે ચેક રિપબ્લિકના ખેલાડીને હરાવીને સતત બીજી વખત કયું ટાઇટલ જીતી લીધું છે? ➜ જાપાન ઓપન પુરુષ સિંગલ ટાઈટલ ✔️ ​🛍 વર્ષ 2026નો નોબલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ➜ નાવી પિલ્લે (ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકાના ન્યાયશાસ્ત્રી) ✔️ ​🛍 એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથલેટ વિથ્યા રામરાજે મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં કેટલો સમય નોંધાવીને પીટી ઉષાનો 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો છે? ➜ 54.75 સેકન્ડ ✔️ ​🛍 તાજેતરમાં 10 ઓક્ટોબર 2026ના રોજ ચેન્નઈ ખાતે નિધન પામેલા ગુરુવાયુર દોરાય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રખ્યાત કલાકાર હતા? ➜ મૃદંગમ વાદક ✔️ ​🛍 ગુજરાત સરકારે પ્રી-પીટીસી (ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન) કોલેજમાં પ્રવેશ માટે સામાન્ય વર્ગની મહત્તમ વયમર્યાદા 24 વર્ષથી વધારીને કેટલી કરી છે? ➜ 30 વર્ષ ✔️ ​🛍 તાજેતરમાં મુંબઈ ખાતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કયા મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ અને ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે? ➜ ઇન્ડિયા નેટ ઝીરો પોર્ટલ અને એનએપીસીસી (NAPCC) ડેશબોર્ડ ✔️ ​🛍 ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિથ મચ્છરને સન્માનિત કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવશે? ➜ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
243
14
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 11/10/2026 - રવિવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍'ખેલ મહાકુંભ 2026' નો રાજ્ય કક્ષાનો શુભારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે? ➜ વડોદરા ✔️ ​🛍દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ' (International Day of the Girl Child) ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 11મી ઓક્ટોબર ✔️ ​🛍તાજેતરમાં 88 વર્ષની વયે નિધન પામેલા પ્રખ્યાત ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ઈલા આરબ મહેતા કોના પુત્રી હતા? ➜ ગુણવંતરાય આચાર્ય ✔️ ​🛍વર્ષ 2026 નો સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર મેળવનાર એની કાર્સન (Anne Carson) કયા દેશના લેખિકા છે? ➜ કેનેડા ✔️ ​🛍સમરકંદ ખાતે યોજાયેલા 46 માં ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમ (ઓપન કેટેગરીમાં) કયો મેડલ જીતી છે? ➜ સિલ્વર મેડલ ✔️ ​🛍ભારતમાં પ્રથમ વખત 'સાયબરટેક એશિયા 2027' પરિષદનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? ➜ મુંબઈ ✔️ ​🛍ગુજરાત સરકારે વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને કેટલો કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે? ➜ 0.20 ✔️ ​🛍ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના 'એડીસી' (ADC) તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા આર્મી ઓફિસર કોણ બન્યા છે? ➜ મેજર નવ્યા શેખાવત ✔️ ​🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય મહિલા હોકી ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જ્યારે ખેલ મહાકુંભમાં આ વર્ષે કેટલા લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે? ➜ 76 લાખથી વધુ ✔️ ​🛍 ચેસ ઓલમ્પિયાડની મહિલા કેટેગરીમાં ભારતીય ટીમે કયો મેડલ જીત્યો છે? ➜ બ્રોન્ઝ મેડલ ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
245
15
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 10/10/2026 - શનિવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 ગુજરાત સરકાર દ્વારા રૂ. 100 કરોડના ખર્ચે 'મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર' (MBRIC) કયા સ્થળે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે? ➜ પોરબંદરના મોચા ખાતે ✔️ ​🛍 ભારતમાં દર વર્ષે 'રાષ્ટ્રીય ટપાલ દિવસ' (National Postal Day) ક્યારે ઉજવવામાં આવે છે? ➜ 10મી ઓક્ટોબર ✔️ ​🛍 દર વર્ષે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ' (World Mental Health Day) ક્યારે મનાવવામાં આવે છે? ➜ 10મી ઓક્ટોબર ✔️ ​🛍 તાજેતરમાં કઈ મેરાથોનને અધિકૃત રીતે 'વર્લ્ડ એથલેટિક્સ ગ્લોબલ કેલેન્ડર'માં સામેલ કરવામાં આવી છે? ➜ અદાણી અમદાવાદ મેરાથોન ✔️ ​🛍 વર્ષ 2026 નો 'રસાયણશાસ્ત્રનો નોબલ પુરસ્કાર' (Nobel Prize in Chemistry) સંયુક્ત રીતે કોને એનાયત કરવામાં આવ્યો છે? ➜ હેનરી વી. કાગન (ફ્રાન્સ) અને કેન્સો સુવાઈ (જાપાન) ✔️ ​🛍 દ્રષ્ટિહીન લોકો માટે અવાજથી ચાલતું 'રુદ્ર' નામનું વોઈસ-એનેબલ બ્રેલ પ્રિન્ટર કોણે વિકસાવ્યું છે? ➜ લિંગમપલ્લી હિમાજા ✔️ ​🛍 તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય દ્વારા ભારતની પ્રથમ 'હાઈ ઓલ્ટીટ્યુડ સ્નો લેપર્ડ વાઇલ્ડલાઇફ સફારી' શરૂ કરવામાં આવી છે? ➜ લદ્દાખ ✔️ ​🛍 એશિયન પેરાગેમ્સ 2026 ના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના ધ્વજવાહક તરીકે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે? ➜ પ્રમોદ ભગત અને ભાવિનાબેન પટેલ ✔️ ​🛍 વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબી કારકિર્દીનો સચિન તેન્ડુલકરનો રેકોર્ડ કયા ખેલાડીએ તોડ્યો છે? ➜ બ્રેડન ટેલર (ઝિમ્બાબ્વે) ✔️ ​🛍 પોરબંદર ખાતે ગુજરાત સરકારના વન મહોત્સવ દરમિયાન કેટલામાં નંબરનું સાંસ્કૃતિક વન 'સર્વોદય વન' બનાવવામાં આવ્યું છે? ➜ 25 માં નંબરનું ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
218
16
🔥પોલીસ ભરતી બાબતે સમાચાર ◾️Join : @ONLYSMARTGK
🔥પોલીસ ભરતી બાબતે સમાચાર ◾️Join : @ONLYSMARTGK
249
17
🏆નોબેલ શાંતિ પુરસ્કાર 2026 – નવનેથેમ “નાવી” પિલ્લે ◾️Join : @ONLYSMARTGK
🏆નોબેલ શાંતિ પુરસ્કાર 2026 – નવનેથેમ “નાવી” પિલ્લે ◾️Join : @ONLYSMARTGK
220
18
🔹🔸♦️Daily Current Affairs♦️🔸🔹 🗓Date : 09/10/2026 - શુક્રવાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ Join 📚➜ @ONLYSMARTGK Join 📚➜ @ONLYSMARTGK ​🛍 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કયા વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું? ➜ જવાબ: "ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા" વિષય પર. ✔️ ​🛍 દર વર્ષે 'વર્લ્ડ પોસ્ટ ડે' (વિશ્વ ટપાલ દિવસ) ક્યારે ઉજવવામાં આવે છે? ➜ જવાબ: ૯ ઓક્ટોબર (યુનિવર્સલ પોસ્ટલ યુનિયન - UPU ની સ્થાપનાની યાદમાં). ✔️ ​🛍 વર્ષ ૨૦૨૬માં 'રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ' ની ઉજવણી ક્યારે અને કઈ થીમ હેઠળ કરવામાં આવી? ➜ જવાબ: ૨ થી ૮ ઓક્ટોબર દરમીયાન (૭૨મું રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ) — થીમ: "Connecting Habitats, Thriving Wildlife" (આવાસોનું જોડાણ અને સમૃદ્ધ વન્યજીવન). ✔️ ​🛍 વર્ષ ૨૦૨૬નો ભૌતિકશાસ્ત્ર (Physics) નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ➜ જવાબ: ફ્રાન્સિસ હાલઝેન (Francis Halzen - યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન મેડિસન, USA). ✔️ ​🛍 ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારત કુલ કેટલા મેડલ જીતીને મેડલ ટેલીમાં કયા સ્થાને રહ્યું? ➜ જવાબ: ભારત કુલ ૮૫ મેડલ (૨૧ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૩૭ બ્રોન્ઝ) જીતીને ૪થા સ્થાને રહ્યું. ✔️ ​🛍 ૨૦મી એશિયન ગેમ્સ ૨૦૨૬ની મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો? ➜ જવાબ: ચીન (કુલ ૩૪૧ મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું). ✔️ ​🛍 તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા કયા દિગ્ગજ ભારતીય અભિનેતાનું ૭૫ વર્ષની વયે નિધન થયું? ➜ જવાબ: નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર). ✔️ ​🛍 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ કેપ્ટને તાજેતરમાં તમામ ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી? ➜ જવાબ: હરમનપ્રીત કૌર. ✔️ ​🛍 ભારત અને મોંગોલિયા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત 'નોમેડિક એલિફન્ટ ૨૦૨૬' ની ૧૮મી આવૃત્તિનું આયોજન ક્યાં થયું? ➜ જવાબ: પીથોરાગઢ (ઉત્તરાખંડ). ✔️ ​🛍 ૧૫૦થી વધુ T20 ઇન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશીપ કરનાર અને ૨૦૦ T20I મેચ રમનાર વિશ્વના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? ➜ જવાબ: હરમનપ્રીત કૌર. ✔️ 📝MER GHANSHYAM 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK
302
19
https://youtu.be/mhUebYOcIao?si=3_6maNlkZcfITj5_
471
20
https://youtu.be/_XcbIyR7wAI?si=LBz73tNSXNjG2Ipb
433