ABHYAS GUIDANCE / GPSC GUIDANCE
Відкрити в Telegram
"તમામ તૈયારી માટે એક માત્ર પ્લેટફોર્મ GPSC, GPSSB, GSSSB-CCE, PSI, Constable વગેરે..."
Показати більше9 624
Підписники
-124 години
-257 днів
-17830 днів
Архів дописів
📌CCE 1 UPDATE
PAK બાબતે સૂચના
મંડળની જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B)
Date 05-10-2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે..
CCE ANSWER KEY LINK
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html
આજ રાત થી ડાઉનલોડ કરી શકાશે.
Repost from ABHYAS GUIDANCE / GPSC GUIDANCE
CCE Group B Mock Test 2026-27 ✴️
https://zrefs.courses.store/484113?utm_source=other&utm_medium=tutor-course-referral&utm_campaign=course-overview-webapp
"Time is Currency"
Be Careful
How you spend it
Bcz It's limited...
Good morning 💫🌟
Repost from ABHYAS GUIDANCE / GPSC GUIDANCE
+2
CCE Mock Test Series 2026
📌10 Mock Test Series ✅
📌PDF of Every Mock Test ✅
https://zrefs.on-app.in/app/oc/469066/zrefs?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
એક રકમ પર 12% વાર્ષિક દરે 2 વર્ષનું simple interest અને 10% વાર્ષિક દરે 2 વર્ષનું compound interest વચ્ચેનો તફાવત ₹300 છે. મૂળ રકમ કેટલી?
એક દુકાનદાર વસ્તુ પર 25% markup કરે છે અને પછી 10% discount આપે છે. જો વેચાણ કિંમત ₹1,350 હોય, તો ખરીદ કિંમત કેટલી?
A એક કામ 15 દિવસમાં અને B 20 દિવસમાં કરે છે. બંને 4 દિવસ સાથે કામ કર્યા પછી A ચાલ્યો જાય છે. બાકીનું કામ B કેટલા દિવસમાં કરશે?
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 24 વર્ષ વધારે છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરની બમણી થશે. પુત્રની હાલની ઉંમર કેટલી?
જે ભૂલમાંથી આપણે, કંઈ શીખતા નથી. એજ આપણા જીવનની, સૌથી મોટી ભૂલ હોય છે.
Good morning 🌞
