fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

ABHYAS GUIDANCE / GPSC GUIDANCE

ABHYAS GUIDANCE / GPSC GUIDANCE

رفتن به کانال در Telegram

"તમામ તૈયારી માટે એક માત્ર પ્લેટફોર્મ GPSC, GPSSB, GSSSB-CCE, PSI, Constable વગેરે..."

نمایش بیشتر
9 624
مشترکین
-124 ساعت
-257 روز
-17830 روز
آرشیو پست ها
photo content

📌CCE 1 UPDATE PAK બાબતે સૂચના મંડળની જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (
📌CCE 1 UPDATE PAK બાબતે સૂચના મંડળની જા.ક્ર. ૩૭૮/૨૦૨૫૨૬, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) Date 05-10-2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે..

photo content

photo content

CCE ANSWER KEY LINK https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html આજ રાત થી ડાઉનલોડ કરી શકાશે.

"Time is Currency" Be Careful How you spend it Bcz It's limited... Good morning 💫🌟

photo content

એક રકમ પર 12% વાર્ષિક દરે 2 વર્ષનું simple interest અને 10% વાર્ષિક દરે 2 વર્ષનું compound interest વચ્ચેનો તફાવત ₹300 છે. મૂળ રકમ કેટલી?
Anonymous voting

એક દુકાનદાર વસ્તુ પર 25% markup કરે છે અને પછી 10% discount આપે છે. જો વેચાણ કિંમત ₹1,350 હોય, તો ખરીદ કિંમત કેટલી?
Anonymous voting

A એક કામ 15 દિવસમાં અને B 20 દિવસમાં કરે છે. બંને 4 દિવસ સાથે કામ કર્યા પછી A ચાલ્યો જાય છે. બાકીનું કામ B કેટલા દિવસમાં કરશે?
Anonymous voting

પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 24 વર્ષ વધારે છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરની બમણી થશે. પુત્રની હાલની ઉંમર કેટલી?
Anonymous voting

LNG POWERED TRAIN

photo content

જે ભૂલમાંથી આપણે, કંઈ શીખતા નથી. એજ આપણા જીવનની, સૌથી મોટી ભૂલ હોય છે. Good morning 🌞

2, 9, 28, 65, 126, ?
Anonymous voting

2, 12, 36, 80, 150, ?
Anonymous voting

6, 13, 28, 59, 122, ?
Anonymous voting