🎯ગણિત અને રીઝનિંગ 🎯
CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવામાં આવશે તો અત્યારે જ જોડાવ
Показати більше📈 Аналітичний огляд Telegram-каналу 🎯ગણિત અને રીઝનિંગ 🎯
Канал 🎯ગણિત અને રીઝનિંગ 🎯 (@ganitreasoningmaths) у мовному сегменті Гуджараті є активним учасником. На даний момент спільнота об'єднує 23 651 підписників, посідаючи 8 426 місце в категорії Освіта та 17 098 місце у регіоні Індія.
📊 Показники аудиторії та динаміка
З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 23 651 підписників.
За останніми даними від 24 жовтня, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на -87, а за останні 24 години на 6, загальне охоплення залишається високим.
- Статус верифікації: Не верифікований
- Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 10.38%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає 4.46% реакцій від загальної кількості підписників.
- Охоплення публікацій: В середньому кожен допис отримує 2 455 переглядів. Протягом першої доби публікація в середньому набирає 1 054 переглядів.
- Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 4.
📝 Опис та контентна політика
Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
“CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવામાં આવશે તો અત્યારે જ જોડાવ”
Завдяки високій частоті оновлень (останні дані отримано 25 жовтня, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.
Завантажуємо дані
| Дата | Залучення підписників | Згадування | Канали | |
| 25 жовтня | +2 | |||
| 24 жовтня | +7 | |||
| 23 жовтня | +9 | |||
| 22 жовтня | 0 | |||
| 21 жовтня | +7 | |||
| 20 жовтня | 0 | |||
| 19 жовтня | 0 | |||
| 18 жовтня | +3 | |||
| 17 жовтня | 0 | |||
| 16 жовтня | 0 | |||
| 15 жовтня | +3 | |||
| 14 жовтня | +9 | |||
| 13 жовтня | +1 | |||
| 12 жовтня | 0 | |||
| 11 жовтня | 0 | |||
| 10 жовтня | 0 | |||
| 09 жовтня | +3 | |||
| 08 жовтня | 0 | |||
| 07 жовтня | +3 | |||
| 06 жовтня | +7 | |||
| 05 жовтня | +1 | |||
| 04 жовтня | +2 | |||
| 03 жовтня | 0 | |||
| 02 жовтня | 0 | |||
| 01 жовтня | +14 |
| 2 | એક ઘડિયાળમાં પાણીનું પ્રતિબિંબ (Water Image) જોતાં ૩:૧૫ દેખાય છે, તો સાચો સમય જણાવો.
સમજૂતી: | 1 218 |
| 3 | https://t.me/ganitreasoningmaths | 1 080 |
| 4 | ૧૨ કલાકમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વાર એકબીજા સાથે કાટખૂણો બનાવે છે?
સમજૂતી: | 1 015 |
| 5 | ઘડિયાળનો મિનિટ કાંટો બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૫:૧૦ સુધીમાં કેટલા અંશનું પરિભ્રમણ કરશે? | 909 |
| 6 | વર્ષ ૨૦૨૪ નું કેલેન્ડર ફરીથી કયા વર્ષમાં સમાન વપરાશે? | 636 |
| 7 | જો ૧ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ રવિવાર હોય, તો ૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ કયો વાર હશે? | 585 |
| 8 | ૪૦૦ વર્ષોમાં કુલ કેટલી વખત ૨૯ તારીખ આવશે? | 704 |
| 9 | કોઈ પણ શતાબ્દી વર્ષનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે? | 569 |
| 10 | ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ અઠવાડિયાનો કયો વાર હતો? | 498 |
| 11 | એક ઇલેક્ટ્રિક ટ્રેન ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે અને પવન પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યો છે. તો ટ્રેનનો ધુમાડો કઈ દિશામાં જશે?
🤔🤔🤔🤔 | 483 |
| 12 | મહેશ તેના ઘરથી નીકળી 5 કિમી સીધો જાય છે. પછી જમણે વળીને 3 કિમી જાય છે. ફરી જમણે વળીને 5 કિમી જાય છે. જો હવે તેનું મોં ઉત્તર દિશામાં હોય, તો તેણે શરૂઆતમાં કઈ દિશામાં ચાલવાનું શરૂ કર્યું હતું? | 493 |
| 13 | એક ડ્રાઈવર ઉત્તરમાં 10 કિમી જાય છે, પછી ડાબે વળીને 6 કિમી જાય છે. ફરી ડાબે વળી 18 કિમી જાય છે અને છેલ્લે પૂર્વમાં 6 કિમી જાય છે. તે શરૂઆતના સ્થળથી કેટલો દૂર અને કઈ દિશામાં હશે?
| 526 |
| 14 | સુરેશ પૂર્વ તરફ મોં રાખીને ઊભો છે. તે ક્રમશઃ 3 વાર જમણે, 2 વાર ડાબે અને 1 વાર જમણે 90° ના ખૂણે વળે છે. હવે તેનું મોં કઈ દિશામાં હશે?
| 545 |
| 15 | એક ચોરસ પ્લોટ ABCD માં A ઉત્તર-પશ્ચિમમાં, B ઉત્તર-પૂર્વમાં, C દક્ષિણ-પૂર્વમાં અને D દક્ષિણ-પશ્ચિમમાં છે. એક વ્યક્તિ A થી શરૂ કરી કર્ણ (diagonal) પર ચાલીને C પર જાય છે, ત્યાંથી જમણે વળી D તરફ જાય છે. હવે તેનું મોં કઈ દિશામાં છે?
| 560 |
| 16 | એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. રસ્તામાં તે ડાબી બાજુ વળાંક લે છે અને ટેકરીની ફરતે અર્ધવર્તુળ બનાવીને ફરી પોતાની મૂળ વહેણની દિશામાં વહેવા લાગે છે. ટેકરી પછી નદી કઈ દિશામાં વહેતી હશે?
| 558 |
| 17 | એક હોકાયંત્ર ખરાબ થઈ ગયું છે. તે દક્ષિણ-પશ્ચિમને 'પૂર્વ' દર્શાવે છે. જો કોઈ માણસ ઉત્તર દિશામાં જઈ રહ્યો હોય, તો હોકાયંત્ર મુજબ તે કઈ દિશામાં જઈ રહ્યો છે? | 592 |
| 18 | એક ઘડિયાળમાં 9:00 વાગ્યા છે. જો કલાકનો કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય, તો મિનિટનો કાંટો કઈ દિશા દર્શાવશે?
| 671 |
| 19 | પીટર દક્ષિણ તરફ 10 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે. ફરી ડાબે વળીને 25 મીટર ચાલે છે. અંતે પશ્ચિમ દિશામાં 20 મીટર ચાલે છે. હવે તે પોતાના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલે દૂર છે?
| 948 |
| 20 | એક માણસ શીર્ષાસન કરી રહ્યો છે અને તેનું મોં પશ્ચિમ દિશામાં છે. તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે?
| 902 |
