cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

🎯ગણિત અને રીજનિંગ 🎯

Owner @Jkb7777 CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવા આવશે તો અત્યારે જ જોડાવ 👇👇 https://t.me/ganitreasoningmaths

نمایش بیشتر
پست‌های تبلیغاتی
8 080
مشترکین
+1524 ساعت
+817 روز
+53630 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

He labours .......... so that he .......... rich. Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • heartly, is becoming
  • hardly, will
  • hard, may become
  • hard, became
0 votes
👍 2😁 1
SA AND RA નો કોઈએ કોર્સ લીધેલ હોય તો મેસેજ કરજો @Jkb7777
نمایش همه...
👍 2
આજ ના દાખલા નું સોલ્યુશન
نمایش همه...
એક વેપારી ₹. 2508માં એક વસ્તુ વેચે છે તો તેને 12%નું નુકસાન થાય છે. તેજ વસ્તુ પર 12% નફો મેળવવા માટે, કેટલી કિંમતે તે વસ્તુને વેચવી જોઈએ? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 3248
  • 3196
  • 3244
  • 3192
0 votes
એક ખેતરમાં વિવિધ વૃક્ષોની વસ્તી પ્રથમ વર્ષમાં 10% વધી. બીજા વર્ષે 8% વધી અને ત્રીજા વર્ષે 10% ઘટી. જો હાલમાં વૃક્ષોની સંખ્યા 80190 હોય, તો શરૂઆતમાં વૃક્ષીની સંખ્યા શોધો. GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 80000
  • 90000
  • 95000
  • 75000
0 votes
શ્રેયાએ અલગ-અલગ વિષયોમાં 78, 67, 75, 88 અને 85 ગુણ મેળવ્યા, તેની સરેરાશ કેટલી થશે? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 78.6
  • 77.4
  • 78
  • 77
0 votes
બે ટ્રેનોની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 5:7 છે. જો બીજી ટ્રેન 4 કલાકમાં 280 km દોડતી હોય, તો પ્રથમ ટ્રેનની ઝડપ કેટલી હશે? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 60
  • 70
  • 100
  • 50
0 votes
બે સંખ્યાઓ 2:7ના ગુણોત્તરમાં છે. જો તેમનો ગુ.સા.અ.(H.C. F.) 22 હોય, તો તે સંખ્યાઓ કઈ છે. GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 44, 176
  • 176, 44
  • 22, 154
  • 44, 154
0 votes
મમતાએ વર્ષ 2000માં એક જમીન ₹ 55000માં ખરીદી હતી. તેણે વર્ષ 2004માં તે જમીન પર 30% ડિસ્કાઉન્ટ આપીને જમીન વેચી હતી. તેણીએ કેટલા પૈસા ગુમાવ્યા તે શોધો. GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 17500
  • 18500
  • 16500
  • એક પણ નહિ
0 votes