cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

🎯ગણિત અને રીજનિંગ 🎯

Owner @Jkb7777 CCE PATTERN, UPSC ,GPSC, PSI, CONSTEBL, SSC EXAMS નાં દાખલા સોલ્યુશન સાથે મળશે ગાગર માં સાગર જેમ ગણિત અને રીઝનીંગ ના દાખલા ની પ્રેક્ટીસ કરાવવા આવશે તો અત્યારે જ જોડાવ 👇👇 https://t.me/ganitreasoningmaths

Больше
Рекламные посты
8 090
Подписчики
+1524 часа
+817 дней
+53630 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા નીચેના પૈકી કઈ સંસ્થાઓની સ્થાપના કરેલ છે ? Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • 1. ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી (PRI.)
  • 2. અટીરા (અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ રીસર્ચ એસોસીયેશન)
  • 3. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર
  • 4. નેશનલ ઇન્સટીટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT)
  • (A) 1, 3, 4
  • (B) 1, 2, 4
  • (C)1, 2, 3
  • (D) 2, 3, 4
0 votes
Repost from CCE GUIDANCE
વિધાર્થીઓની આતુરતાનો અંત.... સૌથી ઓછા દરમાં ...ખુબ જ અસરકારક સીરીઝ આવી ગઈ છે .. Discount માટે Use Code "HELP24" કોડ આવતી કાલ સુધી એક્ટીવ રહેશે.. તમામ સુચના ધ્યાનથી વાંચજો....ખુબ બારીકાઈથી શીડ્યુલ બનાવ્યું છે...જે મિત્રો જોડાઈ ગયા છે તેમણે ફરી જોડવાની જરૂર નથી... કોર્સ Content માં તમામ ટેસ્ટ અપડેટ થતી રહેશે.. તમારે ઉપર આપેલ schedule મુજબ તૈયારી કરવાની છે....આખો સિલેબસ પૂરો થઇ જશે...રીવીઝન સાથે.... કોર્સના કન્ટેન્ટ સેકશનમાં extra Test પણ ઉમેરેલ છે.. એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો કોર્સ માં જોડાવવા માટે અહી ક્લિક કરો...
Показать все...
👍 5
He labours .......... so that he .......... rich. Cʜɪʀᴀɢ ✓Anonymous voting
  • heartly, is becoming
  • hardly, will
  • hard, may become
  • hard, became
0 votes
👍 3😁 1
SA AND RA નો કોઈએ કોર્સ લીધેલ હોય તો મેસેજ કરજો @Jkb7777
Показать все...
👍 2
આજ ના દાખલા નું સોલ્યુશન
Показать все...
એક વેપારી ₹. 2508માં એક વસ્તુ વેચે છે તો તેને 12%નું નુકસાન થાય છે. તેજ વસ્તુ પર 12% નફો મેળવવા માટે, કેટલી કિંમતે તે વસ્તુને વેચવી જોઈએ? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 3248
  • 3196
  • 3244
  • 3192
0 votes
એક ખેતરમાં વિવિધ વૃક્ષોની વસ્તી પ્રથમ વર્ષમાં 10% વધી. બીજા વર્ષે 8% વધી અને ત્રીજા વર્ષે 10% ઘટી. જો હાલમાં વૃક્ષોની સંખ્યા 80190 હોય, તો શરૂઆતમાં વૃક્ષીની સંખ્યા શોધો. GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 80000
  • 90000
  • 95000
  • 75000
0 votes
શ્રેયાએ અલગ-અલગ વિષયોમાં 78, 67, 75, 88 અને 85 ગુણ મેળવ્યા, તેની સરેરાશ કેટલી થશે? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 78.6
  • 77.4
  • 78
  • 77
0 votes
બે ટ્રેનોની ઝડપ વચ્ચેનો ગુણોત્તર 5:7 છે. જો બીજી ટ્રેન 4 કલાકમાં 280 km દોડતી હોય, તો પ્રથમ ટ્રેનની ઝડપ કેટલી હશે? GSSSB SURVEYOR REVENUEAnonymous voting
  • 60
  • 70
  • 100
  • 50
0 votes