cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Lion Education Official

🌺 Daily Current affairs 🔰 ક્વિઝ પોલ સાથે પ્રશ્નોતરી.. ➪ Owner @Nilesh7622

Більше
Рекламні дописи
14 532
Підписники
+324 години
+1037 днів
+45630 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
✿ 6 થી 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ મુજબ ટેસ્ટ સીરીઝ. 🔥 5000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ. ❑ વિશેષતાઓ : ⤵️ ➥ તમામ પ્રકારણનો સમાવેશ. ➥ પ્રકરણનો નિચોડ કરીને તૈયાર કરવામાં આવેલ ટેસ્ટ. ➥ પૂછાય શકે તેવા અને પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. ➥ ઓછી કિંમતમાં વધારે અને સારું કન્ટેન્ટ. 🔥 50% OFF 💫 COURSE PRICE 199/- 💫 OFFER PRICE 99/- 👉 કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/464716/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Показати все...
🥰 1
ગુલામવંશના સુલતાનોને દિલ્હી સલ્તનતની ગાદીએ આવવાના કાળક્રમમાં ગોઠવો. 1 કુતુબુદીન એબક. 2 ઈલ્તુત્મિશ 3 રઝિયા સુલતાન. 4 નસીરુદ્દીન 5 ગ્યાસુદ્દીન બલ્બનAnonymous voting
  • 1 2 3 4 5
  • 3 2 1 4 5
  • 2 1 3 5 4
  • 5 4 3 2 1
0 votes
"ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે ? (1) ઉનાઈ (2) તુલસીશ્યામ (3) લસુંદ્રા"Anonymous voting
  • ફક્ત 1 અને 2
  • ફક્ત 1 અને 3
  • ફક્ત 2 અને 3
  • 1, 2 અને 3
0 votes
અલ્લાઉદ્દીન ખલજી વિશે નીચેના વિધાન તપાસો.Anonymous voting
  • તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી હતી, તે એક મહત્વકાંક્ષી સુલતાન હતો
  • તેણી સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી
  • તેણે ઉત્તર ભારત ,ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્ય વધાર્યું હતું
  • ઉપરોક્ત તમામ
0 votes
" ગુજરાતના ‘સોલંકી વંશ’ સંબંધિત કયાં વાક્યો યોગ્ય છે? 1. મૂળરાજ સોલંકી મૂળ સ્થાપક હતા. 2. આ સમયમાં સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ થયેલું હતું. 3. રાણી ઉદયમતીએ પાટણમાં ‘રાણકી વાવ’ બંધાવી હતી. 4. મીનળદેવીએ વિરમગામમાં મલાવ તળાવનું નિર્માણ કરાવેલ."Anonymous voting
  • 1, 2 અને 4
  • 1, 2 અને 3
  • 1, 3 અને 4
  • 2, 3 અને 4
0 votes
"નીચેની પૈકી કઈ લોહ અયસ્ક સામાન્ય રીતે ભારતમાં મળી આવે છે ? (1) મેગ્નેટાઈટ (2) હિમેટાઈટ (3) લિમોનાઈટ (4) ટરગાઈટ નીચેના સંકેતોમાંથી સાચો જવાબ પસંદ કરો."Anonymous voting
  • માત્ર 1
  • 2 અને 3
  • 1, 2 અને 3
  • 1, 2, 3 અને 4
0 votes
Фото недоступнеДивитись в Telegram
💥 60 % OFF 💥 👮 POLICE CONSTABLE TOPIC VICE TEST SERIES... 👉COURSE PRICE 999/- 💥 OFFER PRICE ⤵️ 💫 6 Month : ₹ 399/- 💫 1 Year : ₹ 499 🔰 વિષશતાઓ : 👉 20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ 👉 ટોપિક મુજબ ટેસ્ટ. 👉 વિધાનો અને જોડકાનો સમાવેશ. 👉 6 થી 10 સામાજિક વિજ્ઞાન 👉 Current Affairs. 👉 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app JOIN : LION EDUCATION
Показати все...
👍 1
પૃથ્વી ઉપર અગત્યના દિવસો સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. 1. કર્કસંક્રાતિ : 21 માર્ચ 2. વસંતવિષુવ : 21 જૂન 3. શરદવિષુવ : 23 સપ્ટેમ્બરAnonymous voting
  • 1 અને 2 સાચું
  • માત્ર 2 સાચું
  • માત્ર 3 સાચું
  • ઉપરોક્ત તમામ સાચાં
0 votes
👍 1
નીચેનામાંથી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે.Anonymous voting
  • 1. વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે થિયોફ્રેસ્ટસને ગણવામાં આવે છે.
  • 2. વનસ્પતિ રોગના પિતા એન્ડોની ડી.બેરી છે.
  • 3.વનસ્પતિ વર્ગીકરણ કરનાર વનસ્પતિશાસ્ત્રી ફ્રાન્સના ઓગસ્ટ આઇકલર હતા.
  • A.માત્ર 1 અને 3
  • માત્ર 2 અને 3
  • માત્ર 1 અને 2
  • 1,2 અને 3
0 votes
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.