Lion Education Official
🌺 Daily Current affairs 🔰 ક્વિઝ પોલ સાથે પ્રશ્નોતરી.. ➪ Owner @Nilesh7622
إظهار المزيد14 558
المشتركون
-224 ساعات
+557 أيام
+46130 أيام
- المشتركون
- التغطية البريدية
- ER - نسبة المشاركة
جاري تحميل البيانات...
معدل نمو المشترك
جاري تحميل البيانات...
ગોલ્ગીપ્રસાધન કોના નિર્માણ સાથે સંકળાયેલા છે ?Anonymous voting
- તારાકેન્દ્ર
- લાયસોઝોમ્સ
- રંગસૂત્રો
- જન્યુકોષો
વનસ્પતિકોષમાં કોષદીવાલ મોટા ભાગે.....ની બનેલી છે.Anonymous voting
- લિપીડ
- પ્રોટીન
- સેલ્યુલોઝ
- ન્યુક્લિઈક એસિડ
👍 1
જેમના કોષોમાં કોષકેન્દ્રપટલનો અભાવ છે તેને શું કહે છે?Anonymous voting
- આદિકોષકેન્દ્રિય
- પ્રાણીકોષ
- મૃતકોષ
- વનસ્પતિકોષ
નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો.Anonymous voting
- અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે.
- આસૃતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે.
- શ્લેડન અને શ્વૉન એ કોષવાદ આપ્યો છે.
- વનસ્પતિમાં જીવરસ જીવંત દ્રવ્ય છે.
કોષકેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?Anonymous voting
- કોષદીવાલ
- કણાભસૂત્ર
- કોષરસપટલ
- કોષકેન્દ્રપટલ
Repost from Lion Education Official
Photo unavailableShow in Telegram
⬤ 𝐀𝐌𝐂 (𝐉𝐔𝐍𝐈𝐎𝐑 𝐂𝐋𝐄𝐑𝐊) 𝟏𝟎 𝐌𝐎𝐃𝐄𝐋 𝐏𝐀𝐏𝐄𝐑
❑ વિશેષતાઓ..
⦿ AMC ના સિલેબસ મુજબ તૈયાર કરેલ મોડેલ પેપર.
⦿ 1000 પ્રશ્નો
⦿ અનલિમિટેડ પ્રેક્ટિસ
⦿ ટેસ્ટ આપીને તપાસો તમારું મૂલ્યાંકન.
⦿ 1 મોડેલ પેપર ફ્રી......
▣ COURSE PRICE : ₹ 999/-
▣ OFFER PRICE : ₹ 99/-
⚫ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://zidzx.on-app.in/app/oc/437358/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
-------------------------------------------
JOIN : LION EDUCATION
ansAnonymous voting
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1 અને 4
👍 1
ansAnonymous voting
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1 અને 4
ગુજરાતમાં જંગલો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. ભેજવાળા પાનખર જંગલો-ડાંગ, વલસાડ અને સુરત
2. ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો - અમરેલી, જૂનાગઢ અને જામનગર
3. ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો રાજકોટ, ભાવનગર અને કચ્છ - બનાસકાંઠા,
4. મેનગ્રુવ જંગલો – 15 જિલ્લાઓ ઉપર વિસ્તરેલા છે
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો___ ખાતે જોવા મળે છે.Anonymous voting
- ગાંધીનગર
- ગીર
- રતનમહાલ
- વાપી
اختر خطة مختلفة
تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.