cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Lion Education Official

🌺 Daily Current affairs 🔰 ક્વિઝ પોલ સાથે પ્રશ્નોતરી.. ➪ Owner @Nilesh7622

Mostrar más
Publicaciones publicitarias
14 558
Suscriptores
-224 horas
+557 días
+46130 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ગોલ્ગીપ્રસાધન કોના નિર્માણ સાથે સંકળાયેલા છે ?Anonymous voting
  • તારાકેન્દ્ર
  • લાયસોઝોમ્સ
  • રંગસૂત્રો
  • જન્યુકોષો
0 votes
વનસ્પતિકોષમાં કોષદીવાલ મોટા ભાગે.....ની બનેલી છે.Anonymous voting
  • લિપીડ
  • પ્રોટીન
  • સેલ્યુલોઝ
  • ન્યુક્લિઈક એસિડ
0 votes
👍 1
જેમના કોષોમાં કોષકેન્દ્રપટલનો અભાવ છે તેને શું કહે છે?Anonymous voting
  • આદિકોષકેન્દ્રિય
  • પ્રાણીકોષ
  • મૃતકોષ
  • વનસ્પતિકોષ
0 votes
નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો.Anonymous voting
  • અમીબા અને પેરામીશિયમ એકકોષી સજીવો છે.
  • આસૃતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે.
  • શ્લેડન અને શ્વૉન એ કોષવાદ આપ્યો છે.
  • વનસ્પતિમાં જીવરસ જીવંત દ્રવ્ય છે.
0 votes
કોષકેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?Anonymous voting
  • કોષદીવાલ
  • કણાભસૂત્ર
  • કોષરસપટલ
  • કોષકેન્દ્રપટલ
0 votes
🤩 1
Photo unavailableShow in Telegram
⬤ 𝐀𝐌𝐂 (𝐉𝐔𝐍𝐈𝐎𝐑 𝐂𝐋𝐄𝐑𝐊) 𝟏𝟎 𝐌𝐎𝐃𝐄𝐋 𝐏𝐀𝐏𝐄𝐑 ❑ વિશેષતાઓ.. ⦿ AMC ના સિલેબસ મુજબ તૈયાર કરેલ મોડેલ પેપર. ⦿ 1000 પ્રશ્નો ⦿ અનલિમિટેડ પ્રેક્ટિસ ⦿ ટેસ્ટ આપીને તપાસો તમારું મૂલ્યાંકન. ⦿ 1 મોડેલ પેપર ફ્રી...... ▣ COURSE PRICE : ₹ 999/- ▣ OFFER PRICE : ₹ 99/-કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://zidzx.on-app.in/app/oc/437358/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app ------------------------------------------- JOIN : LION EDUCATION
Mostrar todo...
ansAnonymous voting
  • 1, 2, 3 અને 4
  • ફકત 2, 3 અને 4
  • ફકત 1, 2 અને 3
  • ફકત 1 અને 4
0 votes
👍 1
ansAnonymous voting
  • 1, 2, 3 અને 4
  • ફકત 2, 3 અને 4
  • ફકત 1, 2 અને 3
  • ફકત 1 અને 4
0 votes
ગુજરાતમાં જંગલો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? 1. ભેજવાળા પાનખર જંગલો-ડાંગ, વલસાડ અને સુરત 2. ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો - અમરેલી, જૂનાગઢ અને જામનગર 3. ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો રાજકોટ, ભાવનગર અને કચ્છ - બનાસકાંઠા, 4. મેનગ્રુવ જંગલો – 15 જિલ્લાઓ ઉપર વિસ્તરેલા છે
Mostrar todo...
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો___ ખાતે જોવા મળે છે.Anonymous voting
  • ગાંધીનગર
  • ગીર
  • રતનમહાલ
  • વાપી
0 votes
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.