cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

જ્ઞાન સારથિ

👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી

نمایش بیشتر
پست‌های تبلیغاتی
98 916
مشترکین
+13124 ساعت
+7367 روز
+3 15830 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

11👍 4💯 3👌 1🆒 1
👍 91💯 25👌 9🙏 5🔥 3
#GPSC_Mains #STI_Mains #Dyso_Mains #CCE_Mains 🗓 Q-1 GPSC મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર ૧:  ગુજરાતી  &  Q-2 GPSC MAIN EXAMINATION PAPER- 2:  ENGLISH ✍️️ TOPIC -  દ્રશ્ય આલેખન (આશરે ૧૫૦ શબ્દો)  (૧૦ ગુણ) પ્રશ્ન-૧: - નીચે આપેલા ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો.  (આશરે ૧૫૦ શબ્દોમાં) ✍️ TOPIC - WRITING ON VISUAL INFORMATION (in about 150 words) (15 Marks) Q:- 2 Write about the following image with meaningful observations in about 150 words. 🎯 અહીં મુકવામા આવતા મુખ્ય પરીક્ષા સંદર્ભેના પ્રશ્નનોના જવાબ આપ લખી શકતા હોવ તો અમને અહીં @TeamGyansarthi પર મોકલી આપવા વિનતી. 🎯 સૌથી સચોટ જવાબ હશે તેવા ઉમેદવારના જવાબ અમે અહીં સાંજે 8 વાગે નામ સાથે Share કરીશું.
نمایش همه...
👍 36 6🙏 2👌 1💯 1
88👍 21💯 21🔥 7👌 3
👍 49 4🔥 3🙏 3
🛑🛑જે ઉમેદવારે ફી ભરેલ છે તેઓને આ મેસેજ આવ્યો છે. *“શાળા સંગાથી” યોજના હાલ પૂરતી મોકૂફ તથા ફી પરત બાબતે* સમાજ અને શિક્ષણની સેવા કરવાની “શાળા સંગાથી” યોજના સુનિયોજિત રીતે ચલાવવા માટે જરુરી એમ.ઓ.યુ / કરાર કરવાના બાકી હોવાથી હાલ પૂરતી આ યોજના તાત્કાલિક અસરથી અમે બંધ કરીયે છીએ. સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ પારદર્શક હોવાથી, જે ઉમેદવારોએ આ “શાળા સંગાથી” યોજનામાં ફી ભરીને ફોર્મ ભર્યું છે તેમને જે માધ્યમથી ફી ભરી છે તે જ માધ્યમથી સંપૂર્ણ ફી ૧૦ દિવસમાં પાછી મોકલી દેવામાં આવશે. તા.૧૪/૦૫/૨૦૨૪ થી ૧૦ દિવસમાં જો કોઈપણ ઉમેદવારને તેમની ભરેલ ફી પાછી મળતી નથી, તો ૧૦ દિવસ પછી નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. અમે સંપૂર્ણ સહકારની ખાતરી સાથે આપને આપની ભરેલ રકમ પાછી મળે તે દિશામાં પગલાં લઈશું.
نمایش همه...
👍 76🙏 7👌 6 5💯 3
ViewFile (5).pdf
نمایش همه...
👍 19🕊 9 1
📌Reject list of Advt. No. 225/202324, પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક.
نمایش همه...
👍 47🔥 4🙏 4 1
"મોબાઈલના માળામાં બેઠેલા પંખીને વસંતની વીણા ક્યાંથી સંભળાય"
نمایش همه...
👌 103💯 17👍 9 6🫡 5