Current Affairs™
Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3 GPRB - PSI/LRD GSSSB - CCE and more post GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘
نمایش بیشتر📈 تحلیل کانال تلگرام Current Affairs™
کانال Current Affairs™ (@gpsc_current_affairs_7337) در بخش زبانی گجراتی بازیگری فعال است. در حال حاضر جامعه شامل 52 090 مشترک است و جایگاه 3 394 را در دسته آموزش و رتبه 6 610 را در منطقه الهند دارد.
📊 شاخصهای مخاطب و پویایی
از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 52 090 مشترک جذب کرده است.
بر اساس آخرین دادهها در تاریخ 03 نوامبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -179 و در ۲۴ ساعت گذشته برابر 50 بوده و همچنان دسترسی گستردهای حفظ شده است.
- وضعیت تأیید: تأیید نشده
- نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 18.02% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 12.41% واکنش نسبت به کل مشترکان کسب میکند.
- دسترسی پستها: هر پست به طور میانگین 9 389 بازدید دریافت میکند. در اولین روز معمولاً 6 464 بازدید جمعآوری میشود.
- واکنشها و تعامل: مخاطبان بهطور فعال حمایت میکنند؛ میانگین واکنش به هر پست 70 است.
📝 توضیح و سیاست محتوایی
نویسنده این فضا را محل بیان دیدگاههای شخصی توصیف میکند:
“Admin @Yashpalsinh_7337
👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3
GPRB - PSI/LRD
GSSSB - CCE and more post
GPSSB - Talati/Clerk and other
બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘”
به لطف بهروزرسانیهای پرتکرار (آخرین داده در تاریخ 04 نوامبر, 2026)، کانال همواره بهروز و دارای دسترسی بالاست. تحلیلها نشان میدهد مخاطبان بهطور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کردهاند.
در حال بارگذاری دادهها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 03 نوامبر | +55 | |||
| 02 نوامبر | +4 | |||
| 01 نوامبر | +24 |
| 2 | CCE 2.0 મેન્ટોરશીપ પ્રોગ્રામ COMING SOON.. | 31 |
| 3 | ✅ ઓછા સમયમાં A ગ્રુપ માટે આયોજન શું?
✍ દરરોજ ભાષાના 2 અને 12-13 જેટલા 3,5 માર્ક્સના પ્રશ્નો લખવા જોઈએ ✍
(બાકીના સમયમાં ભાષા, ટોપિક મુજબ GS, કરંટ, પાક્ષિક વાંચન)
આ પ્રકારના આયોજન સાથે,
🛑 CCE A MAINS PROGRAM 🛑
'MISSION MODE'
🛑 GS (150 માર્ક્સ)
👉 દરેક વિષયની ટુ ધ પોઇન્ટ નોટ્સ (30-40 પેજમાં)
👉 વિષયવાર પ્રશ્નોનું કમ્પાઈલેશન
👉 6 મહિનાની કરંટ ફાઈલ
🛑 ભાષા (GUJ - ENG) (100-100 માર્ક્સ)
👉 ભાષાના દરેક ફોર્મેટના લેક્ચર.
👉 ફોર્મેટ માટીટિયલ.
👉 પાક્ષિક નોટ્સ.
🛑 દરરોજ લેખન
👉 ભાષાના 2 પ્રશ્નો
👉 GS ના 3,5 માર્ક્સ 13 જેટલા પ્રશ્નો
(આટલું ખાસ લખો.)
🎉 પ્રથમ 200 માટે ઓફર ફી 499/- રહેશે.
જોડાવવા માટે એપ લિંક : CLICK HERE
@Lekhan_kala_Admin
9737565446 | 4 743 |
| 4 | CCE 2.0 માં 1000 જેટલી જગ્યા વધવાની શક્યતા હજી | 4 741 |
| 5 | بدون متن... | 5 103 |
| 6 | بدون متن... | 8 984 |
| 7 | સબ રાજી ખુશી લો ફિર આં ગયે | 8 375 |
| 8 | ... | 493 |
| 9 | ViewFile.pdf | 8 916 |
| 10 | જેમને સારા માર્ક છે...
એ પણ ભૂતકાળ માં આજે જેમને થોડા માટે રઈ જશે...
એ લોકો પણ પરિસ્થિતિ માંથી નીકળેલ છે..
સમય બધાનો આવે આજે ઓછા આવ્યાં બીજામાં ટોપર પણ હોય શકો... | 9 134 |
| 11 | છાતી કુટીને તું રોદણાં ના રોઇશ
મેં ફૂટપાથ પર છોકરાં જોયા છે
ખુમારીથી જીવી લે છે એ જિંદગી
શુ નસીબ નામે એ રોયા છે ???
જો હજુય બીજ ઉગી નીકળશે
તે હજુ સપના ક્યાં ખોયા છે ??
- વિવેક ટાંક
( જિંદગી માં કોઈ નિષ્ફળતા મળે ત્યારે એક વાર નજર ફૂટપાથ પાર નાખી લેવી.....એવાં હજારો લોકો છે જે ત્યાં રહીને પણ સપના જોવાની ને તેને સાચા કરવાની આશા રાખે છે. એમની સામે આપણી સ્થિતિ ઘણી જ સારી છે....દોસ્ત હિમ્મત ના હારવી. ફરી ઉભું થયું લડવું. એ જ કર્મ.. ) | 8 959 |
| 12 | પ્રેડિક્શન ❌️
ઓફિશ્યલ ✅️ | 10 629 |
| 13 | 100% ની માની લેવું અને ગ્રુપ b માં આપ્યું એના કરતા નીચું જશે હજી | 11 122 |
| 14 | بدون متن... | 11 691 |
| 15 | CCE_378_Category_Result_Summary_7338.pdf | 11 719 |
| 16 | હમણાં મુકેલ કટ ઓફ જૂની જગ્યા મુજબ હતું 🙏 | 11 592 |
| 17 | Cut-off merit prediction | 1 323 |
| 18 | CCE_378_Marks_Highest_to_Lowest_AspireGPSC.pdf | 12 386 |
| 19 | હમણાં આપણે આપી દઈ રિજલ્ટ ખમો થોડી 🔥 | 1 |
| 20 | બોલી જાવ વધારે ઘટાડો | 13 221 |
