cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Bhains ki Pathshala

ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

نمایش بیشتر
Advertising posts
120 672مشترکین
+14324 ساعت
+1 1607 روز
+16 36030 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

ગૌણ સેવા મંડળ દ્વારા લેવાતી ટેકનિકલ પરીક્ષાઓમાં ૨૨૦ માંથી ૬૦ માર્કસનું ગણિત અને રીઝનીંગ પૂછાય છે. જેનો GR પણ થયેલો છે અને એ જ પ્રમાણે હમણાં સીવીલ એન્જિનિયરીંગની પરીક્ષાઓ પણ લેવામાં આવી. GPSC માં પણ હવે ટેકનિકલ પરીક્ષાઓમાં ૩૦ માર્કસનું ગણિત અને રીઝનીંગ પુછાશે - એવું તારણ નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)ના અભ્યાસક્રમ પરથી કાઢી શકાય. કુલ ૨૦૦ માર્ક્સના પેપરમાં ૩૦ માર્કસનું વેઇટેજ અવગણી તો ના જ શકાય. ટૂંકમાં GPSC દ્વારા લેવાતી ટેકનિકલ ભરતીઓ કે જેમાં ૧૦૦ માર્કસ નું સામાન્ય અભ્યાસ પૂછાય છે એવી તમામ પરીક્ષામાં ૩૦ માર્કસ નું ગણિત અને રીઝનીંગ પુછાશે એવું તમે માનીને ચાલશો. તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો એટલે જ્યારે ભરતી આવે ત્યારે તમે ગામ કરતા એક ડગલું આગળ જ હોય. ટેકનિકલ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં જેણે ટેકનિકલ વિષયોની સાથે સાથે ગણિત અને રીઝનીંગની તૈયારી કરી હશે એને જરૂરથી edge મળશે. ટૂંકમાં ટેકનિકલ પરીક્ષાઓ માટે પણ ગણિત અને રીઝનીંગ તૈયાર કરવું જ જોઈએ અને મેરીટમાં આવવું હોય તો ગણિત અને રીઝનીંગ તો કરવું જ પડશે. અને આખા ગામમાં ગણિત અને રીઝનીંગની તૈયારી કયા સૌથી સારી થાય છે તે તો તમને ખબર જ છે !! મિત્ર મંડળમાં કોઈ ટેકનિકલ ભરતીની તૈયારી કરતા હોય તો ખાસ એમને આ મેસેજ પહોંચાડશો. @bhainskipathshala
نمایش همه...
👍 194 14👌 7🎉 4👏 1
SY-48-202324.pdf
نمایش همه...
👍 40🔥 6
કોઈ સંખ્યાને 25ની જગ્યાએ 52 થી ગુણતા જવાબ 324 વધુ આવતો હોય તો તે સંખ્યા શોધો.Anonymous voting
  • 12
  • 15
  • 25
  • 28
0 votes
👍 66 10🎉 7🔥 4👌 4
4 ક્રમશ: બેકી સંખ્યાઓની સરેરાશ 27 છે. તો સૌથી મોટી સંખ્યા શોધો.Anonymous voting
  • 26
  • 28
  • 30
  • 34
0 votes
🔥 44👍 28 7
બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે તો તેમનો લ.સા.અ શોધોAnonymous voting
  • 64
  • 36
  • 48
  • 18
0 votes
👌 36👍 22🔥 8 5
4200 માં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણવર્ગ બને ?Anonymous voting
  • 791
  • 104
  • 44
  • 19
0 votes
👍 68 14🔥 7🎉 2👌 2
પોલીસ ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ખાસ : પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઇ. ની તૈયારી કરવા માટે શું ગાંધીનગર આવી મોંઘા ઓફલાઈન ક્લાસ કરવા જરૂરી છે? બીજા વિષય માટે તમે જે પણ વિચારતા હોય પણ ગણિત અને રીઝનીંગ માટે તો હું ચોક્કસ પણે કહી શકું છું કે આવા ખર્ચા કરવાની જરૂર નથી. ૫૦-૬૦ હજાર ફી ખર્ચીને ઓફલાઈન ક્લાસમાં ટોળા બનીને ૧૫૦-૨૦૦ વિદ્યાર્થી વચ્ચે શું તૈયારી થશે? પ્રશ્નો પૂછવામાં તમને શરમ આવે છે અને બીક લાગે છે. આવડા ખર્ચા કરીને પણ તમે સરખું શિક્ષણ નથી મેળવી શકતા તો ખર્ચા શા માટે કરવા? આવી ટોળાશાહીમાં ભણવા કરતા સસ્તા અને ઘેરબેઠાં જોઈ શકાય એવા ઑનલાઇન કોર્સ શું ખોટા? ઓફલાઈનની ફી ના ૫-૭% માં તમને ઓફ લાઈન કરતા પણ સારો કોર્સ આપવાની ગેરંટી અમે આપીએ છીએ. આટલી ઓછી ફીમાં ગુજરાતના સૌથી અનુભવી અને વિષય નિષ્ણાંત પાસેથી સિલેબસનો ૩૩% હિસ્સો ભણવા મળશે. વિશ્વાસ ના આવતો હોય તો જેણે ભેંસ કી પાઠશાળાનો સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો હોય એમને પૂછજો કે ભણવામાં કાઈ તકલીફ પડે છે ખરી? અને જો એમના પર પણ ભરોસો ના હોય તો નીચેની લિંક પર ક્લિક કરી Bhains ki Pathshala application ડાઉનલોડ કરી તેમાં ડેમો કોર્સ જોઈ લો. સારું લાગે તો જ કોર્સ લેશો. એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala
نمایش همه...
👍 367 52👌 16🔥 11🎉 11👏 10
#GI tag
نمایش همه...
👍 380 69🎉 17👏 16👌 15🔥 2
ભા.ગુ. સ.બા. ના નિયમનું પતન કોણે કર્યું...જુવો મઝાની રિલ...😂😂😂 https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
نمایش همه...
👍 352👌 45 36🔥 25👏 17🎉 15
PSI CONSTABLE ની પરીક્ષા માં ગણીત વિના ઉદ્ધાર નથી. નવા RR મુજબ ગણીત રીઝનિગ માં ક્યાં પ્રકરણ આવશે એ હજુ સ્પષ્ટ નથી એટલે બધું કરવું પડશે. બધું રાતોરાત કરવું શક્ય નથી. છેલ્લા દિવસોમાં કરશું એવું વિચાર્યા વિના અત્યારથી જ શરૂ કરી દો ગણીત એકદમ બેસીકથી અને સરળતાથી શીખવા માટે અમારો સર્વાંગ સંપૂર્ણ કોર્સ લઈ તમારી ગણિતની તૈયારી મજબૂત બનાવો. બકુલ પટેલ ભેંસ કી પાઠશાલા
نمایش همه...
👍 488 79🎉 14🔥 10👌 7👏 6