cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Gujrat Gk(current affairs📰)📰

"જે લોકો સરકારી પરિક્ષા માટે ની તૈયારી કરી રહયા છે.તેઓ માટે આ ચેનલ બનાવી છે.જેમા આપને ખૂબ જ ઉપયોગી એવુ કરંટ અફેર(જનરલ નોલેજ)મળી રહેશે."📃📑📔

Show more
The country is not specifiedThe language is not specifiedThe category is not specified
Advertising posts
447Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

◾️પુરસ્કાર અને ક્ષેત્ર 🔺તાનસેન સન્માનઃ સંગીત ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺અણુવ્રત પુરસ્કાર : ધર્મ, ચારિત્ર્ય, તત્વજ્ઞાન ક્ષેત્રે યોગદાન બદલ 🔺કાલિદાસ સન્માનઃ નાટ્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર : શ્રેષ્ઠ સંસદસભ્યને 🔺ગુજરમલ મોદી પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે 🔺જુલિયટ કયુરી પુરસ્કાર : વિશ્વ શાંતિ 🔺રવીન્દ્ર પુરસ્કાર : સાહિત્ય (ત્રિપુરા સરકાર દ્વારા) 🔺 ગાલિબ એવોર્ડ : ઉર્દૂ ભાષામાં યોગદાન બદલ 🔺વિશ્વ ખાધ દિવસ પુરસ્કાર : ખોરાક અને કૃષિ ક્ષેત્રે 🔺ગિલ્બર્ટ પુરસ્કાર : અવકાશ ક્ષેત્રે 🔺બી.ડી. ગોએન્કા પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે 🔺 કબીર સન્માનઃ સાહિત્ય ક્ષેત્રે (મધ્ય પ્રદેશ સરકાર દ્વારા) 🔺 વિક્રમ સારાભાઈ પુરસ્કાર : વિજ્ઞાન ક્ષેત્રે 🔺 ચમેલીદેવી પુરસ્કાર : પત્રકારત્વ ક્ષેત્રે 🔺નેહરુ સાક્ષરતા પુરસ્કાર : પ્રૌઢ શિક્ષણમાં યોગદાન બદલ @gyaanganga
Show all...
💙બધા જ તાલુકાની નોટ્સ 💙 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 📍 *લખપત - કચ્છ* 📍 *લખતર - સુરેન્દ્રનગર* 📍 *કેશોદ. - જુનાગઢ* 📍 *આમોદ - ભરૂચ* 📍 *લાલપુર - જામનગર* 📍 *માલપુર - અરવલ્લી* 📍 *મહુવા - ભાવનગર , સુરત* 📍 *મહુધા - ખેડા* 📍 *માંડવી - સુરત , કચ્છ* 📍 *માંગરોળ - જુનાગઢ , સુરત* 📍 *ડેસર - વડોદરા* 📍 *જેસર - ભાવનગર* 📍 *શિહોરી(કાંકરેજ) - બનાસકાંઠા* 📍 *શિહોર - ભાવનગર* 📍 *શંખેશ્વર - પાટણ* 📍 *ગરુડેશ્વર - નર્મદા* 📍 *કલોલ - ગાંધીનગર* 📍 *કાલોલ - પંચમહાલ* 📍 *ઘોઘા - ભાવનગર* 📍 *ઘોધંબા - પંચમહાલ* 📍 *રાણપુર - બોટાદ* 📍 *રાણાવાવ - પોરબંદર* 📍 *ઉમરગામ - વલસાડ* 📍 *ખેરગામ - નવસારી* 📍 *બગસરા - અમરેલી* 📍 *બરવાળા - બોટાદ* 📍 *ગરબાડા - દાહોદ* 📍 *કુતિયાણા - પોરબંદર* 📍 *કુંકાવાવ. - અમરેલી* 📍 *વિરપુર - મહીસાગર* 📍 *વિરપુર - આ તાલુકો નથી રાજકોટ માં જલારામ બાપા નું સ્થાનક છે નોંધ લેવી 🤪પરીક્ષામાં ભૂલ ન કરતા* 📍 *પલસાણા - સુરત* 📍 *સતલાસણા - મહેસાણા* 📍 *ગઢડા - બોટાદ* 📍 *ગિરગઢડા - ગીર સોમનાથ* 📍 *જેતપુર - રાજકોટ* 📍 *જેતપુર-પાવી - છોટા ઉદેપુર* 📍 *ડેડીયાપાડા - નર્મદા* 📍 *તીલાકવાળા - નર્મદા* 📍 *સાગબારા - નર્મદા* 📍 *ગરબાડા - દાહોદ* 📍 *સંતરામપુર - મહીસાગર* 📍 *સાંતલપુર - પાટણ* 📍 *ધાનપુર - દાહોદ* 📍 *ખાનપુર - મહીસાગર* 📍 *ઉમરપાડ - સુરત* 📍 *ઉમરગામ - વલસાડ* 📍 *ઉમરાળા - ભાવનગર* 📍 *માળીયા મિયાણાં - મોરબી* 📍 *માળિયા હાટીના - જુનાગઢ* ➖➖➖➖➖➖➖➖➖ @gyaanganga
Show all...
Repost from Ojas_bharti
🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆 કેટલીક મહત્વની ટ્રેનો 🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊 *🔘વિવેક એક્સપ્રેસ➖દિબરૂગઢ થી કન્યાકુમારી* *🔘કેરાલા એક્સપ્રેસ➖ દિલ્હી થી તિરુવનંતપુરમ* *🔘 કણાટર્ક એક્સપ્રેસ➖ દિલ્હી થી બેંગલોર* *🔘 હિમસાગર એકસપ્રેસ➖ કન્યાકુમારી થી જમ્મુ તાવી* *🔘ગીતાજલી એક્સપ્રેસ➖ મુંબઈ થી કોલકાતા* *🔘ચેતક એક્સપ્રેસ➖ દિલ્હી થી ઉદયપુર* *🔘હિમગિરિ એક્સપ્રેસ➖હાવરા થી જમ્મુ તાવી* *🔘કોરોમાડલ એક્સપ્રેસ➖ ચેન્નાઇ થી હાવરા* *🔘નવજીવન એક્સપ્રેસ➖ અમદાવાદ થી ચેન્નાઇ* *🔘રાજધાની એક્સપ્રેસ➖ દિલ્હી થી હાવરા* *🔘 સર્વોદય એક્સપ્રેસ➖ અમદાવાદ થી જમ્મુ તાવી* *🔘મગધ એક્સપ્રેસ➖ દિલ્હી થી પટના* *🔘માળવા એક્સપ્રેસ➖જમ્મુ તાવી થી ઈન્દોર* *🔘આશ્રમ એક્સપ્રેસ➖ દિલ્હી થી અમદાવાદ* *🔘મિનાર એક્સપ્રેસ➖ સિકંદરાબાદ થી મુંબઈ* *🔘કાચનજંઘા એક્સપ્રેસ➖હાવરા થી ગુવાહાટી* *🔘ગોમતી એક્સપ્રેસ➖ દિલ્હી થી લખનઉ* *🔘મારવાડ એક્સપ્રેસ➖અમદાવાદ થી જોધપુર* *🔘 પિંક સિટી એક્સપ્રેસ➖ દિલ્હી થી જયપુર* *🔘શતાબ્દિ એક્સપ્રેસ➖ દિલ્હી થી ભોપાલ* *🔘 સૌરાષ્ટ્ર મેલ➖ મુંબઈ થી ઓખા* *🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ➖ મુંબઈ થી જામનગર* *🔘 પારસનાથ એક્સપ્રેસ➖ અમદાવાદ થી ધનબાદ* *🔘 દ્વારિકા એક્સપ્રેસ➖ઓખા થી ગુવાહાટી* ♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷 Join:- @ojas_bharti ♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷
Show all...
Repost from Ojas_bharti
🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ? 👉🏻 આગવા નૃત્ય 🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ? 👉🏻 મૃચ્છકટિકમ્ 🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ? 👉🏻 રાઠોડ રામસિંહ 🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ? 👉🏻 ખુશી યોજના 🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ? 👉🏻 કથકલી 🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ? 👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974 🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ? 👉🏻 રામાસ્વામી નાયકર 🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ? 👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ 🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે. 👉🏻 કલ્પક્કમ 🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ? 👉🏻 સ્પીકર ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Join:- @ojas_bharti💥💥💥 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Show all...
Repost from Ojas_bharti
*🌍🌍ફારુખ શેખ🌍🌍* *🌏🌑ગુજરાતમાં જન્મેલા એવા અભિનેતા અને સમાજસેવી ફારુખ શેખને તેમના જન્મ દિવસે ગુગલે ડુડલ બનાવી ને યાદ કર્યા* *⭐️🌟🌟તેમણે અનેક બોલીવુડની ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યું હતું* *⭐️🌟✨બોલીવુડ અભિનેતા ફારુખ શેખનું નિધન દુબઈમાં હાર્ટ એટેકને કારણે થયું હતું,તે ૬૫ વર્ષના હતા.* *⭐️🌟💫તેમનો જન્મ ૨૫ માર્ચ ૧૯૪૮માં મુંબઈના એક વકીલ મુસ્તફા શેખ અને ફરીદા શેખના ઘરે ગુજરાતના વડોદરાની નજીક આવેલા અમરોલીમાં થયો હતો.તે અભિનેતાની સાથે સાથે સમાજસેવી અને ટેલીવિઝન એન્કર પણ હતા.* *☄☄તેમનો પરિવાર જમીનદાર હતો.અને તેમનું પાલન પણ શાનદાર રીતે થયું હતું.તેમને પાંચ ભાઈ-બહેન હતા.તેમણે સેન્ટ મેરી સ્કુલમાંથી શિક્ષણ મેળવ્યું હતું,સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.તેમણે કાયદાનું શિક્ષણ સિદ્ધાર્થ ઓફ લોમાં પૂરી કરી હતી.* *🏆✅♦️૨૦૧૦માં ફારૂખને ફિલ્મ લાહોર માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.* *🏆⭕️✅તે ૧૯૭૩માં ફિલ્મ ગર્મ હવામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.તેના પછી ફારૂખે ૧૯૭૭માં સત્યજીત રેની ફિલ્મ શતરંજના ખેલાડીના રૂપમાં કામ કર્યું હતું. તેમણે બોલીવુડમાં ગર્મ હવા,શતરંજ કા ખિલાડી,ઉમરાવ જાન,ચશ્મે-બદૂર,લોરી,બાજાર,અબ ઇન્સાફ હોગા જેવી મહત્વની ફિલ્મમાં કામ કર્યું હતું.* *⭕️🙏👁‍🗨જીના ઇસી ક નામ હૈના નામથી ટીવી પર આવતા કાર્યક્રમથી તે વધારે જાણીતા બન્યા હતા.તે આ વર્ષે રીલીઝ થયેલી યે જવાની હૈ દીવાનીમાં પણ જોવા મળ્યા હતા.* ✍Mir Reshma Gyaanganga Admin 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 Join:- @ojas_bharti🦞🦞🦞 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Show all...
Repost from Ojas_bharti
📚કાયદા ની વિશે જાણો......📚 🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે 🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ 🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો 🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો. 🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો. 🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા 🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા 🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા 🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ 🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ 🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા 🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા 🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું 🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા 🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા 🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે. 🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે. 🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા 🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે. 🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુનો બને છે. 🔵IPC-કલમ-299:- ગુનાહિત મનુષ્યવધ(સાપરાધ મનુષ્ય વધ) ની વ્યાખ્યા 🔵IPC-કલમ-300:- ખૂનની વ્યાખ્યા 🔵IPC-કલમ-302:-ખૂનના ગુના બદલ શિક્ષા 🔵IPC-કલમ-304-B:- દહેજ મૃત્યુ 🔵IPC-કલમ-307:- ખૂન કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે. 🔵IPC-કલમ-308:- ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે. 🔵IPC-કલમ-310:- ઠગ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-311:- ઠગની સજા 🔵IPC-કલમ-312:- ગર્ભપાત કરાવવો ગુનો બને છે. 🔵IPC-કલમ-313:- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો ગુનો બને છે. 🔵IPC-કલમ-319:- વ્યથા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-320:- મહાવ્યથા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-339:- ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-340:-ગેરકાયદે અટકાયત ની વ્યાખ્યા 🔵IPC-કલમ-341:-ગેરકાયદે અવરોધની સજા 🔵IPC-કલમ-342:-ગેરકાયદે અટકાયતની સજા 🔵IPC-કલમ-349:- બળ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-350:- ગુનાહિત બળ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-351:- હુમલા ની વ્યાખ્યા 🔵IPC-કલમ-359:- અપહરણ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-362:- અપનયન વ્યાખ્યા 🔵IPC-કલમ-363:- અપહરણ ના ગુના બદલ શિક્ષા 🔵IPC-કલમ-375:- બળાત્કાર ની વ્યાખ્યા 🔵IPC-કલમ-376:- બળાત્કારનો ગુનો કરવા બદલ સજા 🔵 IPC-કલમ-377:- સૃષ્ટિ વિરુદ્ધના ગુના 🔵IPC-કલમ-378:- ચોરી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-379:- ચોરી કરવા બદલ સજા 🔵IPC-કલમ-390:- લૂંટ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-391:- ધાડ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-392:- લૂંટ અંગેની સજા 🔵IPC-કલમ-393:- લૂંટ કરવાની કોશિશ કરવી 🔵IPC-કલમ-395:-ધાડ માટે ની સજા 🔵IPC-કલમ-396:- ખૂન સાથે ધાડ 🔵IPC-કલમ-405:-ગુનાહિત વિશ્વાસઘાત ની વ્યાખ્યા 🔵IPC-કલમ-406:-ગુનાહિત વિશ્વાસઘાત માટેની સજા 🔵IPC-કલમ-410:- ચોરીનો માલ રાખવો ગુનો બને છે. 🔵IPC-કલમ-415:- ઠગાઈ/છેતરપીંડી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-417:- ઠગાઈ ની સજા 🔵IPC-કલમ-425:- બગાડ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-426:- બગાડ માટેની સજા 🔵IPC-કલમ-441:- ગુનાહિત અપપ્રવેશ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-442:- ગૃહ અપપ્રવેશ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-445:- ઘરફોડ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-446:- રાત્રે ઘરફોડ કરવી ગુનો બને છે. 🔵IPC-કલમ-447:- ગુનાહિત અપપ્રવેશ ની સજા 🔵IPC-કલમ-448:- ગૃહ અપપ્રવેશ ની સજા 🔵IPC-કલમ-463:- બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે 🔵IPC-કલમ-464:-ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે. 🔵IPC-કલમ-465:- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા 🔵IPC-કલમ-470:- બનાવટી દસ્તાવેજ ની વ્યાખ્યા 🔵IPC-કલમ-499:- બદનક્ષી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-500:- બદનક્ષી ના ગુના બદલ સજા 🔵IPC-કલમ-503:- ગુનાહિત ધમકી ની વ્યાખ્યા 🔵IPC-કલમ-506:- ગુનાહિત ધમકી બદલ સજા 🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺 Join:- @ojas_bharti 🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺🍂🌺
Show all...
Repost from Ojas_bharti
@ojas_bharti 🚨 *ભારતીય ફોજદારી અધિનિયમ-1860* 🚨 👉 *IMP કલમો* 👈 1】 કલમ 8 - જાતી. 2】કલમ 9 - વચન. 3】કલમ 10 - પુરુષ સ્ત્રીની વ્યાખ્યા. 4】કલમ 11 - વ્યક્તિની વ્યાખ્યા. 5】કલમ 12 - લોકો (પબ્લિક). 6】કલમ 13 - રાણીની વ્યાખ્યા રદ 1950. 7】કલમ 14 - સરકારી નોકર. 8】કલમ 15 - બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા રદ. 9】કલમ 17 - સરકારની વ્યાખ્યા. 10】કલમ 18 - ભારતની વ્યાખ્યા. 11】કલમ 19 - નયાયાધીશ. 12】કલમ 20 - કોર્ટ (અદાલત) 13】કલમ 21 - રાજય સેવક. 14】કલમ 22 - જંગમ મિલકત. 15】કલમ 25 - કપટ પૂર્વક. @ojas_bharti
Show all...
Repost from Ojas_bharti
🍁 *મહત્વના બંધારણીય સુધારા* 🍁 ☄ *પ્રથમ બંધારણીય સુધારો,1951* 🏮 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ ☄ *7મો સુધારો 1956* 🏮રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન ☄ *18 મો સુધારો 1966* 🏮પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું ☄ *36મો સુધારો,1971* 🏮સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું ☄ *42 મો સુધારો,1976(મિનિબંધારણ)* 🏮લઘુબંધરણ તરીકે ઓરખાયછે 🏮આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા 🏮રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી. 🏮મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો. 🏮લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી 🏮રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ ☄ *44 મો સુધારો 1978* 🏮મિલકત નો અધિકાર રદ કરાયો 🏮લોકસભાની મુદત 5વર્ષે કરાઈ 🏮અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો ☄ *52 મો સુધારો,1985* 🏮પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો ☄ *61 મો સુધારો 1989* 🏮મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી ☄ *69 મો સુધારો 1991* 🏮દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની ☄ *71 મો સુધારો 1992* 🏮બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ ☄ *73 મો સુધારો 1992* 🏮પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ) ☄ *86 મો સુધારો 2002* 🏮6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો ☄ *92 મો સુધારો 2003* 🏮આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી. ☄ *100 મો સુધારો 2015* 🏮ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ. 〰〰〰〰〰▪️▪️▪️▪️〰〰〰〰 Join:- @ojas_bharti 〰〰〰〰〰▪️▪️▪️▪️〰〰〰〰
Show all...
Repost from Ojas_bharti
🚩 સાબરમતીની પશ્ચિમે આવેલો સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાળા પ્રદેશ કહે છે 🚩 મહેસાણાના બહુચરાજીનો પટ્ટો ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે. 🚩 મહેસાણાના કડીનો દક્ષીણ ભાગ થોરપ્રદેશ તરીકે ઓળખાય છે 🚩 ગાંધીનગર અને કલોલ નો પટ્ટો ખાખરીયા ટપ્પા તરીકે ઓળખાય છે. 🚩 ગુજરાતનો મધ્યગુજરાતનો પ્રદેશ હળીયાળા બગીચા તરીકે ઓળખાય છે ★ @ojas_bharti
Show all...
Repost from Ojas_bharti
🚩 બનાસકાંઠા ની વાયવ્યમાં આવેલો રેતાળ પટ્ટો એટલે ગોઢ પ્રદેશ અથવા ગોઢ નું મેદાન 🚩 બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પટ્ટાને વઢીયાળ પ્રદેશ કહે છે ★ @ojas_bharti
Show all...