cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

જ્ઞાન ગંગા એકેડમી

🧠 જ્ઞાન ગંગા એકેડમી 🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા ● Join : @gyaanganga @mehul_pandya

Show more
Advertising posts
30 369Subscribers
-324 hours
-227 days
-26730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

*⃣ ગુરુત્વાકર્ષણ બળ :- *⃣ ➡ પદાર્થ ના કેન્દ્ર માંથી લાગતું બળ કે જે બીજા પદાર્થ ને પોતાની તરફ ખેંચે છે આ આકર્ષણ બળ ને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય જેને સ્મોલ (g) વડે દર્શવાય છે. ➡ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નું મૂલ્ય g=9.8 ➡ પૃથ્વી પર વિષુવવૃત્ત ના પટ્ટા પર ગુરુત્વાકર્ષણ નું મૂલ્ય ઓછું હોય છે જેથી વિષુવવૃત્ત પર વ્યક્તિ નું વજન ઓછું અનુભવાય છે. ➡ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ગુરુત્વાકર્ષણ નું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે જેથી ત્યાં વ્યક્તિ નું વજન સૌથી વધારે જોવા મળે છે. ઉત્તર ધ્રુવ :- g=9.83 વિશુવવૃત;- g=9.79 🧉🧉🧉🧉🧉🧉🧉🧉🧉🧉 Join:-: @gyaanganga 🧉🧉🧉🧉🧉🧉🧉🧉🧉🧉
Show all...
G.K Science :➖ 📚 પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? 📌 ત્રણ 📚 પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ? 📌 ત્રણ 📚 પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ? 📌 ઉભયજીવી 📚 આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ? 📌 ચામાચીડિયું 📚 દરમાં રહે છે પણ પગ નથી ? 📌 સાપ 📚 હાડકાંવાળું પ્રાણી કયું છે ? 📌 સાપ 📚 કયું પ્રાણી હાડકાં વગરનું છે ? 📌 વીંછી 📚 કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ? 📌 ઉંદર 📚 કયું પ્રાણી ઈંડા મૂકે છે ? 📌 મગર 📚 જીવજંતુ કયું છે ? 📌 મચ્છર 📚 આંચળવાળું પ્રાણી કયુ છે ? 📌 સિંહ 📚 પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ? 📌 દેડકો 📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ? 📌 કરોળિયો 📚 મિશ્રાહારી પ્રાણી કયું છે ? 📌 બિલાડી 📚 કયા સજીવને કાન હોતા નથી ? 📌 કાચીંડો 📚 મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ? 📌 આંચળવાળા (સસ્તન) 📚 વહેલ કયા વર્ગનું પ્રાણી છે ? 📌 આંચળવાળા (સસ્તન) 📚 કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ? 📌 ચામાચીંડીયું 📚 કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ? 📌 સુગરી 📚 કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ? 📌 દરજીડો 📚 કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ? 📌 દરવાસી 📚 માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ? 📌 ઝાલર 📚 રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ? 📌 નિશાચર 📚 આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ? 📌 ખેચર 📚 પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ? 📌 ગરોળી 📚 વૃક્ષારોહી પ્રાણી કયું છે ? 📌 ખિસકોલી 📚 કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? 📌 સમડી 📚 લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ? 📌 જિરાફ 📚 નિશાચર પ્રાણી કયું છે ? 📌 ચામાચીડિયું 📚 પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ? 📌 સરીસૃપ 📚 આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ? 📌 સસ્તન 📚 છ પગવાળું પ્રાણી કયું છે ? 📌 વંદો 📚 આઠ પગવાળું પ્રાણી કયું છે ? 📌 વીંછી 📚 આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ? 📌 કાનખજૂરો 📚 પાંપણ વગરનું પ્રાણી કયું છે ? 📌 ચકલી 📚 પાંપણવાળું પ્રાણી કયું છે ? 📌 વાંદરો ✍️✍️Mehul pandya✍️✍️ Join: @gyaanganga
Show all...
👍 5
*⃣ગતિ*⃣ ➡ગતિ હમેશા સ્થિર પદાર્થ ની સાપેક્ષ માં જ મપાય છે. 1)સુરેખ ગતિ:- સીધી રેખામાં ગતિ કરતો પદાર્થ. eX. -પ્રકાશના કિરણ ની ગતિ -બન્દૂક માંથી નીકળતી ગોળી ની ગતિ -મૂકત અવસ્થા માં પડતા પદાર્થ ની ગતિ 2)ચક્રીય ગતિ;- ગોડકાર માર્ગે થતી ગતિ. eX. -પંખા ની ગતિ -ઘડિયાળ ની ગતિ -ચકડોળ -પૃથ્વીની ગતિ 3)નિયતકાલીન ગતિ;- ચોક્કસ સમય eX. -ઘડિયાળ ના કાંટા ની ગતિ -પૃથ્વી ની ગતિ નોંધ;-નિયત્કાલિન ગતિ કરતો પદાર્થ ચક્રીય ગતિ કરતો પદાર્થ હોઈ છે.પણ ચક્રીય ગતિ કરતો પદાર્થ નિયત્કાલિન ગતિ કરતો પદાર્થ હોઈ તે જરૂરી નથી. 4)આંદોલિત ગતિ;- ચોક્કસ બિંદુ ની આજુબાજુ થતી ગતિ નું પુનરાવર્તન eX. -લોલક -હિંચકો 5)વક્ર ગતિ;- eX. -સાપ ની ગતિ -પતંગિયા ની ગતિ 〰〰➖➖〰〰➖➖〰〰➖➖〰 Join:-: @gyaanganga 〰〰➖➖〰〰➖➖〰〰➖➖〰
Show all...
💁🏻‍♂ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ? 👉🏻 *દાદાભાઈ નવરોજી* 💁🏻‍♂ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ? 👉🏻 *મદનમોહન માલવિયા* 💁🏻‍♂ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ? 👉🏻 *શેરશાહ સુરી* 💁🏻‍♂ બિરબલનું સાચુ નામ શું હતું ? 👉🏻 *મહેશદાશ* 💁🏻‍♂ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ? 👉🏻 *શમબોલા દુબે* 💁🏻‍♂ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ? 👉🏻 *જહાંગીર* 💁🏻‍♂ જહાંગીર નામનો મતલબ શું થાય છે ? 👉🏻 *દુનિયાને જીતનાર* 💁🏻‍♂ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો 👉🏻 *ગૌતમીપુત્રશાતકણૉ* 💁🏻‍♂ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ? 👉🏻 *નિલકંઠરાય છત્રપતી* 💁🏻‍♂ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ? 👉🏻 *બાળગંગાધર તિલક* 💁🏻‍♂ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે? 👉🏻 *ધીરણોધર ડુંગર* 💁🏻‍♂ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ? 👉🏻 *ભુત નિબંધ* 💁🏻‍♂ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે? 👉🏻 *મામલુક (ઈલબારી)* 💁🏻‍♂ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ? 👉🏻 *જોનાખાન* 💁🏻‍♂ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે? 👉🏻 *મોહમદ તુઘલક* 💁🏻‍♂ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા? 👉🏻 *સત્યેન્દ્રનાથ ટાગોર* 💁🏻‍♂ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે? 👉🏻 *લોડૅ કોનૉવલિસને* ▪️▪️➖➖▪️▪️▪️➖➖▪️▪️➖➖ Join:-: @gyaanganga ▪️▪️➖➖▪️▪️▪️➖➖▪️▪️➖➖
Show all...
👍 2
બંગાલી ફિલ્મ, ' મોનેર માનુષ ', કે જેણે ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો પારિતોષિક મેળવ્યો , નીચેના પૈકી ક્યાં ભારતીય સંપ્રદાયનું નિરૂપણ કરે છે?Anonymous voting
  • બાઉલ
  • આલ્વાર
  • પંચ - સખા
  • સખી
0 votes
બન્ને વિધાનો વાંચો અને નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો. 1. રણછોડભાઈ ઉદયરામ ' રણછોડ આમલીખાઉ ' તરીકે જાણીતા છે. 2. લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપ ' નાં સભ્ય રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે પ્રખ્યાત છે.Anonymous voting
  • 1 સાચું છે 2 ખોટું છે
  • 1 અને 2 બને સાચા છે
  • 1 અને 2 બને ખોટા છે
  • 1 ખોટું છે અને 2 સાચું છે
0 votes
નાટ્ય શાસ્ત્ર કોણે લખ્યું છે?Anonymous voting
  • સારાંગદેવ
  • અબોબલ
  • ભરતમૂનિ
  • માતંગ
0 votes
જૂના ગુજરાતી નાટકોમાં , કોના નાટકો ' શિખમાનિયા' તરીકે ઓળખાતા હતા?Anonymous voting
  • નૃસિંહ વિભાકર
  • ફુલચંદ શાહ
  • મણિશંકર ભટ્ટ
  • ડાહ્યાભાઈ ધોળશાજિ
0 votes
જૂની ગુજરાતી રંગભૂમિના પ્રસિધ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું હતું ?Anonymous voting
  • રમણી
  • ત્રાપાજકર
  • પાગલ
  • રસકવિ
0 votes
ભવાઇના ક્યાં પ્રખ્યાત વેશ પરથી જયશંકર સુંદરીએ સીમાચિન્હ નાટક દિદ્દર્શિત કરેલું?Anonymous voting
  • જસમા ઓડણ
  • પૈસો બોલે છે
  • મેના ગુર્જરી
  • સંતુ રંગીલી
0 votes