18 460Subscribers
+1324 hours
-277 days
-23430 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
🌟મેન્ડેરિન' ભાષા કયા દેશની ભાષા છે ?🌟
⭐️ અફઘાનિસ્તાન⭐️
⭐️ચીન ⭐️
⭐️તાલિબાન⭐️
⭐️ઓસ્ટ્રિયા⭐️
⭐️જવાબ જાનવા માટે અહીં ક્લિક કરો⭐️
' મનોહર ' શબ્દનો સમાસ ઓળખાવો.Anonymous voting
- તત્પુરુષ
- મધ્યમપદલોપી
- ઉપપદ
- આપેલ માંથી એક પણ નહીં
' સત્યવાદી 'નીચેનામાંથી કયો સમાસ છે?Anonymous voting
- મધ્યમપદલોપી
- કર્મધારય
- તત્પુરુષ
- ઉપર માંથી એક પણ નહીં
નીચેનામાંથી તત્પુરુષ સમાસ નો ઉદાહરણ જણાવો.Anonymous voting
- હૈયાફાટ
- મા - બાપ
- ખુશ્બુભર્યો
- ગગન સરોવર
🔥 1
📈અનુસ્વારવડે / અનુસ્વાર વિના શબ્દના અર્થમાં થતા ફેરફારો📈
📚આંગલું – ઝભલું
📚આગલું – આગળનું
📚અહીં – આ સ્થળે
📚અહિ – સાપ
📚આખું – ભાંગ્યા વગરનું
📚આખુ – ઉંદર
📚ઉંદર- એક પ્રાણી
📚ઉદર – પેટ
📚એકાંકી – એક એક વાળું
📚એકાકી – એકલું
📚કાંઠા –કિનારાનો વિસ્તાર
📚કાઠા – લાલાશ પડતા એક જાતના ઘઉં
📚કાંપ- માટીનો જથ્થો
📚કાપ – ધ્રુજારી
📚કુંચી – ચાવી
📚કૂચી – મહોલ્લો
📚કુશંકા – ખોટી શંકા
📚કુશકા – ડાંગરનાં છોડાં
📚ખાંડી – વીસ મણનું માપ
📚ખાડી –ખાઈ
📚ખાંડું – ખડ્ગ
📚ખાડું – ઢોરનો સમૂહ
📚ખાંધ – ખભો, પશુની ગરદન
📚ખાધ – ખોટ
📚ચિંતા –ફિકર,વિચાર
📚ચિતા – મડદું બાળવા ગોઠવેલી લાકડાની ચોકી
📚ચૂંક – નાની ખીલી
📚ચૂક – ચૂકવું તે
📚દારું –દેવદારનું ઝાડ
📚દારુ – મંદિરા, બંદુકમાં વપરાતું મિશ્ર
📚નિશ્ચિંત – ચિંતા વગરનું
📚નિશ્ચિત – નક્કી કરવું
📚પરું – ઉપનગર
📚પરુ – પાચ
📚પહેલાં – અગાઉ,પૂર્વ
📚પહેલા – પ્રથમ
📚પેઢું – અવાળુ
📚પેઢુ – પેટ નીચેનો
@ojas_bharti
Repost from Yuva Upnishad Foundation
📚 YUVA UPNISHAD FOUNDATION, ADAJAN, SURAT 📚
🚓 *PSI / પોલીસ કોન્સ્ટેબલ* 🚓
💥 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ નવા વર્ગો શરૂ......
➡️ તા - 06/05/2024 (સોમવાર)
➡️ સમય - 03:00 થી 05:00(બપોરે)
💥 *1 week ફ્રી ડેમો લેક્ચર* 💥
✅ એડમિશન લેનાર વિદ્યાર્થીઓને PSI & પોલીસ કોન્સ્ટેબલ ઓનલાઇન રેકોર્ડેડ કોર્સ ફ્રી (Validity: 12+3 Month)
👉🏻 *નિષ્ણાતો દ્વારા ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ*
🔠 *વિશેષતા* :-
➡️ ગણિત અને રીઝનીંગ તેમજ બંધારણનીસરળ સમજૂતી સાથે.
➡️ ગુજરાતી અને અંગ્રેજી વર્ણાત્મક પર વિશેષ ભાર.
➡️ નિયમિત યુનિટ ટેસ્ટ તથા વિકલી ટેસ્ટનું આયોજન
➡️ ફ્રી મોક ટેસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે પોતાના રેંકનું મૂલ્યાંકન.
➡️ સંપૂર્ણ પરીક્ષાલક્ષી સ્ટડી મટિરિયલ.
➡️ ડિફિકલ્ટી સેશન
ℹ️ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જુના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ મળી રહેશે.
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો.
📞9909439795
📍 સ્થળ - બીજો માળ,અંકુર શોપિંગ સેન્ટર ,ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ, સુરત.
Repost from Gujarat Forest
▶️ Online Live Batch | Limited Time For Best Discount...🛍
.
🗳 “Your Vote Is Your Voice.” 🗳
.
🇮🇳 લોકશાહીના શુભ અવસર પર, જ્ઞાન લાઈવ તમારા માટે તમામ અભ્યાસક્રમો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ...🇮🇳
.
✅ Use promo code: VOTEFORBHARAT40 🎁
.
Batch Features...📌
💯 350 hr. + Live Lectures
📕 17 Books + 15 Mind Maps
✅ Lecture PDF
📚 3 Level Tests Planning
• Daily Lecture Tests
• Topic Tests
• Mock Tests
👌 Free Recorded Lectures in Advance Online Live Batch...And Many More...😍
.
🛍 Click To Buy Course (https://courses.gyanlive.org/courses):
🛡 Download GyanLive Application (https://bit.ly/gyanliveapp):
.
📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585
Repost from Yuva Upnishad Foundation
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥
📌 *PSI/CONSTABLE ના નવા વર્ગો શરૂ...*
📣 *FREE DEMO LECTURE*
➡️ વિષય :- રિઝનિંગ
➡️ તારીખ :- 29-04-2024 (સોમવાર)
⏰ સમય :- 10:30 થી 12:30 (સવારે)
➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 9909439795
✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :
https://t.me/YuvaUpnishadFoundation
📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi