cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Gujarat Forest (વનરક્ષક)

Owner :- @Mer_788gb 🌳🌺ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. https://t.me/joinchat/AAAAAEMV_M_oskU0Tf-hrw

Show more
Advertising posts
18 988
Subscribers
+424 hours
-507 days
-34530 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🔷તાજેતરમાં ભારતના વિદેશ સચિવ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
Show all...
◾️વિક્રમ મિસ્ત્રી
◾️હરિત શુક્લા
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁 💠 સમગ્ર ભારતમાં જનઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. 👉 7 માર્ચ 💠 ઓઝોન વાયુ કયા આવરણમાં આવેલો હોય છે. 👉 સમતાપ આવરણ 💠 અતિશય ગરમ હવા કયા આવરણ માં આવેલી હોય છે. 👉 ઉષ્મા આવરણ 💠 ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે. 👉 ઈસરો 💠 ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી નું નામ શું છે. 👉 બેરન 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 https://t.me/GujaratForestGuard
Show all...
Photo unavailableShow in Telegram
🔴 Live Now.. 👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂ 🏆 Khakhi Rankers - 2025 🏆 🛑 YouTube Live Lecture Series 🛑 🔷 Lecture 93 📚 વિષય - ગણિત - નફો ખોટ ભાગ 1 👨‍🏫  શિક્ષક - બારોટ સર 🔸 સમય -  રાતે 9.00 થી 10.30 📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ... ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ➖➖➖➖➖➖➖➖➖➖ https://youtube.com/live/jzdR44A0zOU?feature=share ➖➖➖➖➖➖➖➖➖➖ આભાર...
Show all...
Photo unavailableShow in Telegram
🌐35મી ઈન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ (IBO) 2024માં ભાગ લેનારી ભારતીય ટીમની નોંધપાત્ર સફળતા 🌐ગોલ્ડ મેડલ : વેદાંત સાકર - મુંબઈ 🌐IBOમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ 🌐સિલ્વર મેડલ મેળવનાર 🌐 ઈશાન પેડનેકર - મહારાષ્ટ્ર 🌐 શ્રીજીત શિવકુમાર - તમિલનાડુ 🌐 યશશ્વી કુમારે - ઉત્તર પ્રદેશ ➗➗➗➗➗➗➗➗➗➗ 🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️ ❤️ https://t.me/ONLYSMARTGK 😔Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Show all...
Photo unavailableShow in Telegram
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥 📚 Online Book Store 📚 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે 👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે. 👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે. 👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે 👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ . ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે 👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે ➖➖➖➖➖➖➖➖➖➖ 👉વધુ માહિતી માટે-9016751972 👉 Teligram Chenal https://t.me/krushnamonline 👉 Whatsup Chenal https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i 👉 Instagram https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
Show all...
🌸16મી જુલાઈ - વર્તમાન ઘટનાઓ 🌸 👉 16 જુલાઈ 2024 ના રોજ 'નેશનલ મેરીટાઇમ એન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ કમિટિ'ની બેઠકનું આયોજન કયું બંદરો, શિપિંગ મંત્રાલય કરશે? ▪️જળમાર્ગ મંત્રાલય 👉🏻 વિદેશ સચિવ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? ▪️ વિક્રમ મિસ્ત્રી 👉ચોથી વખત 'યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ' જીતીને રેકોર્ડ કોણે બનાવ્યો? ▪️સ્પેન 👉 એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે 'એગ્રીસ્યોર' લોન્ચ કરવાની જાહેરાત કોણે કરી? ▪️નાબાર્ડ (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) 👉 Paytm પેમેન્ટ બેંકે તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કોની નિમણૂક કરી છે? ▪️અરુણ કુમાર બંસલ  👉🏻વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ અબ્રાનું પરીક્ષણ અભિયાન કોણે શરૂ કર્યું છે? ▪️સંયુક્ત આરબ અમીરાત (UAE) 👉 માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર કયું છે? ▪️પાલીતાણા (ગુજરાત) 👉 કોણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો છે? ▪️ભારત 👉 કયા રાજ્યના મંત્રીમંડળે શૂન્ય વીજળી બિલની જોગવાઈને તર્કસંગત બનાવવાની મંજૂરી આપી છે? ▪️ હિમાચલ પ્રદેશ 👉🏻સુરીનામમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ▪️સુભાષ પ્રસાદ ગુપ્તા 👉 કયા દેશે 48મી કોપા અમેરિકા સ્પર્ધા જીતી છે? ▪️આર્જેન્ટિના 👉કઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટીમે 'રોબોટ કોમ્પિટિશન DD- રોબોકોન ઈન્ડિયા 2024' જીતી છે? ▪️નિરમા યુનિવર્સિટી
Show all...
Photo unavailableShow in Telegram
🔥ફોરેસ્ટ ગાર્ડના ફાઇનલ પરિણામ અંગે મહત્વની સુચના. ◾️Join : @ONLYSMARTGK
Show all...
♦️તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
Show all...
🔸પી. ભારતી
🔸હરિત શુક્લા
Photo unavailableShow in Telegram
ભારતના નવા વિદેશ સચિવ
Show all...
Photo unavailableShow in Telegram
GOLD: one nation one rate
Show all...
👍 2
Choose a Different Plan

Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.