cookie

Sizning foydalanuvchi tajribangizni yaxshilash uchun cookie-lardan foydalanamiz. Barchasini qabul qiling», bosing, cookie-lardan foydalanilishiga rozilik bildirishingiz talab qilinadi.

avatar

ONLY SMART GK (GPSC / GSSSB)

Owner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં 🔴 Only Current Affairs 🔴

Ko'proq ko'rsatish
Reklama postlari
41 281
Obunachilar
+224 soatlar
-17 kunlar
+80930 kunlar

Ma'lumot yuklanmoqda...

Obunachilar o'sish tezligi

Ma'lumot yuklanmoqda...

Hammasini ko'rsatish...
ગુજરાતી મુખ્ય પરીક્ષા - પત્રલેખન સિરીજ - શુભેચ્છા પત્ર

Join Telegram :

https://t.me/sarthedu

To download application

https://clpdiy7.page.link/EMFJ

ગુજરાતી વર્ણનાત્મક પરીક્ષા માટેનો સમ્પુર્ણ કોર્ષ. 4 વાર GPSC પાસઆઉટ દ્વારા લેક્ચર્સ અને માર્ગદર્શન. વન ટુ વન મેંટરશિપ અને મર્ગગદર્શન. GPSC class 1-2 , Dy.S.O. S.T.I , A.C.F , A.O., CCE Group A, PI, PSI એમ તમામ ગુજરાતી મુખ્ય પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 13/07/2024 📋 વાર : શનિવાર ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| 🔳1660 :- છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યના યોદ્ધા બાજી પ્રભુ દેશપાંડેનું અવસાન થયુ. 🔳1905 :- કાશ્મીરનાં પ્રખ્યાત સ્વતંત્ર સેનાની પ્રેમનાથ બજાજનો જન્મ થયો. 🔳1907 :- પ્રખ્યાત રાજનેતા હરી વિષ્ણુ કામતનો જન્મ થયો. 🔳1912 :- શિક્ષણવિદ્દ શ્રીમન નારાયણનો ઉત્તરપ્રદેશમાં જન્મ થયો. 🔳1913 :- ઉદ્યોગપતિ તુલસી પ્રસાદ ખૈતાનનો બિહારમાં જન્મ થયો. 🔳1947 :- 4 જુલાઈ 1947ના રોજ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતીય સ્વતંત્રતા બિલ પાસ થયુ હતુ તેને મંજુરી મળતા તે કાયદો બની ગયો. 🔳1964 :- ક્રિકેટર ઉત્પાલ ચેતરજીનો કલકત્તામાં જન્મ થયો. 📝MER GHANSHYAM 🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇 https://telegram.me/ONLYSMARTGK
Hammasini ko'rsatish...
👍 1
🔺ભારત સરકારના બંધારણીય વડા એટલે - રાષ્ટ્રપતિ 🔺ભારત સરકારના વહીવટી વડા એટલે-વડાપ્રધાન 🔺મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા – મેયર 🔺જિલ્લાના વહીવટી વડા– કલેકટર 🔺તાલુકાના વહીવટી વડા - મામલતદાર 🔺રાજ્યના વહીવટી ખાતાના વડા – સચિવ 🔺યુનિવર્સિટીના વહીવટી વડા– રજિસ્ટ્રાર 🔺સરકારના કાયદાકીય સલાહકાર – એટર્ની જનરલ 🔺નૌકાદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ –એડમીરલ 🔺ભૂમિદળના સૌથી ઉચ્ચ અધિકારીનું પદ – જનરલ 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
Hammasini ko'rsatish...
👍 5
Photo unavailableShow in Telegram
🔴 Live Now.. 👮‍♂ અબ કી બાર ખાખી પાર 👮‍♂ 🏆 Khakhi Rankers - 2025 🏆 🛑 YouTube Live Lecture Series 🛑 🔷 Lecture 91 📚 વિષય - ભારત ઈતિહાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અગત્યના આંદોલનો 👨‍🏫  શિક્ષક - નિકુલ સર 🔸 સમય -  રાતે 9.00 થી 10.30 📣લાઈવ લેકચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરી જોડવ... ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ➖➖➖➖➖➖➖➖➖➖ https://youtube.com/live/SxYF1MjFAkE?feature=share ➖➖➖➖➖➖➖➖➖➖ આભાર...
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
🖊ગ્રીન ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા પાયારૂપ ચાર નવીન યોજનાઓનો પ્રારંભ. 1⃣ હરિત વન પથ યોજના ➡️આ યોજના અંતર્ગત વિવિધ માર્ગોની બન્ને બાજુએ દર કિલોમીટરે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે. 2⃣ પંચરત્ન ગ્રામ વાટિકા ➡️આ યોજના અંતર્ગત રાજ્યભરના ૧ હજાર ગામોમાં ૫૦ હજાર (ગામ દીઠ પચાસ) રોપાનું વાવેતર કરવામાં આવશે. 3⃣ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર ➡️આ યોજના અંતર્ગત અમૃત મહોત્સવ નિમિત્તે નિર્મિત થયેલા અમૃત સરોવરની ફરતે ૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવશે. 4⃣ નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનું મોડલ ➡️આ યોજના અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ હસ્તકની નર્સરીઓમાં ટોલ સીડલિંગ તૈયાર કરવામાં આવશે.
Hammasini ko'rsatish...
Photo unavailableShow in Telegram
💥શ્રી કૃષ્ણમ બુક સ્ટોલ ભાવનગર 💥 📚 Online Book Store 📚 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ગુજરાતના તમામ Online ‌ પ્લેટફોર્મ કરતાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપતું પ્લેટફોર્મ. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો મળી રહશે 👉તમામ પબ્લિકેશનના તમામ પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળી રહશે. 👉GSSSB,GPSC,GPSSB,CCE પોલીસ ભરતી,વનરક્ષકતથા કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘરે બેઠા મળી રહેશે. 👉NCERT&GCERT પુસ્તકો ઉપર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહેશે 👉તમામ પુસ્તકો ઉપર કુરીયર ચાજૅ ફ્રી તથા ઝડપી કુરીયર સર્વિસ . ➖➖➖➖➖➖➖➖➖➖➖ 🔥બુક મંગાવવા ઓડૅર કરવા માટે🔥 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉9016751972 ઉપર ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે 👉9016751972 ઉપર પેમેન્ટનો સ્ક્રીનશોટ તથા આપનું પુરું એડ્રેસ મોકલવાનું રહેશે ➖➖➖➖➖➖➖➖➖➖ 👉વધુ માહિતી માટે-9016751972 👉 Teligram Chenal https://t.me/krushnamonline 👉 Whatsup Chenal https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i 👉 Instagram https://www.instagram.com/krushnambooks?igsh=MXN6OTFuMHBtM2p1MQ==
Hammasini ko'rsatish...
👍 1
💠અમદાવાદ ના વર્તમાન મેયર કોણ છે?
Hammasini ko'rsatish...
◾️શ્રીમતી પ્રતિભાબેન જૈન
◾️શ્રીમતી દેવાંગી રાજ્યગુરુ
💠અમદાવાદ ના વર્તમાન મેયર કોણ છે?Anonymous voting
  • શ્રીમતી પ્રતિભાબેન જૈન
  • શ્રીમતી દેવાંગી રાજ્યગુરુ
0 votes
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷       🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 12/07/2024 📋 વાર : શુક્રવાર 🌐 Current affairs 🛍 હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવની ધામધૂમથી શરૂઆત ▪️તેલંગાણાની અનોખી સંસ્કૃતિનું પ્રતિક ધરાવતો મહિનો ચાલતો 'બોનાલુ' તહેવાર ગોલકોંડાથી શરૂ થયો હતો. અહીંના ઐતિહાસિક ગોલકોંડા કિલ્લામાં દેવી જગદંબિકાને પ્રથમ બોનમ અર્પણ કરીને ઉત્સવની શરૂઆત કરવામાં આવી. 🛍 દિલ્હીમાં મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 33મો મેંગો ફેસ્ટિવલ હતો. દિલ્લી હાટ જનકપુરી ખાતે આયોજિત મેંગો ફેસ્ટિવલમાં કેરીની 500થી વધુ જાતો પ્રદર્શિત કરવામાં આવી હતી. ▪️અહીં કેરીની ઘણી આશ્ચર્યજનક જાતો જોવા હતી. જેમકે, એક કેરી હતી જેનું વજન દ્રાક્ષ જેટલું હતું, બીજી તરફ એક કિલોથી વધુ વજન ધરાવતી કેરી પણ પ્રદર્શનમાં હતી. મલિહાબાદ, સીતાપુર અને પશ્ચિમ બંગાળની કેરીઓ પણ આવી હતી. કેરી ઉત્સવમાં રામ કેળા, કેસર ચૌસા, રાતોલ, હુસનારા, આમ્રપાલી, ફાઝલી, ગુલાબ જામુન, લંગરા, તોતાપરી, દશેરી વગેરે જાતોની કેરીઓ જોવા મળી હતી. 🛍 દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને 🛍 પેરિસ ઓલિમ્પિક : સિંધુ, શરથ કમલ ભારતીય ધ્વજવાહકો હશે, નારંગને સીડીએમનો રોલ મળ્યો 🛍મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ▪️ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે. 🛍 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીને આ સન્માન આપ્યું હતું. 🛍 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં STEM વિષયોમાં દીકરીઓની ભાગીદારી 40 ટકાથી વધુ 🛍 ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં કરાયેલ પરીક્ષણ-  ટેન્ક જોરાવર ▪️જોરાવર એ લાઇટ-ટેન્ક છે,ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને લાર્સન એન્ડ ટુબો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા લાઈટ ટેન્ક જોરાવરનું શનિવારે હજીરા ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Hammasini ko'rsatish...
📔 રોજગાર સમાચાર 📔 🌐Join : @ONLYSMARTGK
Hammasini ko'rsatish...
Rojgar Samachar Issue 10-07-2024 Low.pdf1.64 MB
👍 1
Boshqa reja tanlang

Joriy rejangiz faqat 5 ta kanal uchun analitika imkoniyatini beradi. Ko'proq olish uchun, iltimos, boshqa reja tanlang.