cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

ONLY SMART GK (GPSC / GSSSB)

Owner :- @Mer_788gb 📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚 🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં 🔴 Only Current Affairs 🔴

إظهار المزيد
Advertising posts
40 316المشتركون
+6624 hour
+277 يوم
-39030 يوم

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?Anonymous voting
  • શ્રીમદ્દ રાજચંદ્ર
  • સ્વામી રામદાસ
  • ગોપાલકૃષ્ણ ગોખલે
  • સ્વામી રામકૃષ્ણ
0 votes
કયો ઉત્સવ રાષ્ટ્રીય ઉત્સવ નથી ?Anonymous voting
  • સ્વતંત્રતા દિન
  • પ્રજાસત્તાક દિન
  • દશેરા
  • ઉપર દર્શાવેલ ત્રણ પેકી એક પણ નહીં
0 votes
ગુડ બાય એપ્રિલ 👇 👉 વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર 🤩 💥👉 ••• ગુજરાત કા મહા પૅક પર 2X વેલિડિટી સાથે ••• 👈💥 😎😎 માત્ર રૂ. 2281/- 😎😎 📲 79% સ્કોલરશિપ મેળવવા માટે કોડ - GUJ01 નો ઉપયોગ કરો 📴 🔗https://applink.adda247.com/d/12GlSWURMv 🔥 »» બેચ હાઇલાઇટ »»🔥 🅰️ 800+ કલાક ઑનલાઇન લાઇવ વર્ગો 🅱️ ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ ©️300+ વિગતવાર ઉકેલ સાથે નવીનતમ પેટર્ન પર આધારિત મોક ટેસ્ટ આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો 👉https://applink.adda247.com/d/12GlSWURMv
إظهار الكل...
જય સોમનાથ ' નવલકથા કોણે લખી છે ?Anonymous voting
  • ચંદ્રવદન મેહતા
  • મકરંદ દવે
  • જયંત પાઠક
  • ક.મા. મુનશી
0 votes
નવજીવન " માસિક કોણે શરૂ કર્યું હતું ?Anonymous voting
  • ગાંધીજી
  • ભીમજી પારેખ
  • ફરદુનજી
  • ઇન્દુલાલ
0 votes
👍 5
ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુ નો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?Anonymous voting
  • બોટાદ
  • પોરબંદર
  • ભાવનગર
  • દેવભૂમિ દ્વારકા
0 votes
હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?Anonymous voting
  • સુરત
  • ડાંગ
  • દાહોદ
  • પંચમહાલ
0 votes
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 🌺🗒 આજનો દિવસ 🗒🌺 🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷 📆 તારીખ : 29/04/2024 📋 વાર : સોમવાર ||| ઇતિહાસમાં આજનો દિવસ ||| ♦️૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું. ♦️૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું. ♦️૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા. ♦️૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન ||| જન્મ ||| 🍫૧૮૨૩ - રણછોડલાલ છોટાલાલ ➖અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક. 🍫૧૯૩૬ – ઝુબિન મહેતા ➖ભારતીય મુળનાં વાદ્યવૃંદ સંચાલક. 🍫૧૯૬૬ - ફિલ ટફનેલ, ➖ઇગ્લીશ ક્રિકેટર 🍫૧૯૭૦ - આન્દ્રે અગાસી, ➖અમેરીકન ટેનિસ ખેલાડી 🍫૧૯૮૩: નેહલ શાહ પટેલ, ➖મબઇ મા જન્મેલ એક ઇન્ફોર્મૅશન ટેક્નોલોજિ તજગ્ન્ય. ||| તહેવારો અને ઉજવણીઓ ||| ♦️આતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 📝MER GHANSHYAM 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ https://t.me/ONLYSMARTGK
إظهار الكل...
👍 2🔥 2
🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞 🤩 SAARC COUNTRIES 🤩 🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞 📌South Asian Association for Regional Cooperation 🔺🔺Trick: APNI MBBS🔻🔻 A = Afghanistan P = Pakistan N = Nepal I =  India M = Maldives B =  Bangladesh B = Bhutan S = Sri Lanka 🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇 https://telegram.me/ONLYSMARTGK 🎓 Join Our WhatsApp Group⤵️ ╰┈➤ CLICK HERE
إظهار الكل...
👍 8
🔘 શોર્ટકટ કી 🔻Join : @ONLYSMARTGK
إظهار الكل...
👍 2
👌
👍