cookie

Ми використовуємо файли cookie для покращення вашого досвіду перегляду. Натиснувши «Прийняти все», ви погоджуєтеся на використання файлів cookie.

avatar

Focus GPSC Live

We have successfully mentored more than 500 aspirants till now and many of them are in government service. Our motive is to develop critical thinking among aspirants. https://www.youtube.com/@focusgpsclive Contact @focus_live_Admin

Більше
Рекламні дописи
5 225
Підписники
+1424 години
+1067 днів
+79830 днів

Триває завантаження даних...

Приріст підписників

Триває завантаження даних...

Фото недоступнеДивитись в Telegram
ECRL- East Cost Rail Link ✒️$10 billion project (china led pan Asian rail project પણ માનવામાં આવે છે) ✒️665km Kunming to Singapore ✒️2017થી શરૂઆત - વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થઈ જશે. ✒️હાલમાં laos-china સેક્શન કાર્યરત છે ✒️Economic benefits through improved connectivity and Tourism ✒️mallaka strait - 30% global trade passes through this strait. ચાઈના આ પ્રોજેક્ટ પર કેમ ભાર આપી રહ્યું છે ? 'South China Sea' પર આધિપત્ય અને "Debt Trap Diplomacy"ના કારણે ચાઈનાની નકારાત્મક જે અસર થઈ છે તેના પ્રતિકાર રૂપે આસિયાન દેશોમાં goodwill અને trust વિકસિત થાય અને પોતાના વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળતા મળે તે ઉદેશ્યથી ચાઈના BELT AND ROAD INITIATIVE અંતર્ગત આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. FOR MORE UPDATES JOIN @Focus4GPSC
Показати все...
👌 3👍 2❤‍🔥 2 1
Фото недоступнеДивитись в Telegram
Ethics - note down the clause under which been taken Pre-mature retirement : action taken against corrupt bureaucrat. @Focus4GPSC
Показати все...
👍 6
Adv 42 DySO 8 Que’s Changes.pdf2.60 MB
👌 8👍 2🤩 1
GPSC Mains with adv number conducted under new chairperson List is arranged chronologically i.e. 1st exam is the earliest exam under new regime and last 14th is latest exam that is been conducted by GPSC. Observe the trend that how GPSC is evolving with each exam. @Focus4GPSC
Показати все...
GPSC MAINS EXAMINATION CONDUCTED UNDER NEW CHAIRPERSON.pdf9.64 MB
5❤‍🔥 3🏆 3👌 2💯 2👍 1
Gpsc Aspirants Union: મોટા ચેનલ અને ગ્રુપ ચલાવતા મિત્રો ને વિનતી છે કે please આ અભિયાન માટે તમે અમને એક વખત મદદ કરો... તમારા ચેનલ/ગ્રુપ મા અમારા અભિયાન ની માહિતી ફોરવર્ડ કરો જેથી અભિયાન માટે જરૂરી સંખ્યાબળ અમારી સાથે જોડાય🙏 કોઈ મોટા ચેનલ અથવા ગ્રુપ દ્વારા આપણા અભિયાન ની પોસ્ટ ફોરવર્ડ કરી હોય તો તેનો સ્ક્રીન શોટ અહી મોકલજો જેથી આપણે તેમનો આભાર અહી કરી શકીએ... અને જે પણ મિત્રો એ આજે મેમ્બર્સ add કરેલા છે તેમનો દિલ થી આભાર... આવતી કાલે ઇમેઇલ ના ફોર્મેટ અને ઇમેઇલ એડ્રેસ અહી પોસ્ટ કરી દેવામાં આવશે... તમારે ખાલી તેને કોપી કરી મેઇલ કરવા નું રહસે.. અથવા તમે જાતે પણ ઇમેઇલ લખી ને મોકલી સકો છો...ટાર્ગેટ 5000 ઇમેઇલ મોકલવા નો છે એટલે તમારા સાથ ની ખાસ જરૂર રહેશે..🙏 [email protected] [email protected] [email protected] [email protected] [email protected] [email protected] [email protected] [email protected] Dear Sir/Madam, Subject: Concerns Regarding GPSC Examination Mismanagement I hope this letter finds you well. I am writing to express my deep concern and dissatisfaction regarding the current state of affairs at the Gujarat Public Service Commission (GPSC), particularly concerning the mismanagement and inefficiencies in conducting examinations. As a concerned citizen and an aspirant who has been eagerly awaiting the opportunity to appear for GPSC examinations, I am troubled by the prolonged delay in completing the examination process. It is distressing to note that examinations which were previously concluded within 8 to 10 months are now taking an unprecedented 2 to 3 years to complete. This delay not only causes immense uncertainty and anxiety among aspirants but also hampers their career progression and aspirations. Furthermore, it has come to my attention that the GPSC has been functioning without a Chairman since 2022. This prolonged vacancy in such a crucial leadership position undoubtedly contributes to the administrative challenges and lack of direction currently plaguing the Commission. As stakeholders in the examination process, aspirants are entitled to transparency and timely updates regarding the status of examinations and appointments within the Commission. Regrettably, there has been a conspicuous lack of communication from GPSC officials regarding these matters. Moreover, the frequency of errors in the examination process is alarming. It is disheartening to learn that aspirants often have to resort to legal avenues, such as approaching the High Court, to rectify mistakes made during the examination process. These errors not only undermine the credibility of the examinations but also place undue burden and stress on the aspirants. Therefore, I urge the government to take immediate and decisive action to address these pressing issues. It is imperative that the Commission appoints a Chairman without further delay to provide effective leadership and oversight. Additionally, steps must be taken to streamline the examination process, enhance transparency in communication with aspirants, and implement robust mechanisms to prevent errors in future examinations. As a responsible institution entrusted with the crucial task of selecting competent candidates for public service roles, the GPSC must uphold the highest standards of fairness, efficiency, and accountability. I sincerely hope that my concerns will be addressed promptly, and necessary reforms will be implemented to restore confidence in the GPSC examination system. Thank you for your attention to this matter. I look forward to a positive response and meaningful steps towards resolving these issues. Yours sincerely, Other. https://t.me/gpscunion/427 👆👆ગુજરાતી માં ઇમેઇલ👆👆 https://t.me/gpscunion/430 3 અલગ અલગ ઇમેઇલ બનાવેલ છે તથા ઇમેઇલ address પણ અહી પોસ્ટ કરેલા છે.. 1. તમે બધા ઇમેઇલ એડ્રેસ ને એક સાથે મોકલી સકો છો.. જેથી સમય બચે.. 2. 5000 ઇમેઇલ નો ટાર્ગેટ છે આપણો 3. તમારા મિત્રો ને ડાયરેક્ટ અહી add કરો જેથી આપણો ટાર્ગેટ જલ્દી પૂરો થાય... Bio માં add member પર ક્લિક કરી ને તમે મિત્રો ને અહી add કરી સકો છો
Показати все...
👍 8👏 3
Показати все...

❤‍🔥 6👍 2👌 2👏 1
Фото недоступнеДивитись в Telegram
💯 9👍 6 2👌 1
Фото недоступнеДивитись в Telegram
આજના indian expressમાં Flood and urbanization પર ખૂબ જ સરસ આર્ટીકલ છે. 10 મિનિટનો સમય આપી શકાય એમ છે. બની શકે તો આજ સાંજ સુધીમાં 9-10 મિનિટમાં youtube expained સિરીઝમાં ઉપલોડ કરવામાં આવશે.
Показати все...
👏 6👍 3 2🎉 2👌 1💯 1
Фото недоступнеДивитись в Telegram
5
https://www.youtube.com/live/OCvzYiaGexM?si=gRkwfVuYhaxMingN Lecture 3;- પાક્ષિક પરિક્રમા 📹 LIVE 📹 Topic 🖊ગુજરાત - સ્કિલ ડેવલપમેંટ ઇકોસિસ્ટમ -ગુજરાત સરકારની અલગ અલગ યોજનાઓ 🖊 GST, રિન્યુએબલ ઉર્જા- key facts ,data 🖊'સુદર્શન સેતુ'- GS+ LANGUAGE PAPER FOR MORE UPDATES JOIN @Focus4GPSC
Показати все...
L- 3 | પાક્ષિક પરિક્રમા | અંક 1| જાન્યુઆરી 2024 | FOCUS GPSC Live | Indrajeet sir

"પાક્ષિક પરિક્રમા- Youtube શૃંખલા" ➡️ મુખ્ય પરીક્ષામાં ભાષાના પેપરમાં તથા ગુજરાત સંબંધિત પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને ક્યાંથી અને કેટલું વાંચવું તેની ઘણી સમસ્યા આવતી હોય છે. ➡️ તેમજ G.Sના અભ્યાસક્રમને પૂરો કરીને Answer Writing માટે સમય ફાળવવામાં સમસ્યા આવતી હોય તેવામાં ભાષાના પેપર તથા ગુજરાત સંબંધિત Content તૈયાર કરવામાં સમય નથી મળતો. ➡️ પ્રમાણિત સ્રોત ગુજરાત પાક્ષિકના એક મહિનામાં 2 અંક આવતા હોય છે અને તેમાં પણ એક અંકમાં 75+ પેજીસ હોય. તો કરવું તો શું કરવું એ વિદ્યાર્થીઓ માટે એક યક્ષ પ્રશ્ન બની જાય છે. ➡️ આ સમસ્યાના સમાધાન સ્વરૂપે પાક્ષિક પરિક્રમા નામથી એક youtube શૃંખલાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ➡️ અમે આશા રાખીએ કે, આવનારી મુખ્ય પરીક્ષાઓમાં પાક્ષિક પરિક્રમા શૃંખલા આપના માટે ફળદાયી નિવળે. ધન્યવાદ!!! 📞For Registration - 9106864032 🔴 Join Us Now :- Telegram :

https://t.me/focus4gpsc

Instagram :

https://www.instagram.com/focus_live_gpsc/

Focus Live Application

https://play.google.com/store/apps/details?id=co.mark.rzrfw&hl=en&gl=US

👌 2
Оберіть інший тариф

На вашому тарифі доступна аналітика тільки для 5 каналів. Щоб отримати більше — оберіть інший тариф.