cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Focus GPSC Live

We have successfully mentored more than 500 aspirants till now and many of them are serving in government righnow. Our motive is to develop critical thinking among aspirants. Contact @focus_live_Admin

Mostrar más
Publicaciones publicitarias
4 308
Suscriptores
+1424 horas
+77 días
-1930 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
❤‍🔥 3👏 3👌 2💯 2 1🕊 1🏆 1
Mostrar todo...
હાઈ કોર્ટ DYSO અને બેલિફની નવી ભરતી

હાઈ કોર્ટ DYSO અને બેલિફની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમા, dysoની 122 જેટલી જગ્યા છે ક્યારે બેલીફની 210 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાત અને પરીક્ષાના માધ્યમની ચર્ચા આ સેસનના માધ્યમથી કરવામાં આવી છે.

👌 4
#DAY22 (23/05/2024) #GujLanguage #Que અહેવાલ : ભારતીય ચૂંટણી પંચ (ECI) આયોજીત "આચારસંહિતા (Model Code of Conduct) ઉલ્લંઘનની જાણ કરવા માટે cVIGIL એપ્લિકેશનનો ઉપયોગ" વિશે આયોજિત સેમિનારમાં આપ સહભાગી થયા છો. આ સેમિનારમાં તમારા અનુભવનો વિસ્તૃત અહેવાલ લખો. Submit your answer on this ID : @focus_live_admin1 DAILY ANSWER WRITING SCHEDULE @Focus4GPSC
Mostrar todo...
2👌 2
🤩 2👍 1
#DAY21 (22/05/2024) #Que #EngLanguage Essay Que: Women are better in multi-tasking, give your views agreeing or disagreeing with it. Submit your answer on this ID : @focus_live_admin1 DAILY ANSWER WRITING SCHEDULE @Focus4GPSC
Mostrar todo...
❤‍🔥 4👍 2 1👏 1🏆 1
Photo unavailableShow in Telegram
Mostrar todo...
Mostrar todo...
👍 5❤‍🔥 3 1👏 1💯 1
✏️common mistake - 4 DEMAND OF THE QUESTION | પ્રશ્નની માંગને સમજવામાં થતી ભૂલ ➡️Aspirant A (1-2 pages) પ્રશ્નની માંગને સમજ્યા છે ➡️Aspirant B (3-4-5 pages) પ્રશ્નની માંગને સમજવામાં થોડી ભૂલો કરેલ છે (but PRESENTATION સારું છે) લગભગ દરેક વિદ્યાર્થીને એવું લાગતું હોય છે કે તે પ્રશ્નને સમજી જાય છે અને તે પ્રમાણે જ પોતે સાચો જવાબ આપે છે. "राजमाता शिवगामी से कोई भूल नहीं हो सकती।" આવા ATTITUDE સાથે ઘણા વિદ્યાર્થીઓના MAINSમાં ધબળકા થઇ જાય છે . GPSC મુખ્ય પરીક્ષામાં દરેક પેપરમાં એક - એક આવી ભૂલો થઇ જાય તો પણ 15-20 માર્ક્સનું ગાબડું પડી જતું હોય છે.(નિબંધમાં જો આ ભૂલ થઇ તો?) પોતાને શું આવડે છે તેના કરતા શું પૂછ્યું છે તેને સમજો. ત્યારબાદ પ્રશ્નની અંદરના પેટા પ્રશ્નને સમજો . ત્યારબાદ દરેક ભાગને વ્યવસ્થિત ન્યાય આપો. આ તમામ ભૂલો ત્યારે જ સામે આવશે જયારે લખશો( બાકી તો એવું જ લાગશે કે "राजमाता शिवगामी से कोई भूल नहीं हो सकती।". અને લખશો ત્યારે જ આ ભૂલો સુધરશે. KEEP WRITING...ધન્યવાદ !!! @FOCUS4GPSC
Mostrar todo...
💯 5👍 2👌 2❤‍🔥 1👏 1
#DAY20 (21/05/2024) #Que #Current Production Linked Incentive (PLI) scheme ensures strategic autonomy and reduce dependence on critical supply chains resources. Comment પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના વ્યૂહાત્મક સ્વાયત્તતાને સુનિશ્ચિત કરે છે અને નિર્ણાયક સપ્લાય ચેઇન સંસાધનો પર નિર્ભરતા ઘટાડે છે. ટિપ્પણી કરો. Submit your answer on this ID : @focus_live_admin1 DAILY ANSWER WRITING SCHEDULE @Focus4GPSC
Mostrar todo...
👌 3
Photo unavailableShow in Telegram
🔻FINAL ANSWER KEY બાદ GPSC CLASS 1/2નું અંદાજિત cutoff કેટલું રહેશે? ❤️https://youtu.be/aIy4QTAPpDg?si=reXJV-kviQedlyv0
Mostrar todo...
🤩 5👍 3❤‍🔥 2👏 2💯 1