uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Alaap Academy

Alaap Academy

Відкрити в Telegram

🧑‍🏫 | Affordable Education. 📚 | Authentic Study Material. 📝 | Latest Pattern Test Series. 📞 | 9099492022 #GPSC #DySO #STI #PSI #Constable

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу Alaap Academy

Канал Alaap Academy (@alaapacademy) у мовному сегменті Гуджараті є активним учасником. На даний момент спільнота об'єднує 36 648 підписників, посідаючи 5 166 місце в категорії Освіта та 10 608 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 36 648 підписників.

За останніми даними від 24 жовтня, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на 1 178, а за останні 24 години на 102, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 36.95%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає 17.21% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 13 537 переглядів. Протягом першої доби публікація в середньому набирає 6 306 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 35.

📝 Опис та контентна політика

Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
“🧑‍🏫 | Affordable Education. 📚 | Authentic Study Material. 📝 | Latest Pattern Test Series. 📞 | 9099492022 #GPSC #DySO #STI #PSI #Constable”

Завдяки високій частоті оновлень (останні дані отримано 25 жовтня, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.

36 648
Підписники
+10224 години
+2357 днів
+1 17830 днів
Архів дописів
GPSC - CCE Mains માટે અહેવાલનો પ્રશ્ન: તાજેતરમાં આયોજિત રાજ્યવ્યાપી ખેલ મહાકુંભમાં તમે સહભાગી થયા હતા. આ પ્રસંગને વર્ણવતો અહે
GPSC - CCE Mains માટે અહેવાલનો પ્રશ્ન: તાજેતરમાં આયોજિત રાજ્યવ્યાપી ખેલ મહાકુંભમાં તમે સહભાગી થયા હતા. આ પ્રસંગને વર્ણવતો અહેવાલ તૈયાર કરો. જો તમામ માહિતી ના વાંચી શકો તો માત્ર Highlight કરેલી માહિતી તો ખાસ વાંચી જશો. આપને પરીક્ષામાં પુછાય અને ઉપયોગી થાય તેવો કન્ટેન્ટ આપવાનો જ અમારો પ્રયાસ રહેશે. @AlaapAcademy✅

જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર ... 📖 આવતીકાલે એટલે કે શરદ પૂર્ણિમાએ સંપૂર્ણ પુસ્તક અપલોડ કરવામાં આવશે. પુસ્તકના કેટલાંક Pages .
+5
જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર ... 📖 આવતીકાલે એટલે કે શરદ પૂર્ણિમાએ સંપૂર્ણ પુસ્તક અપલોડ કરવામાં આવશે. પુસ્તકના કેટલાંક Pages . . . Stay Tuned with Alaap. 😊

Repost from Alaap Academy
📋 500 Quotes - તમામ મુખ્ય પરીક્ષાઓ        માટે (GPSC, DySO, STI, CCE, PSI) ──────────────────────── Mains માટે 'ગેમ ચેન્જર' મટીરિયલ ! ──────────────────────── શા માટે PDF ઉપયોગી? 1️⃣ All-in-One: ફિલોસોફી, પોલિટી,        સમાજ જેવા 50+ ટોપિક્સ કવર. 2️⃣ Unique Content: અંગ્રેજી Quotes        સાથે સંસ્કૃત શ્લોકો અને સુપ્રીમ કોર્ટના        લેન્ડમાર્ક ચુકાદા. 3️⃣ Score Booster: Essay & Ethicsના        જવાબોને પ્રભાવી બનાવવા માટે બેસ્ટ. 4️⃣ Ready-to-Use: જવાબની શરૂઆત        (Intro) કે અંત (Conclusion) માટે        પરફેક્ટ કલેક્શન.    ✏️ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે           જોડાયેલાં રહો. ⤵️          @ALAAPACADEMY ✅

CCE ગ્રુપ - A માટે જાહેર નિવેદનનો પ્રશ્ન: ( સ્રોત: ગુજરાત પાક્ષિક ) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઇ-મિથેનોલ પ્લાન્ટ શરૂ કરવામ
CCE ગ્રુપ - A માટે જાહેર નિવેદનનો પ્રશ્ન: ( સ્રોત: ગુજરાત પાક્ષિક ) તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઇ-મિથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા થનારા સંભવિત લાભો અંગે માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો. @AlaapAcademy✅

INDEX - જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર શરદ પૂર્ણિમા . . . FREE . . . 😊
+1
INDEX - જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર શરદ પૂર્ણિમા . . . FREE . . . 😊

English Mains - Ready to Use Formats ( તમામ મુખ્ય પરીક્ષાઓ માટે ) 1️⃣ Letter Writing: Click Here   2️⃣ Report Writing: Click Here   3️⃣ Visual Info.: Click Here   4️⃣ Formal Speech: Click Here   5️⃣ Essay: Click Here   6️⃣ Precis Writing: Click Here   7️⃣ Comprehension: Click Here શું આ પ્રકારે ગુજરાતી વર્ણનાત્મક માટે પણ Ready to Use Formats અપલોડ કરીએ? @AlaapAcademy✅

CCE અને GPSC Mains માટે: 📌તાજેતરમાં તમે ‘સહકારી સંસ્થાઓ દ્વારા ગ્રામવિકાસ અને ખેડૂત સશક્તિકરણ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં સ
+1
CCE અને GPSC Mains માટે: 📌તાજેતરમાં તમે ‘સહકારી સંસ્થાઓ દ્વારા        ગ્રામવિકાસ અને ખેડૂત સશક્તિકરણ’        વિષય પર આયોજિત કાર્યક્રમમાં સહભાગી        થયા હતા. આ અંગેના તમારા અનુભવોને        વર્ણવતો અહેવાલ તૈયાર કરો. 📌 સહકારી ક્ષેત્રે ગુજરાતના આર્થિક વિકાસમાં       નોંધપાત્ર યોગદાન આપેલ છે. આજના       ભારતમાં સરકારી ક્ષેત્ર આર્થિક વિકાસમાં       કઈ રીતે યોગદાન આપી શકે તેનાં ઉદાહરણ       સાથે ચર્ચા કરો. (DySO 127/202425) @AlaapAcademy✅

જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર - Free Book C O M I N G S O O N આપને પુસ્તકનો Cover Photo જોઈને જ જણાશે કે, જો Cover Photo વિષયને
જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર - Free Book C O M I N G S O O N આપને પુસ્તકનો Cover Photo જોઈને જ જણાશે કે, જો Cover Photo વિષયને અનુરૂપ આટલી બારીકાઈથી બનાવ્યો છે તો પુસ્તક કેવી હશે !!! 🙂 જોડાયેલાં રહો. ✨ @AlaapAcademy✅

CCE ગ્રુપ - A અને B માટે . . . નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ FREE BOOK . . . ? 📖 Reaction = Your Support ⬇️

✅ Opt Out List of Adv No. 47 @AlaapAcademy

CCE ગ્રુપ - A ગુજરાતી વર્ણનાત્મક માટે પ્રશ્ન: ( 📰 સ્રોત: ગુજરાત પાક્ષિક) તાજેતરમાં આયોજિત બ્રિક્સ યુથ સમિટમાં તમે સહભાગી બન્
CCE ગ્રુપ - A ગુજરાતી વર્ણનાત્મક માટે પ્રશ્ન: ( 📰 સ્રોત: ગુજરાત પાક્ષિક) તાજેતરમાં આયોજિત બ્રિક્સ યુથ સમિટમાં તમે સહભાગી બન્યા હતા. તમારા અનુભવોને વર્ણવતો અહેવાલ તૈયાર કરો. @AlaapAcademy✅

વિજયાદશમીની સંધ્યાએ સ્વદેશ ફિલ્મમાં જાવેદ અખ્તર લિખિત એક ગીતનાં શબ્દો, "मन से जो रावण निकाले राम उसके मन में हैं।"       આજે અસત્ય પર સત્યના વિજયનો પવિત્ર દિવસ છે. આસુરી શક્તિના પરાજયનો પવિત્ર દિવસ છે. આજનાં પવિત્ર દિવસે જ આપણે આપણી ખૂબ અંદર રહેલાં રાવણનું દહન કરવાનો સંકલ્પ લઈએ. નકારાત્મક વિચારોને નાથીએ. પ્રભુ શ્રીરામના ગુણોને આત્મસાત કરીએ. વિજયાદશમી પર્વની શુભકામનાઓ. પ્રભુ શ્રીરામનું સુંદર ભજન આપની સાથે share કરું છું. નિરાંતે સાંભળશો. જય શ્રી રામ. ભજનની લિંક: https://youtu.be/ngiru05tar8?si=bUCKt7_D2Ktgh6r8 @AlaapAcademy✅

Repost from Highlighted News
💾 ગુજરાત પાક્ષિક - 2026 (અંક-20) ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 1️⃣ ‘સેવાસંકલ્પ અભિયાન’ અને ‘વારાણસીથી વડનગર સેવાયાત્રા’ની ઉજવણી. 2️⃣ ગાંધીધામમાં ઇ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ. 3️⃣ વડોદરાથી ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’નો પ્રારંભ. 4️⃣ PACS મંડળીઓને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અને જનસેવા કેન્દ્ર તરીકે વિકસાવવાની પહેલ. 5️⃣ પોરબંદરમાં ‘સર્વોદય વન’નું લોકાર્પણ અને બરડા અભયારણ્યમાં સિંહ સંરક્ષણ માટે પુનર્રચના. 6️⃣ ‘સિંગલ વિન્ડો સિનેમૅટિક પોર્ટલ’નું લૉન્ચિંગ. 🔝  વર્ષ - 2026ના તમામ અંકો:         ──────────────       ⏺અંક 01 થી 07 : Click Here       ⏺અંક 08 થી 14 : Click Here       ⏺અંક 15 થી 19 : Click Here  📲 ટેલિગ્રામ: @Highlighted_News (આલાપ પરિવારની જ મેગેઝિન માટે ચેનલ)

જાણો નવદુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી વિશે. હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. કોઈના તીરનું નિશાન બનીને, દિલ મારું
જાણો નવદુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી વિશે.
હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. કોઈના તીરનું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે, ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને, એવી અંબા શક્તિ દેજે. હે જગ જનની હે જગદંબા . . .
શુભ નવરાત્રિ ✨ || @AlaapAcademy✅

ગુજરાતમાં જમીનના પ્રકાર, મુખ્ય વિસ્તાર, લાક્ષણિકતા અને મુખ્ય પાકો #IMP @AlaapAcademy
ગુજરાતમાં જમીનના પ્રકાર, મુખ્ય વિસ્તાર, લાક્ષણિકતા અને મુખ્ય પાકો #IMP @AlaapAcademy

Comprehension (Alaap Academy).pdf6.75 KB

માહિતી વિભાગ દ્વારા આયોજીત સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા સંદર્ભે ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક પેપર માટે મહત્વના નિબંધ: ગુજરાતી નિબંધ 1. પ્રસાર માધ્યમો: લોકશાહીનો ચોથો સ્તંભ 2. ફેક ન્યૂઝ અને ડિજિટલ યુગમાં સત્યની કસોટી 3. ગુજરાતી પત્રકારત્વની યાત્રા અને ભવિષ્ય 4. સરકારી યોજનાઓ અને લોકસંપર્ક: માહિતી વિભાગની ભૂમિકા 5. સોશિયલ મીડિયા: વરદાન કે અભિશાપ? English Essays 1. Media in a Democracy: Freedom with Responsibility 2. Artificial Intelligence and the Future of Journalism 3. Misinformation, Deepfakes and the Need for Media Literacy 4. Government Communication and Good Governance 5. Regional Language Journalism in the Digital Age જોડાયેલાં રહો: @AlaapAcademy✅

જાણો નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરી વિશે. આજે નવરાત્રીના આઠમા નોરતે અંગ્રેજી વર્ણનાત્મકના 'Comprehension' ટોપિકનું સ્ટડી મટીર
જાણો નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરી વિશે. આજે નવરાત્રીના આઠમા નોરતે અંગ્રેજી વર્ણનાત્મકના 'Comprehension' ટોપિકનું સ્ટડી મટીરિયલ અપલોડ કરવામાં આવશે. શુભ નવરાત્રિ. ✨ @AlaapAcademy✅

July - Current Affairs (Alaap Academy).pdf1.68 MB

Precis Writing (Alaap Academy).pdf5.04 MB