Alaap Academy
前往频道在 Telegram
🧑🏫 | Affordable Education. 📚 | Authentic Study Material. 📝 | Latest Pattern Test Series. 📞 | 9099492022 #GPSC #DySO #STI #PSI #Constable
显示更多📈 Telegram 频道 Alaap Academy 的分析概览
频道 Alaap Academy (@alaapacademy) 古吉拉特语 语言赛道中的 是活跃参与者。目前社区聚集了 36 648 名订阅者,在 教育 类别中位列第 5 166,并在 印度 地区排名第 10 608 位。
📊 受众指标与增长动态
自 невідомо 创建以来,项目保持高速增长,吸引了 36 648 名订阅者。
根据 24 十月, 2026 的最新数据,频道保持稳定运转。过去 30 天订阅人数变化为 1 178,过去 24 小时变化为 102,整体触达仍然可观。
- 认证状态: 未认证
- 互动率 (ER): 平均受众互动率为 36.95%。内容发布后 24 小时内通常能获得 17.21% 的反应,占订阅者总量。
- 帖子覆盖: 每篇帖子平均可获得 13 537 次浏览,首日通常累积 6 306 次浏览。
- 互动与反馈: 受众积极参与,单帖平均反应数为 35。
📝 描述与内容策略
作者将该频道定位为表达主观观点的平台:
“🧑🏫 | Affordable Education.
📚 | Authentic Study Material.
📝 | Latest Pattern Test Series.
📞 | 9099492022
#GPSC #DySO #STI #PSI #Constable”
凭借高频更新(最新数据采集于 25 十月, 2026),频道始终保持新鲜度与高覆盖。分析显示受众积极互动,使其成为 教育 类别中的关键影响点。
36 648
订阅者
+10224 小时
+2357 天
+1 17830 天
帖子存档
36 648
GPSC - CCE Mains માટે અહેવાલનો પ્રશ્ન:
તાજેતરમાં આયોજિત રાજ્યવ્યાપી ખેલ મહાકુંભમાં તમે સહભાગી થયા હતા. આ પ્રસંગને વર્ણવતો અહેવાલ તૈયાર કરો.
જો તમામ માહિતી ના વાંચી શકો તો માત્ર Highlight કરેલી માહિતી તો ખાસ વાંચી જશો. આપને પરીક્ષામાં પુછાય અને ઉપયોગી થાય તેવો કન્ટેન્ટ આપવાનો જ અમારો પ્રયાસ રહેશે.
@AlaapAcademy✅
36 648
+5
જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર ... 📖
આવતીકાલે એટલે કે શરદ પૂર્ણિમાએ સંપૂર્ણ પુસ્તક અપલોડ કરવામાં આવશે. પુસ્તકના કેટલાંક Pages . . .
Stay Tuned with Alaap. 😊
36 648
Repost from Alaap Academy
📋 500 Quotes - તમામ મુખ્ય પરીક્ષાઓ
માટે (GPSC, DySO, STI, CCE, PSI)
────────────────────────
Mains માટે 'ગેમ ચેન્જર' મટીરિયલ !
────────────────────────
શા માટે PDF ઉપયોગી?
1️⃣ All-in-One: ફિલોસોફી, પોલિટી,
સમાજ જેવા 50+ ટોપિક્સ કવર.
2️⃣ Unique Content: અંગ્રેજી Quotes
સાથે સંસ્કૃત શ્લોકો અને સુપ્રીમ કોર્ટના
લેન્ડમાર્ક ચુકાદા.
3️⃣ Score Booster: Essay & Ethicsના
જવાબોને પ્રભાવી બનાવવા માટે બેસ્ટ.
4️⃣ Ready-to-Use: જવાબની શરૂઆત
(Intro) કે અંત (Conclusion) માટે
પરફેક્ટ કલેક્શન.
✏️ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે
જોડાયેલાં રહો. ⤵️
@ALAAPACADEMY ✅
36 648
CCE ગ્રુપ - A માટે જાહેર નિવેદનનો પ્રશ્ન:
( સ્રોત: ગુજરાત પાક્ષિક )
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઇ-મિથેનોલ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા થનારા સંભવિત લાભો અંગે માહિતી આપતું જાહેર નિવેદન તૈયાર કરો.
@AlaapAcademy✅
36 648
English Mains - Ready to Use Formats
( તમામ મુખ્ય પરીક્ષાઓ માટે )
1️⃣ Letter Writing: Click Here
2️⃣ Report Writing: Click Here
3️⃣ Visual Info.: Click Here
4️⃣ Formal Speech: Click Here
5️⃣ Essay: Click Here
6️⃣ Precis Writing: Click Here
7️⃣ Comprehension: Click Here
શું આ પ્રકારે ગુજરાતી વર્ણનાત્મક માટે પણ Ready to Use Formats અપલોડ કરીએ?
@AlaapAcademy✅
36 648
+1
CCE અને GPSC Mains માટે:
📌તાજેતરમાં તમે ‘સહકારી સંસ્થાઓ દ્વારા
ગ્રામવિકાસ અને ખેડૂત સશક્તિકરણ’
વિષય પર આયોજિત કાર્યક્રમમાં સહભાગી
થયા હતા. આ અંગેના તમારા અનુભવોને
વર્ણવતો અહેવાલ તૈયાર કરો.
📌 સહકારી ક્ષેત્રે ગુજરાતના આર્થિક વિકાસમાં
નોંધપાત્ર યોગદાન આપેલ છે. આજના
ભારતમાં સરકારી ક્ષેત્ર આર્થિક વિકાસમાં
કઈ રીતે યોગદાન આપી શકે તેનાં ઉદાહરણ
સાથે ચર્ચા કરો. (DySO 127/202425)
@AlaapAcademy✅
36 648
જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર - Free Book
C O M I N G S O O N
આપને પુસ્તકનો Cover Photo જોઈને જ જણાશે કે, જો Cover Photo વિષયને અનુરૂપ આટલી બારીકાઈથી બનાવ્યો છે તો પુસ્તક કેવી હશે !!! 🙂
જોડાયેલાં રહો. ✨
@AlaapAcademy✅
36 648
CCE ગ્રુપ - A અને B માટે . . .
નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ
FREE BOOK . . . ? 📖
Reaction = Your Support ⬇️
36 648
CCE ગ્રુપ - A ગુજરાતી વર્ણનાત્મક માટે પ્રશ્ન:
( 📰 સ્રોત: ગુજરાત પાક્ષિક)
તાજેતરમાં આયોજિત બ્રિક્સ યુથ સમિટમાં તમે સહભાગી બન્યા હતા. તમારા અનુભવોને વર્ણવતો અહેવાલ તૈયાર કરો.
@AlaapAcademy✅
36 648
વિજયાદશમીની સંધ્યાએ સ્વદેશ ફિલ્મમાં જાવેદ અખ્તર લિખિત એક ગીતનાં શબ્દો,
"मन से जो रावण निकाले
राम उसके मन में हैं।"
આજે અસત્ય પર સત્યના વિજયનો પવિત્ર દિવસ છે. આસુરી શક્તિના પરાજયનો પવિત્ર દિવસ છે. આજનાં પવિત્ર દિવસે જ આપણે આપણી ખૂબ અંદર રહેલાં રાવણનું દહન કરવાનો સંકલ્પ લઈએ. નકારાત્મક વિચારોને નાથીએ. પ્રભુ શ્રીરામના ગુણોને આત્મસાત કરીએ. વિજયાદશમી પર્વની શુભકામનાઓ.
પ્રભુ શ્રીરામનું સુંદર ભજન આપની સાથે share કરું છું. નિરાંતે સાંભળશો. જય શ્રી રામ.
ભજનની લિંક: https://youtu.be/ngiru05tar8?si=bUCKt7_D2Ktgh6r8
@AlaapAcademy✅
36 648
Repost from Highlighted News
💾 ગુજરાત પાક્ષિક - 2026 (અંક-20)
૧૬ ઓક્ટોબર, ૨૦૨૬
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1️⃣ ‘સેવાસંકલ્પ અભિયાન’ અને ‘વારાણસીથી
વડનગર સેવાયાત્રા’ની ઉજવણી.
2️⃣ ગાંધીધામમાં ઇ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ.
3️⃣ વડોદરાથી ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’નો પ્રારંભ.
4️⃣ PACS મંડળીઓને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અને
જનસેવા કેન્દ્ર તરીકે વિકસાવવાની પહેલ.
5️⃣ પોરબંદરમાં ‘સર્વોદય વન’નું લોકાર્પણ અને
બરડા અભયારણ્યમાં સિંહ સંરક્ષણ માટે
પુનર્રચના.
6️⃣ ‘સિંગલ વિન્ડો સિનેમૅટિક પોર્ટલ’નું લૉન્ચિંગ.
🔝 વર્ષ - 2026ના તમામ અંકો:
──────────────
⏺અંક 01 થી 07 : Click Here
⏺અંક 08 થી 14 : Click Here
⏺અંક 15 થી 19 : Click Here
📲 ટેલિગ્રામ: @Highlighted_News
(આલાપ પરિવારની જ મેગેઝિન માટે ચેનલ)
36 648
જાણો નવદુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી વિશે.
હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે. કોઈના તીરનું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે, ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને, એવી અંબા શક્તિ દેજે. હે જગ જનની હે જગદંબા . . .શુભ નવરાત્રિ ✨ || @AlaapAcademy✅
36 648
માહિતી વિભાગ દ્વારા આયોજીત સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા સંદર્ભે ગુજરાતી અને અંગ્રેજી વર્ણનાત્મક પેપર માટે મહત્વના નિબંધ:
ગુજરાતી નિબંધ
1. પ્રસાર માધ્યમો: લોકશાહીનો ચોથો સ્તંભ
2. ફેક ન્યૂઝ અને ડિજિટલ યુગમાં સત્યની કસોટી
3. ગુજરાતી પત્રકારત્વની યાત્રા અને ભવિષ્ય
4. સરકારી યોજનાઓ અને લોકસંપર્ક: માહિતી વિભાગની ભૂમિકા
5. સોશિયલ મીડિયા: વરદાન કે અભિશાપ?
English Essays
1. Media in a Democracy: Freedom with Responsibility
2. Artificial Intelligence and the Future of Journalism
3. Misinformation, Deepfakes and the Need for Media Literacy
4. Government Communication and Good Governance
5. Regional Language Journalism in the Digital Age
જોડાયેલાં રહો: @AlaapAcademy✅
36 648
જાણો નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરી વિશે.
આજે નવરાત્રીના આઠમા નોરતે અંગ્રેજી વર્ણનાત્મકના 'Comprehension' ટોપિકનું સ્ટડી મટીરિયલ અપલોડ કરવામાં આવશે. શુભ નવરાત્રિ. ✨
@AlaapAcademy✅
