uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

Відкрити в Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Показати більше
1 883
Підписники
Немає даних24 години
+107 днів
+3430 днів
Архів дописів
GMC-MPHW-Answer-Key-2.pdf

💥 GMC Answer Key for FHW, MPHW, Pharmacist & Lab Technician Posts Declared (08-08-2021) ▪️ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા તા. ૦૮-૦૮-૨૦૨૧ ના રોજ​ લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કર​ (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર​ (MPHW), લેબ ટેકનિશયન & ફાર્માસિસ્ટ પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર. ▪️ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 👉 https://marugujarat.net/gmc-fhw-mphw-pharmacist-lab-technician-answer-key-2021-declared/

Avti kalthi last badhi test upload karvama avse jeo e test mis kari hati teo api sakse ane bijanu revision thai jase.. ENRICH

હેલ્થ અપડેટ ❤️
હેલ્થ અપડેટ ❤️

0 થી 5 વર્ષની વયના બાળકોને વિટામિન A ની કેટલી માત્રા આપવામાં આવે છે ?? A. 3 ડોઝ B. 5 ડોઝ C. 9 ડોઝ D. 12 ડોઝ

😋ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સબંધિત પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો? A . સર એડવિન ચેડવિક B. સર જોહાન્ના પીટર ફ્રેન્ક C. જ્હોન સ્નો D. જ્હોન સિમોન

માનવ શરીરમાં નિર્જલીકરણનું કારણ બને છે. A) પાણીની ખોટ. B) મીઠાની ખોટ. C) વિટામિન્સનું ઓછું. D) ખનિજોની ખોટ.

ENRICH EDUCATION -https://bit.ly/3uAxwiR More info: enrichedu32@gmail.com https://t.me/mphwstudy FREE TEST SERIES Store : purchase free

ENRICH EDUCATION APP link-https://bit.ly/3uAxwiR FREE TEST SERIES Store : purchase free

5 વર્ષ સુધીના બાળકો માં વર્ષ દરમ્યાન ARI ના હુમલા __ વખત આવે છે. A : 5 B : 4 C: 3 D : 2

9) પીડિયાટ્રીશિયન નીચેનામાંથી કોના રોગ ના નિષ્ણાંત હોય છે.?? A) યુવાઓના B) સ્ત્રીયોના C) વૃદ્ધના D) બાળકોના

8 વેરીકોસ વેઈન્સવાળા દર્દીની પ્રથમ સારવાર શું કરાવી જોઈએ? A પગને બાંધી દેવા B પગને હદયથી નીચા રાખવા C પગને હદયથી ઊંચા રાખવા D ખૂબ ચાલવું

7 કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે? A એડ્રિનાલીન B થાયમસ C થાઇરોઇડ D પિચ્યુટરી

6 દર્દીને કઈ સ્થિતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર પડે છે? A હૃદય ગતિ અવરોધ B આઘાત C છાતીમાં વાગવું D ઉપરોક્ત તમામ

લાળરસમાં કયો ઉત્સેચક આવેલો છે?

5 પેશાબમાં સુગર ની હાજરી હોવી તેને ........... કહેવામાં આવે છે. A રીનલ થ્રેસહોલ્ડ B ગ્લુકોસુરિયા C ઓલીગ્યુરીયા D હીમેચ્યૂરીયા

3 સામાન્ય યુરિનમાં નીચેનામાંથી શું નથી હોતું ? A યુરિયા B ક્રિએટીનીન C પ્રોટીન D પોટેશિયમ

2 માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન થવા માટે કયો હોર્મોન્સ જવાબદાર છે? A ) ઇન્સ્યુલિન B ) ગ્રોથ હોર્મોન C ) Luteinizing D ) prolectin