MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 883
Suscriptores
Sin datos24 horas
+107 días
+3430 días
Archivo de publicaciones
💥 GMC Answer Key for FHW, MPHW, Pharmacist & Lab Technician Posts Declared (08-08-2021)
▪️ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા તા. ૦૮-૦૮-૨૦૨૧ ના રોજ લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), લેબ ટેકનિશયન & ફાર્માસિસ્ટ પરિક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર.
▪️ આન્સર કી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
👉 https://marugujarat.net/gmc-fhw-mphw-pharmacist-lab-technician-answer-key-2021-declared/
Avti kalthi last badhi test upload karvama avse jeo e test mis kari hati teo api sakse ane bijanu revision thai jase..
ENRICH
0 થી 5 વર્ષની વયના બાળકોને વિટામિન A ની કેટલી માત્રા આપવામાં આવે છે ??
A. 3 ડોઝ
B. 5 ડોઝ
C. 9 ડોઝ
D. 12 ડોઝ
😋ગ્રેટ બ્રિટનના મજૂર લોકોની સ્વચ્છતા સબંધિત પરિસ્થિતિ ઉપર કોણે રિપોર્ટ જાહેર કર્યો?
A . સર એડવિન ચેડવિક
B. સર જોહાન્ના પીટર ફ્રેન્ક
C. જ્હોન સ્નો
D. જ્હોન સિમોન
માનવ શરીરમાં નિર્જલીકરણનું કારણ બને છે.
A) પાણીની ખોટ.
B) મીઠાની ખોટ.
C) વિટામિન્સનું ઓછું.
D) ખનિજોની ખોટ.
ENRICH EDUCATION -https://bit.ly/3uAxwiR
More info: enrichedu32@gmail.com
https://t.me/mphwstudy
FREE TEST SERIES
Store : purchase free
ENRICH EDUCATION APP
link-https://bit.ly/3uAxwiR
FREE TEST SERIES
Store : purchase free
5 વર્ષ સુધીના બાળકો માં વર્ષ દરમ્યાન ARI ના હુમલા __ વખત આવે છે.
A : 5
B : 4
C: 3
D : 2
9) પીડિયાટ્રીશિયન નીચેનામાંથી કોના રોગ ના નિષ્ણાંત હોય છે.??
A) યુવાઓના
B) સ્ત્રીયોના
C) વૃદ્ધના
D) બાળકોના
8 વેરીકોસ વેઈન્સવાળા દર્દીની પ્રથમ સારવાર શું કરાવી જોઈએ?
A પગને બાંધી દેવા
B પગને હદયથી નીચા રાખવા
C પગને હદયથી ઊંચા રાખવા
D ખૂબ ચાલવું
7 કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે?
A એડ્રિનાલીન
B થાયમસ
C થાઇરોઇડ
D પિચ્યુટરી
6 દર્દીને કઈ સ્થિતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસની જરૂર પડે છે?
A હૃદય ગતિ અવરોધ
B આઘાત
C છાતીમાં વાગવું
D ઉપરોક્ત તમામ
5 પેશાબમાં સુગર ની હાજરી હોવી તેને ........... કહેવામાં આવે છે.
A રીનલ થ્રેસહોલ્ડ
B ગ્લુકોસુરિયા
C ઓલીગ્યુરીયા
D હીમેચ્યૂરીયા
3 સામાન્ય યુરિનમાં નીચેનામાંથી શું નથી હોતું ?
A યુરિયા
B ક્રિએટીનીન
C પ્રોટીન
D પોટેશિયમ
2 માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન થવા માટે કયો હોર્મોન્સ જવાબદાર છે?
A ) ઇન્સ્યુલિન
B ) ગ્રોથ હોર્મોન
C ) Luteinizing
D ) prolectin
