uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Current Affairs™

Current Affairs™

Відкрити в Telegram

Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3 GPRB - PSI/LRD GSSSB - CCE and more post GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘

Показати більше

📈 Аналітичний огляд Telegram-каналу Current Affairs™

Канал Current Affairs™ (@gpsc_current_affairs_7337) у мовному сегменті Гуджараті є активним учасником. На даний момент спільнота об'єднує 52 075 підписників, посідаючи 3 393 місце в категорії Освіта та 6 622 місце у регіоні Індія.

📊 Показники аудиторії та динаміка

З моменту свого створення невідомо, проект продемонстрував стрімке зростання, зібравши аудиторію у 52 075 підписників.

За останніми даними від 04 листопада, 2026, канал демонструє стабільну активність. Хоча за останні 30 днів спостерігається зміна кількості учасників на -181, а за останні 24 години на -7, загальне охоплення залишається високим.

  • Статус верифікації: Не верифікований
  • Рівень залученості (ER): Середній показник залученості аудиторії становить 17.81%. Протягом перших 24 годин після публікації контент зазвичай збирає 12.66% реакцій від загальної кількості підписників.
  • Охоплення публікацій: В середньому кожен допис отримує 9 275 переглядів. Протягом першої доби публікація в середньому набирає 6 592 переглядів.
  • Реакції та взаємодія: Аудиторія активно підтримує контент: середня кількість реакцій на один пост – 76.

📝 Опис та контентна політика

Автор описує ресурс як майданчик для висловлення суб'єктивної думки:
“Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3 GPRB - PSI/LRD GSSSB - CCE and more post GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘”

Завдяки високій частоті оновлень (останні дані отримано 05 листопада, 2026), канал підтримує актуальність та високий рівень охоплення публікацій. Аналітика показує, що аудиторія активно взаємодіє з контентом, що робить його важливою точкою впливу в категорії Освіта.

52 075
Підписники
-724 години
-117 днів
-18130 днів
Архів дописів
ઘણા મિત્રો મેન્સ પ્રોગ્રામ લીધો હોય અને નામ નો આવ્યું આપણે જાહેરાત કરી તી કે પછી પ્રોગ્રામ માં ફ્રી આપવાનું નો આવે તો.. પણ મે
ઘણા મિત્રો મેન્સ પ્રોગ્રામ લીધો હોય અને નામ નો આવ્યું આપણે જાહેરાત કરી તી કે પછી પ્રોગ્રામ માં ફ્રી આપવાનું નો આવે તો.. પણ મેસેજ આવ્યાં ઘણા એમાં એક મેસેજ એવો નો આયો કે મને ફ્રી આપો ડિસ્કાઉન્ટ આપશો એમ પૂછે... અરે કલેજાવ આવા પૈસા નથી જોતા ક્યારેય જેટલાં પણ રઈ ગયા છે એને પ્રિલીમ પ્રોગ્રામ માં લેવાના જ છે બસ ચાલુ થાઈ એટલે તમને સામે થી ઇન્ફોર્મ કરવામાં આવશે આભાર આ પ્રેમ બદલ 😊🙏

ડગલે ને પગલે કોઈ નવી પરીક્ષા તૈયાર રાખે છે... વાહ રે ઝિંદગી તું પણ મારુ કેટલું ધ્યાન રાખે છે..😊

ગ્રુપ B ઑફર લાભ લેવા માટે 500 સીટ બાકી..
ગ્રુપ B ઑફર લાભ લેવા માટે 500 સીટ બાકી..

Group b Admission Open ✅

👉 નવા પ્રોગ્રામમાં એડમિશન શરૂ... 🛑 CCE - B MAINS 3.0 MENTORSHIP PROGRAM ♦️સચોટ ટોપિક પ્રમાણે મટીરિયલ ♦️ સાચી દિશા ♦️ દૈનિક
👉 નવા પ્રોગ્રામમાં એડમિશન શરૂ... 🛑 CCE - B MAINS 3.0 MENTORSHIP PROGRAM ♦️સચોટ ટોપિક પ્રમાણે મટીરિયલ ♦️ સાચી દિશા ♦️ દૈનિક પ્રેક્ટિસ ♦️ સતત રિવિઝન ♦️ યોગ્ય માર્ગદર્શન 👉 ટુ ધ પોઇન્ટ યોજના : ગુજરાત અને કેન્દ્ર સરકારની બધીજ યોજનાનું ટુ ધ પોઇન્ટ મટીરિયલ ✅ પ્રોગ્રામની વિશેષતા 👉 ડેઇલી ટાર્ગેટ અને ટાઈમટેબલ : દરરોજ વિષયવાર સચોટ આયોજન સાથે સ્માર્ટ પ્રશ્નોની પ્રેક્ટિસ. 👉 ટાર્ગેટ મુજબ શોર્ટ નોટ્સ મટીરિયલ : ટોપિકની મહત્વની બાબતને આવરી લે તે રીતે નોટ્સ 👉 સંપૂર્ણ સિલેબસ કવરેજ : નવા અભ્યાસક્રમ મુજબ તમામ મહત્વના ટોપિક્સનો 100% સમાવેશ. 👉 નવા અને મહત્વના વિષયો પર વિશેષ ભાર : જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર, યોજના 👉વિગતવાર સમજૂતી સાથે સચોટ જવાબો 👉 5 ફુલ-લેન્થ મોક ટેસ્ટ : ફાઈનલ પરીક્ષા જેવો જ અનુભવ આપતી 3 પાવરફુલ ટેસ્ટ. 👉 10000 + M.IMP પ્રશ્નો : પરીક્ષામાં પૂછાઈ શકે તેવા સિલેક્ટેડ પ્રશ્નોની પ્રેક્ટિસ. 🛑 LEKHAN KALA APP 🖇️ https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort (આ એપથી પ્રોગ્રામ લેવાનો રહેશે.) ફી 499/- (999/-) પ્રથમ 2000 વિધાર્થીઓ માટે જ @Lekhan_kala_Admin 9737565446

🔥 આવનાર CCE Prelim માટે અત્યારથી જ ચેતી જજો મિત્રો! 🔥 ગઈકાલે લેવાયેલી પરીક્ષાનું કડવું સત્ય અને આપણી સૌથી મોટી નબળાઈઓ... એકવાર અસીમ શાંતિથી વિચારી લેજો: માર્કસ ક્યાં કપાણા? જરા જાતને સવાલ કરજો: પ્રેક્ટિસનો સંપૂર્ણ અભાવ રહ્યો! (ફક્ત વિડિયો જોઈ લેવાથી કે વાંચી લેવાથી પેપર ક્લિયર નથી થતું, હાથ નીચે ઘસાઈને ગણેલા દાખલા જ પરીક્ષામાં કામ આવે છે.) સમય ઘટ્યો! (ટેસ્ટિંગની સ્પીડ ન હોવાને કારણે આવડતા પ્રશ્નો પણ છૂટી ગયા.) એક ભૂલ જે ફરીથી પતન તરફ લઈ જશે: તમે ગણિત-રિઝનિંગના ભલે ગમે તેટલા બાદશાહ હશો, પણ જો બાકીના વિષયો નબળા રહ્યા, તો જે અગાઉ થયું એ જ પરિણામ પાછું રિપીટ થવાની પૂરેપૂરી સંભાવના છે! પરીક્ષા માત્ર એક વિષયથી નથી પાસ થતી, બેલેન્સ માંગે છે. આટલું ચોક્કસ કરજો: સંપૂર્ણ એનાલિસિસ: જૂનું પેપર હાથમાં લો, એક એક પ્રશ્ન જુઓ અને ક્યાં ભૂલ પડી એની નોટ બનાવો. GS અને Current Affairs: હવે માત્ર મેથ્સ-રિઝનિંગના ભરોસે ના બેસતા. જી.એસ. (General Studies) અને કરન્ટ અફેર્સને અત્યારથી જ એ લેવલના તૈયાર કરો જે ગેમ ચેન્જર સાબિત થાય. હવે દિલ પર હાથ રાખીને જાતને પૂછજો—શું પ્રેક્ટિસના અભાવે જ પરિણામમાં ફેરફાર આવ્યો છે કે નહીં? જો જવાબ 'હા' હોય, તો રડવાનો સમય નથી, સુધારવાનો સમય છે! જાગી જાઓ, સમય છે, રણનીતિ બદલો અને કમર કસી લો! 💪🎯

GROUP B MENTORSHIP ADMISSION OPEN સાંજે થશે..

🛑 એડમિશન શરૂ ... પ્રથમ 200 માટે ઓફર 499/- રહેશે. 🛑 CCE A MAINS PROGRAM 🛑 'MISSION MODE' "Shift to Mission Mode: 25 Days to
🛑 એડમિશન શરૂ ... પ્રથમ 200 માટે ઓફર 499/- રહેશે. 🛑 CCE A MAINS PROGRAM 🛑 'MISSION MODE' "Shift to Mission Mode: 25 Days to Crack Mains!" ✅ દરરોજ લેખન માટે મહત્વના 15 પ્રશ્નો (2 પ્રશ્નો ભાષાના + 13 પ્રશ્નો GS 3,5 માર્ક્સના) ✅ ટુ ધ પોઇન્ટ નોટ્સ : સંપૂર્ણ વિષયની મુખ્ય પરીક્ષાના દ્રષ્ટિકોણથી બધી જ માહિતી (30-40 પેજ - 1 વિષયના) ✅ વિષયવાર પ્રશ્નોનું કમ્પાઈલેશન : 1,2,3,5 માર્ક્સના ટોપિક પ્રમાણે પૂછાય શકે તેવા બધા જ પ્રશ્નોનું કેમ્પાઈલેશન (દરરોજ 15 જેટલા પ્રશ્નો આપીએ તે લખો ✍ બાકી નોટ્સ અને કમ્પાઈલેશન વાંચો 📚) ✅ વીડિયો લેક્ચર: બંને ભાષા માટે બધા જ ફોર્મેટના સરળતાથી સમજાય તેવા વીડિયો લેક્ચર. ✅ ફોર્મેટ મટીરિયલ: બંને ભાષા માટે ફોર્મેટ મટીરિયલ. ✅ ENGLISH ના બધા ફોર્મેટ માટે "READY TO USE" ટેમ્પલેટ્સ મટીરિયલ. ✅ 2 ફૂલ મોક ટેસ્ટનું આયોજન. ✅ ENGLISH માટે અલગથી સ્માર્ટ STUDY મટીરિયલ (બેઝિકથી જરૂરી ENGLISH શીખવા માટે). ✅ નિબંધો: 50 મહત્વના ENG નિબંધો અને તેનો ડેટા. ✅ GPSC ના અત્યારસુધી પુછાયેલ 2, 3, 4 અને 5 માર્ક્સના બધા જ PYQs આદર્શ જવાબો સાથે. ✅ 6 મહિનાનું સંપૂર્ણ MAINS CURRENT ✅ ભાષા માટે 8 મહિનાના પાક્ષિક, ન્યૂ ઈન્ડિયા સમાચાર અને PIBના મહત્વના ટોપિક આવરી લેવાશે. ✅ વેલ્યુ એડિશન: 9 પ્રકારના Value Added Materials. 💸 ફી: ₹499/- ₹999/- (માત્ર 200 વિધાર્થીઓ માટે જ) જોડાવવા માટે એપ લિંક : https://play.google.com/store/apps/details?id=com.zrjebh.lfeort IOS માટે : CLICK HERE @Lekhan_kala_Admin 9737565446

અને હા રિજલ્ટ પેલા વાયદા કર્યા તા પાસ નો થાવ તો ફલાણું ફલાણું કરી દેશુ.. એ વાયદા પુરા કરજો નકર આયા નામ સાથે પોસ્ટુ આવશે યાદ રાખજો પછી કેતા નહીં

અને 10 જણા એવા મને મળ્યા છે આ ભરતીમાં કે અનામત નો લાભ નો લીધો અને જનરલ માં ફોર્મ ભરી દીધું.. અત્યારે અનામત કરતા વધારે માર્ક થયાં પણ જનરલ ના કારણે પાસ નો થયાં... માટે 2 દિવસ લેટ ફોર્મ ભરજો પણ અફસોસ નો રઈ જાય આગળ જતા એટલે સર્ટી કઢાવી લેજો.

એક્ષામ ડિસેમ્બર ગણીને અત્યારે ચાલજો....

CCE 2.0 ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ ✅️

સફળતા એ જાહેર ઉજવણી છે... જ્યારે નિષ્ફળતા એ વ્યક્તિગત શોક છે... કલ્પના સુંદર છે પણ તેને જીવી શકાતી નથી... અને વાસ્તવિકતા કડવી છે પણ તેને છોડી શકાતી નથી.

2.0 પ્રિલીમ માટે હો જાયે નયા કુછ? હા ❤️ ના 👍

❤️❤️
❤️❤️

🛑 CCE ગ્રુપ B નો અપેક્ષિત સિલેબસ 🛑 જે લોકોને અત્યારથી તૈયારી કરવી હોય તે આ આધારે તૈયારી કરી શકે છે. આ OFFICIAL નથી, છેલ્લી CCE B સિલેબસ, વર્તમાન ગ્રુપ A સિલેબસ અને GPSC સિલેબસ પરથી વિષયો પ્રમાણે ટીમ દ્વારા ગહન એનાલિસિસ કરી બનાવેલ છે. જોઈન ચેનલ @GPSC_CURRENT_AFFAIRS_7337 બુક લિસ્ટ t.me/GPSC_CURRENT_AFFAIRS_7337/48642

આજે પરિણામ તમારા પક્ષમાં નથી આવ્યું એનો અર્થ એ નથી કે તમારામાં ક્ષમતા નથી.. એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી ન કરી શકે. ​જે ઊભા થઈને ફરી લડે છે, વિજય છેવટે એનો જ થાય છે. વિરામ લો, ભૂલોમાંથી શીખો અને બમણી તાકાત સાથે પાછા આવો! 💪

✅ ઓછા સમયમાં A ગ્રુપ માટે આયોજન શું? ✍ દરરોજ ભાષાના 2 અને 12-13 જેટલા 3,5 માર્ક્સના પ્રશ્નો લખવા જોઈએ ✍ (બાકીના સમયમાં ભાષા, ટોપિક મુજબ GS, કરંટ, પાક્ષિક વાંચન) આ પ્રકારના આયોજન સાથે, 🛑 CCE A MAINS PROGRAM 🛑 'MISSION MODE' 🛑 GS (150 માર્ક્સ) 👉 દરેક વિષયની ટુ ધ પોઇન્ટ નોટ્સ (30-40 પેજમાં) 👉 વિષયવાર પ્રશ્નોનું કમ્પાઈલેશન 👉 6 મહિનાની કરંટ ફાઈલ 🛑 ભાષા (GUJ - ENG) (100-100 માર્ક્સ) 👉 ભાષાના દરેક ફોર્મેટના લેક્ચર. 👉 ફોર્મેટ માટીટિયલ. 👉 પાક્ષિક નોટ્સ. 🛑 દરરોજ લેખન 👉 ભાષાના 2 પ્રશ્નો 👉 GS ના 3,5 માર્ક્સ 13 જેટલા પ્રશ્નો (આટલું ખાસ લખો.) 🎉 પ્રથમ 200 માટે ઓફર ફી 499/- રહેશે. જોડાવવા માટે એપ લિંક : CLICK HERE @Lekhan_kala_Admin 9737565446

આના પર થિ સાબિત થાઈ છે નસીબ મા હોય એજ તમે કરી શકો... PSI માટે લોકો તડપડી કરતા હોય છે પણ આમને મૂકી દીધી અને અત્યારે GROUP A કર
આના પર થિ સાબિત થાઈ છે નસીબ મા હોય એજ તમે કરી શકો... PSI માટે લોકો તડપડી કરતા હોય છે પણ આમને મૂકી દીધી અને અત્યારે GROUP A કરે છે..

જેમનું નામ આવી ગયું તેમને ખુબ ખુબ અભિનંદન... જેમનું નથી આવ્યું તે CCE 2.0 માં મેહનત ચાલુ રાખજો...