ar
Feedback

لا تقع ضحية للمخادعين! تيليمتريو يكتشف ويُميّز هذه القنوات 👉 إذا كنت تريد رؤية العلامة، اشترك

Current Affairs™

Current Affairs™

الذهاب إلى القناة على Telegram

Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3 GPRB - PSI/LRD GSSSB - CCE and more post GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘

إظهار المزيد

📈 نظرة تحليلية على قناة تيليجرام Current Affairs™

تُعد قناة Current Affairs™ (@gpsc_current_affairs_7337) في القطاع اللغوي Gujarati لاعباً نشطاً. يضم المجتمع حالياً 52 090 مشتركاً، محتلاً المرتبة 3 394 في فئة التعليم والمرتبة 6 610 في منطقة الهند.

📊 مؤشرات الجمهور والحراك

منذ تأسيسه في невідомо، حقق المشروع نمواً سريعاً وجمع 52 090 مشتركاً.

بحسب آخر البيانات بتاريخ 03 نوفمبر, 2026، تحافظ القناة على نشاط مستقر. خلال آخر 30 يوماً تغيّر عدد الأعضاء بمقدار -179، وفي آخر 24 ساعة بمقدار 50، مع بقاء الوصول العام مرتفعاً.

  • حالة التحقق: غير موثّقة
  • معدل التفاعل (ER): يبلغ متوسط تفاعل الجمهور 18.02‎%. وخلال أول 24 ساعة من النشر يحصد المحتوى عادةً 12.41‎% من ردود الفعل نسبةً إلى إجمالي المشتركين.
  • وصول المنشورات: يحصل كل منشور على متوسط 9 389 مشاهدة. وخلال اليوم الأول يجمع عادةً 6 464 مشاهدة.
  • التفاعلات والاستجابة: يتفاعل الجمهور بانتظام؛ متوسط التفاعلات لكل منشور يبلغ 70.

📝 الوصف وسياسة المحتوى

يصف المؤلف القناة بأنها مساحة للتعبير عن الآراء الذاتية:
“Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3 GPRB - PSI/LRD GSSSB - CCE and more post GPSSB - Talati/Clerk and other બધીજ ભરતીઓ ને લગતી માહિતી/મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે.🤝🤗🤘”

بفضل وتيرة التحديث المرتفعة (أحدث البيانات بتاريخ 04 نوفمبر, 2026) تحافظ القناة على حداثتها ومستوى وصول مرتفع. وتُظهر التحليلات تفاعلاً نشطاً من الجمهور، ما يجعلها نقطة تأثير مهمة ضمن فئة التعليم.

52 090
المشتركون
+5024 ساعات
-157 أيام
-17930 أيام
أرشيف المشاركات
રાતે પણ જમી લેવા દીધું હતું.. કટ ઓફ માં પણ જમી લેવા દેશે.. કારણ શુ છે ખબર ભૂખ્યો માણસ ગુસ્સો વધારે કરે 😂😂

GROUP B NEW PROGRAM COMING SOON ARE YOU READY ?

માર્ક તો 90 માંથી 100 થયા પણ હુ ખુશ છુ... મેરીટ 105 ગયું હુ ખુશ છુ... મતલબ બધાને ખુશ કર્યા... કોઈ દુઃખી નથી

CCE 2.0 મેન્ટોરશીપ પ્રોગ્રામ COMING SOON..

✅ ઓછા સમયમાં A ગ્રુપ માટે આયોજન શું? ✍ દરરોજ ભાષાના 2 અને 12-13 જેટલા 3,5 માર્ક્સના પ્રશ્નો લખવા જોઈએ ✍ (બાકીના સમયમાં ભાષા, ટોપિક મુજબ GS, કરંટ, પાક્ષિક વાંચન) આ પ્રકારના આયોજન સાથે, 🛑 CCE A MAINS PROGRAM 🛑 'MISSION MODE' 🛑 GS (150 માર્ક્સ) 👉 દરેક વિષયની ટુ ધ પોઇન્ટ નોટ્સ (30-40 પેજમાં) 👉 વિષયવાર પ્રશ્નોનું કમ્પાઈલેશન 👉 6 મહિનાની કરંટ ફાઈલ 🛑 ભાષા (GUJ - ENG) (100-100 માર્ક્સ) 👉 ભાષાના દરેક ફોર્મેટના લેક્ચર. 👉 ફોર્મેટ માટીટિયલ. 👉 પાક્ષિક નોટ્સ. 🛑 દરરોજ લેખન 👉 ભાષાના 2 પ્રશ્નો 👉 GS ના 3,5 માર્ક્સ 13 જેટલા પ્રશ્નો (આટલું ખાસ લખો.) 🎉 પ્રથમ 200 માટે ઓફર ફી 499/- રહેશે. જોડાવવા માટે એપ લિંક : CLICK HERE @Lekhan_kala_Admin 9737565446

CCE 2.0 માં 1000 જેટલી જગ્યા વધવાની શક્યતા હજી

photo content

photo content

સબ રાજી ખુશી લો ફિર આં ગયે

...

ViewFile.pdf1.14 MB

જેમને સારા માર્ક છે... એ પણ ભૂતકાળ માં આજે જેમને થોડા માટે રઈ જશે... એ લોકો પણ પરિસ્થિતિ માંથી નીકળેલ છે.. સમય બધાનો આવે આજે ઓછા આવ્યાં બીજામાં ટોપર પણ હોય શકો...

છાતી કુટીને તું રોદણાં ના રોઇશ મેં ફૂટપાથ પર છોકરાં જોયા છે ખુમારીથી જીવી લે છે એ જિંદગી શુ નસીબ નામે એ રોયા છે ??? જો હજુય બીજ ઉગી નીકળશે તે હજુ સપના ક્યાં ખોયા છે ?? - વિવેક ટાંક ( જિંદગી માં કોઈ નિષ્ફળતા મળે ત્યારે એક વાર નજર ફૂટપાથ પાર નાખી લેવી.....એવાં હજારો લોકો છે જે ત્યાં રહીને પણ સપના જોવાની ને તેને સાચા કરવાની આશા રાખે છે. એમની સામે આપણી સ્થિતિ ઘણી જ સારી છે....દોસ્ત હિમ્મત ના હારવી. ફરી ઉભું થયું લડવું. એ જ કર્મ.. )

પ્રેડિક્શન ❌️ ઓફિશ્યલ ✅️

100% ની માની લેવું અને ગ્રુપ b માં આપ્યું એના કરતા નીચું જશે હજી

photo content

CCE_378_Category_Result_Summary_7338.pdf0.67 KB

હમણાં મુકેલ કટ ઓફ જૂની જગ્યા મુજબ હતું 🙏

Cut-off merit prediction
Cut-off merit prediction

CCE_378_Marks_Highest_to_Lowest_AspireGPSC.pdf37.95 MB