Amazing study online
1 ડેઈલી કરંટ અફેર અને તમામ ભરતી ની જાહેરાતો મૂકવામા આવે છે. 2 ડેઈલી ક્વિજ 3 પોલીસ કોન્સ્ટેબલ , તલાટી , રેવન્યુ તલાટી,(ક્લાસ 1-2-3) માટે ઉપયોગી 4 પાઠ્ય પુસ્તક નું જે તમને ઉપયોગી થાય તેવું મટિરિયલ પણ મૂકવા મા આવે છે. https://t.me/amazing_study
Більше- Підписники
- Перегляди допису
- ER - коефіцієнт залучення
Триває завантаження даних...
Триває завантаження даних...
🎯"પરિપૂર્ણ" - માત્ર 10 દિવસમાં અમને મળેલા આપ સૌના અભૂતપૂર્વ પ્રતિસાદ(લગભગ 100 ✌️ થી વધુ વિદ્યાર્થીઓના ડેઇલી આન્સરરાઈટિંગ )બાદ અમે આગામી 14મી જૂનથી જ "DYSO Mains" નો પેઈડ ડેઇલી આન્સરરાઈટિંગ નો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જેની યાદી ઉપર સામેલ છે. અમારા પ્રોગ્રામની કેટલીક વિશેષતા: 1) ટોપિક ના આધારે ધ્યાને રાખવાના મુદ્દા 2) ટોપિક ના આધારે ફોર્મેટ📜 3) ટોપિક ના આધારે ચેકલીસ્ટ 4) ટોપિક અંગેની સંપૂર્ણ માહીતી માટે વિડિયો🎥 પ્રેઝન્ટેશન દ્વારા ડાયરેક્ટ માર્ગદર્શન🤝 5) ડેઈલી🕗 આન્સરરાઈટિંગ📝 દ્વારા પ્રેક્ટિસ 6) 📣કવોલિટી ઈવેલ્યુએશન તથા ફિડબેક 7) ટુ ધ પોઈન્ટ - વેલ્યુ એડેડ મટીરીયલ 8) પર્સનલ મેન્ટર દ્વારા સતત માર્ગદર્શન. આમ,અમારા પેઈડ કોર્સના માર્ગદર્શનમાં આજ રીતે પાસ થવા માટે જરૂરી સંપુર્ણ ભાથું પૂરું પાડવામાં આવશે. તો તમારી તપસ્યાને સફળતામાં ફેરવવા આજે જ તપસ્યા એકેડમી સાથે જોડાઓ. જે પણ મિત્રો જોડાવા માંગતા હોય તે આ સાથે સામેલ નાનકડું ગૂગલ ફોર્મ ભરી શકે છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfH6VZlFU3DFflZIjJB9JqayDiAEdG5YQfAbxGNCZnTH67UtA/viewform?pli=1વધુ માહિતી માટે @Teamtapasya પર સંપર્ક કરો.