uk
Feedback

Не попадись на ботовода! Telemetrio знаходить і позначає такі канали мітками 👉 Хочеш бачити мітку, оформляй підписку

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

Відкрити в Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

Показати більше
1 638
Підписники
Немає даних24 години
+27 днів
+6430 днів
Архів дописів
GPRB .. આની જાહેરાત ગમે ત્યાર થઈ શકે છે
GPRB .. આની જાહેરાત ગમે ત્યાર થઈ શકે છે

SSI nu paper Shift 1

SSI nu paper Shift 3

SSI nu paper Shift 2

Document from JANI VIMALKUMAR

*૨ જો ડેમો લેક્ચર* *સમય સવારે 10:30 વાગ્યે*
*૨ જો ડેમો લેક્ચર* *સમય સવારે 10:30 વાગ્યે*

આજના લાઈવ લેક્ચરની PPT મિત્રો

lcm hcf vimal sir 241026 (1).pdf

આજે 11 વાગે લાઈવ મળશું મારા વાલા 🙏

આજે લેક્ચર રાખેલ નથી જેની નોંધ તમામ મિત્રોએ લેવી હું બાર છું ક્લાસ પર જઈ ને ppt મોકલવી આપીશ જો વેલા પોચી જશ તો 8 વાગે લાઈવ મળશું જે હશે તે msg કરીને જાણ કરીશ ...... સહયોગ આપવા વિનંતી 🙏 જય હિન્દ

Ppt આજે સાંજ સુધીમાં મોકલી આપવામાં આવશે

આજનો લેક્ચર કેવો લાગો તે તમામ મિત્રો કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપવા વિનંતી .............🙏

હાલો આવી જાવ તમામ મિત્રો

ટેકનિકલ ખામી દૂર થતા હવે 11:30 એ મળીએ દરેક મિત્રો આવી જશુ

ટેકનિકલ કારણસર આજનો મેથનો લેક્ચર કેન્સલ રાખેલો છે જે દરેક મિત્રોએ નોંધ લેવી જો પોસિબલ હશે તો આજે રાત્રે લેક્ચર લેવામાં આવશે સહયોગ આપવા વિનંતી તમામ મિત્રોને જય હિન્દ 🙏🙏🙏

Photo from JANI VIMALKUMAR
Photo from JANI VIMALKUMAR