1 638
订阅者
无数据24 小时
+27 天
+6430 天
帖子存档
આજે લેક્ચર રાખેલ નથી જેની નોંધ તમામ મિત્રોએ લેવી
હું બાર છું ક્લાસ પર જઈ ને ppt મોકલવી આપીશ
જો વેલા પોચી જશ તો 8 વાગે લાઈવ મળશું
જે હશે તે msg કરીને જાણ કરીશ ......
સહયોગ આપવા વિનંતી 🙏
જય હિન્દ
આજનો લેક્ચર કેવો લાગો તે તમામ મિત્રો કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપવા વિનંતી .............🙏
ટેકનિકલ કારણસર આજનો મેથનો લેક્ચર કેન્સલ રાખેલો છે જે દરેક મિત્રોએ નોંધ લેવી જો પોસિબલ હશે તો આજે રાત્રે લેક્ચર લેવામાં આવશે સહયોગ આપવા વિનંતી તમામ મિત્રોને
જય હિન્દ 🙏🙏🙏
