cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Clerk materials🏹

દરરોજ જનરલ નોલેજ નું જ્ઞાન @mehul_pandya

نمایش بیشتر
پست‌های تبلیغاتی
9 983
مشترکین
-324 ساعت
-417 روز
-21930 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *PSI/CONSTABLE  ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ઇતિહાસ ➡️ તારીખ :- 03-05-2024 ( શુક્રવાર) ⏰ સમય :- 10:30 થી 12:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
نمایش همه...
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- બંધારણ ➡️ તારીખ :- 03-05-2024 (શુક્રવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
نمایش همه...
📚 *વિદ્યાર્થીઓની આતુરતાનો અંત... ટૂંક જ સમયમાં યુવા ઉપનિષદ્ પબ્લિકેશન લાવી રહ્યું છે...ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા (વર્ગ-3)* 📚 📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ➡️ *PSI/પોલીસ કોન્સ્ટેબલ, GSSSB -CCE ની વર્ણાત્મક પરીક્ષા તથા અન્ય વર્ગ-૩* ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પુસ્તક. 🎥અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો 👇 https://t.me/YuvaUpnishadFoundation 📞 અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇 https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
نمایش همه...
ક્યા વિકલ્પમાં બિનગુજરાતી શબ્દવાળું વાક્ય છે તે નક્કી કરો.Anonymous voting
  • A. માની વાત જ ન્યારી
  • B. મા તે મા,બીજા બધા વગડાના વા
  • C. ક્યારેય પણ માની કસમ ખાવી નહી
  • D. મા ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે.
0 votes
👍 1
બટાટા: પોર્ટુગીઝ:: દસ્તાવેજ:Anonymous voting
  • A. મરાઠી
  • B. બંગાળી
  • C. તુર્કી
  • D. ફારસી
0 votes
કેદુના- ક્યારના (ઘણા - દિવસથી) - આ શબ્દ કઈ બોલીનો છે?Anonymous voting
  • A. પટ્ટણી
  • B. સૌરાષ્ટ્રી
  • C. સુરતી
  • D. ચરોતરી
0 votes
એક ભાષા શિક્ષકને ધોરણ ૮ ના પાઠ્યપુસ્તકની જવાબદારી સોંપવામાં આવે તો તે ક્યાં તત્વો કે પાંસાને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તક પસંદ કરશે?Anonymous voting
  • ૧.અઘરા પાઠ,સરળ પાઠ, વ્યાકરણ પાઠ ૨
  • ૨. વ્યાકરણ પાઠ, અઘરા પાઠ,સરળ પાઠ
  • ૩. સરળ પાઠ, અઘરા પાઠ, વ્યાકરણ પાઠ
  • ૪. અઘરા પાઠ,વ્યાકરણ પાઠ સરળ પાઠ
0 votes
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ રચેલા વ્યાકરણ ગ્રંથ નું નામ આપો.Anonymous voting
  • A. પાઠ્ય બૃહદ્ વ્યાકરણ
  • B. ગુજરાતી વ્યાકરણમાં પરિવર્તન
  • C.થોડોક વ્યાકરણ વિચાર
  • D. જૂની પશ્ચિમી રાજસ્થાની
0 votes
નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે જણાવો.Anonymous voting
  • A. બોલી એટલે ભાષાનું વિકૃત સ્વરૂપ
  • B. દરેક ઘ્વનિઘટક ને પોતાનો નિશ્વિત અર્થ હોય છે.
  • C. ભાષામાં અર્થ ધરાવતો નાનામાં નાનો એકમ તે રૂપઘટક
  • D.ભાષામાં બધી જાતના અવજોનો ઉપયોગ થાય છે.
0 votes
નિબંધના લખાણને કુલ કેટલા ભાગમાં વહેંચી શકાય છે?Anonymous voting
  • A. એક
  • B. બે
  • C. ત્રણ
  • D. પાંચ
0 votes