cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Clerk materials🏹

દરરોજ જનરલ નોલેજ નું જ્ઞાન @mehul_pandya

Больше
Рекламные посты
10 046
Подписчики
-224 часа
-127 дней
+6330 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

🙇ગુજરાતી ભાષાની મહત્વની આત્મકથાઓ 🙇 👉નર્મદ :➖ મારી હકિકત 👉બ.ક.ઠાકોર :➖ પંચેતરમે 👉પંડિત સુખલાલ :➖ મારુ જીવનવૃત 👉કાકાસાહેબ કાલેલકર :➖સ્મરણયાત્રા, ધર્મોદય 👉ક.મા. મુનશી :➖ અડધે રસ્તે ,સીધાં ચઢાણ,સ્વપનસિદ્ધિની શોધમાં 👉ર.વ.દેસાઇ :➖ગઈકાલ , મહ્યધ્યાનનાં મૃગજળ 👉સ્નેહરશ્મિ :➖ મારી દુનિયા, સાફલ્ય ટાણું ઊઘડે નવી ક્ષિતિજો ,વળી નવાં શૃંગ 👉કિશનસિંહ ચાવડા :➖અમાસથી પૂનમ ભણી 👉પન્નાલાલ પટેલ :➖ અલપઝલપ 👉નટવરલાલ પંડ્યા (ઉશનશ) :➖સદ્‍માતાનો ખાંચો 👉ભગવતિકુમાર શર્મા :➖સુરત મુજ ઘાયલ ભૂમિ 👉ગુણવંત શાહ :➖ બિલ્લો ટિલ્લો ટચ Join : @clerk_materials
Показать все...
🔥🔥ગુજરાત ના મેળા 🔥🔥 🛍️ ભવનાથનો મેળો (મહાદેવ) ◆ જિલ્લો ● જૂનાગઢ ◆ નદી ● સ્વર્ણરેખા કિનારે 🛍️માધવરાયનો મેળો ◆ પોરબંદર જિલ્લો ◆ માધવપુર ગામ ખાતે 🛍️પલ્લીનો મેળો ◆ ગાંધીનગર જિલ્લો ◆ રૂપાલ ગામ ખાતે 🛍️માણેકઠારીનો મેળો ◆ ખેડા જિલ્લો ◆ ડાકોર ખાતે 🛍️ચિત્રવિચિત્ર મેળો ◆ સાબરકાંઠા જિલ્લો ◆ ગુણભાખરી ગામ ખાતે 🛍️વૌઠાનો મેળો ● જિલ્લો ➡ અમદાવાદ ●તાલુકો ➡ ધોળકા 🛍️ કાત્યોકનો મેળો ● પાટણ ●સિદ્ધપુર ખાતે ●સરસ્વતી નદી કિનારે 🛍️તરણેતરનો મેળો ◆ગામ ● તરણેતર ◆તાલુકો ● થાનગઠ ◆જિલ્લો ● સુરેન્દ્રનગર 👆👆👆👆👆👆👆👆 @clerk_materials
Показать все...
ગુજરાતના જાણીતા સંગીતકારો - નૃત્યકારો - નાટ્યકારો *🎙ઓમકાર નાથ* ➖ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીતાચાર્ય *🎙જયશંકર સુંદરી* ➖નાટ્યાકાર *🎙માર્કંડ ભટ્ટ* ➖ સગીત વિદ્યાલય, વડોદરાના આચાર્ય, નાટ્યકાર *🎙મણાલિની સારાભાઈ* ➖ જાણીતા નૃત્યકાર, દર્પણ નામની સંસ્થા *🎙અવિનાશ વ્યાસ* ➖ જાણીતા ફિલ્મ સંગીતકાર *🎙જશવંત ઠાકર* ➖ જાણીતા નાટ્યકાર *🎙મધુ રાય* ➖ જાણીતા નાટ્યલેખક, કલાકાર *🎙શરીકાન્ત શાહ* ➖ જાણીતા નાટ્યલેખક *🎙કાંતિલાલ સોનછત્રા* ➖ જાણીતા પિયાનિસ્ટ *🎙આશા પારેખ* ➖ નત્યકાર, નાયિકા *🎙કમુદિની લાખિયા* ➖નત્યકાર *🎙સોનલ માનસિંહ* ➖જાણીતા કથ્થક નૃત્યકાર @clerk_materials
Показать все...
Фото недоступноПоказать в Telegram
💥 Special Combo Offer 25% Discount 💥 📚યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત વર્તમાન પ્રવાહના 4 અંક ( જાન્યુઆરી -2024, ફેબ્રુઆરી -2024, માર્ચ અને એપ્રિલ -2024 ) માટે સ્પેશિયલ કોમ્બો ઓફર... ✅ MRP: ₹400 /- 🟢Discounted Price: ₹ 300 /- 🟢Total Discount: ₹ 100 /- (25% Discount) ✅Available On Amazon https://www.amazon.in/dp/B0D9B6CQVV?ref=myi_title_dp 🚚 Free Shipping... 📸 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇 https://www.instagram.com/yuvaupnishadpublication?igsh=MWlpcGpxMWI1ZjN4 ✅ વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇 https://chat.whatsapp.com/HTRCUenfuTg7OR8L1qsewV
Показать все...
🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️
Показать все...
👍 1
🎯 તલાટી 🎯
🎯 ફોરેસ્ટ ગાર્ડ 🎯
🎯 ક્લાર્ક 🎯
🎯 Gpsc 🎯
🎯 Tet 1/ Tet 2 🎯
⏳મુખ્યમંત્રી વિશે⏳ 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔥🔥ગુજરાતની પ્રથમ બીજી ત્રીજી ચોથી અને પાંચમી વિધાનસભા ની બેઠક જણાવો 👇🏻👇🏻👇🏻 (1)132 (2)154 (3)168 (4)168 (5)182 આજ સુધી. 🔥ભારતીય જનતા પાર્ટી ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા 👉🏻કેશુભાઈ પટેલ. 🔥ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ડાંગ નું જોડાણ ગુજરાતમાં થયું હતું 👉🏻જીવરાજ મહેતાના સમય મા. 🔥રાજ્ય યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય છે 👉🏻મુખ્યમંત્રી. 🔥સૌથી વધારે સમયે મુખ્યમંત્રી પદે કાર્યરત રહેનાર કોણ છે અને કેટલો સમય 👉🏻સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગ 👉🏻30 એપ્રિલ 2018 ના રોજ 23 વર્ષ 4 મહિના અને 18 દિવસ પૂર્ણ કર્યા છે. 🔥સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેનાર 👉🏻2016 માં ફક્ત 1 દિવસ માટે. 👉🏻ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી હરીશ રાવત. 🔥સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી પદે ચૂંટનાર કોણ છે 👉🏻પ્રફુલ કુમાર મોહતા. 👉🏻34 વર્ષ ની ઉમરે મુખ્યમંત્રી બન્યા હતા. 👉🏻આસામ રાજ્યના 🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧 @clerk_materials 🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧
Показать все...
⏳મુખ્યમંત્રી વિશે⏳ 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔥🔥ગુજરાતની પ્રથમ બીજી ત્રીજી ચોથી અને પાંચમી વિધાનસભા ની બેઠક જણાવો 👇🏻👇🏻👇🏻 (1)132 (2)154 (3)168 (4)168 (5)182 આજ સુધી. 🔥ભારતીય જનતા પાર્ટી ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા 👉🏻કેશુભાઈ પટેલ. 🔥ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ડાંગ નું જોડાણ ગુજરાતમાં થયું હતું 👉🏻જીવરાજ મહેતાના સમય મા. 🔥રાજ્ય યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય છે 👉🏻મુખ્યમંત્રી. 🔥સૌથી વધારે સમયે મુખ્યમંત્રી પદે કાર્યરત રહેનાર કોણ છે અને કેટલો સમય 👉🏻સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગ 👉🏻30 એપ્રિલ 2018 ના રોજ 23 વર્ષ 4 મહિના અને 18 દિવસ પૂર્ણ કર્યા છે. 🔥સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહેનાર 👉🏻2016 માં ફક્ત 1 દિવસ માટે. 👉🏻ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી હરીશ રાવત. 🔥સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી પદે ચૂંટનાર કોણ છે 👉🏻પ્રફુલ કુમાર મોહતા. 👉🏻34 વર્ષ ની ઉમરે મુખ્યમંત્રી બન્યા હતા. 👉🏻આસામ રાજ્યના 🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧 @clerk_materials 🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧🚧
Показать все...
🔥મહાનુભાવોની સમાધી સ્થળના નામ:🔥 ---------------------------------------------- (1) ચૌધરી ચરણસિંહ 👉: કિશાન ઘાટ, (2) લાલબહાદુર શાસ્ત્રી :👉 વિજય ઘાટ, (3) બાબુ જગજીવનરામ :👉 સમતા ઘાટ, (4) જ્ઞાની ઝૈલસિંહ : 👉એકતા સ્થળ, (5) ઇંદિરા ગાંધી : 👉શકિત સ્થળ, (6) રાજીવ ગાંધી : 👉વીર ભૂમિ, (7) ચીમનભાઇ પટેલ : 👉નર્મદા ઘાટ, (8) મોરારજીભાઈ દેસાઈ : 🔰અભય ઘાટ, (9) મહાત્મા ગાંધી : 👉રાજ ઘાટ, (10) બી. આર. આંબેડકર : 👉ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ, (11) ગુલઝારીલાલ નંદા : 👉નારાયણ ઘાટ, (12) જવાહરલાલ નહેરુ : 👉શાંતિવન, (13) સંજય ગાંધી : 👉શાંતિવન, (14) શંકરદયાલ શર્મા :👉 કર્મ ભૂમિ, (15) ડૉ. રાજેન્દ્ર :👉 મહાપ્રયાણ ઘટ, (16) મહાદેવભાઈ દેસાઇ : 👉ઓમ સમાધી. ✍✍ Mehul pandya✍✍ 🍁🍁🍂🍂🍁🍁🍂🍂🍁🍁🍂🍂🍁 Join:- @clerk_materials 🍁🍁🍂🍂🍁🍁🍂🍂🍁🍁🍂🍂🍁
Показать все...
🍎 સફરજનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ✅ જમ્મુ-કશ્મીર 🍎 નારંગીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ✅ પંજાબ 🍎 શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ✅ ઉત્તરપ્રદેશ 🍎 કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ✅ ઉત્તરપ્રદેશ 🍎 લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ✅ બિહાર 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 Join:- @clerk_materials 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Показать все...
*©ગુજરાતી સાહિત્ય ➖ગઝલ કન્ફ્યુજન ®* *👉ગઝલ ના પ્રત્યેક પંક્તિ ને શુ કહેવાય છે?* ➖શર *👉ગઝલની પહેલી પંક્તિ ને શુ કહેવાય છે?* ➖મત્લા *👉ગઝલ મા બીજી પંક્તિ ને શુ કહેવાય છે?* ➖મક્તા *👉ગઝલ ની કઇ પંક્તિ મા ગઝલકાર નુ નામ બતાવવામાં આવે છે?* ➖મક્તા *👉ગઝલની પ્રત્યેક બીજી પંક્તિ અંતિમ શબ્દ ના આગળ ના શબ્દ ને શુ કહેવામાં આવે છે?* ➖કાફીયા *👉ગઝલ ની બધી જ કડીની બીજી પંક્તિ મા અંતિમ શબ્દ ને શુ કહેવામાં આવે છે?* ➖રદીફ *👉ગઝલ મા આપેલ છંદ ને શુ કહેવામાં આવે છે?* ➖બહેર *👉શર ની પ્રથમ પંક્તિ ને શુ કહેવામાં આવે છે?* ➖ઉલા *👉શર ની બીજી પંક્તિ ને શુ કહેવામાં આવે છે?* ➖સની અથવા મિસરા ♟♟♟♟♟♟♟♟♟♟♟ Join:- @clerk_materials ♟♟♟♟♟♟♟♟♟♟♟
Показать все...
Выберите другой тариф

Ваш текущий тарифный план позволяет посмотреть аналитику только 5 каналов. Чтобы получить больше, выберите другой план.