cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

પોલીસ કોન્સ્ટેબલ police_constable

આપડે police_exams માટે અલગ ચેનલ બનાવ્યું છે તો એના માટે તૈયારી કરો છો તો join કરો આ ચેનલ પર police માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏 ♻️અહિ તમને જાણવા મળશે . 📝 કરન્ટ અફેર્સ. 📝 દરોજ વોટ કવિઝ 📝 PDF મટીરીયલ 📝 કન્ફ્યુઝન પોઇન્ટસ Admin @mehul_pandya

نمایش بیشتر
Advertising posts
4 391مشترکین
+1824 ساعت
+477 روز
+14930 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ❓
نمایش همه...
15 સેમી
25 સેમી
20 સેમી
30 સેમી
30 સેમી
♾જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો ♾
Repost from Gpsc materials
🦁 પ્રાણીઓના સમૂહનાં નામ 🦁 💮 સાપ-ડેન 💮જેલીફીશ - સ્ટોક 💮મોર - મસ્ટર 💮વ્હેલ - ગામ 💮સિંહ – પ્રાઈડ 💮દીપડા - લીપ 💮બિલાડી – કલટર, કલાઉડર 💮રીંછ – સાઉન્ડર 💮કાગડા - મર્ડર 💮શિયાળ - સ્કલ્ડ 👇👇 ➰➰➰➰➰➰➰➰➰➰➰ 👁‍🗨 Join 🔜 @gpsc_materials ➰➰➰➰➰➰➰➰➰➰➰
نمایش همه...
Repost from Gpsc materials
ઇતિહાસ 👑મૈત્રક સત્તા ને સ્થીર કરનાર કોણ હતું? - દ્રોણ સિંહ 👑દર વર્ષે મોક્ષ પરિષદ નું આયોજન કોણ કરતું હતું? - શિલાદિત્ય ૧ 👑આરબ સરદાર ઈસ્માઈલ ઘોઘા પર હૂમલો કોના સમય કયૉ હતો? - શિલાદિત્ય ૩ 👑આરબોએ ગુજરાત પર આક્રમણ કરતા સંધી કોણે કરી હતી? - શિલાદિત્ય ૫ ➖➖➖♟♟♟➖➖➖♟♟♟ Join: @gpsc_materials ➖➖➖♟♟♟➖➖➖♟♟♟
نمایش همه...
Repost from Gpsc materials
🚦ગુજરાતનું હૃદય કોને કહેવામાં આવે છે ? ➖અમદાવાદને 🚦ગુજરાતનુ આર્થિક પાટનગર ક્યું છે ? ➖અમદાવાદ 🚦નારેશ્વર તળાવ ક્યાં આવેલું છે ? ➖ખંભાત 🚦જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે ? ➖ખંભાત 🚦૧ એપ્રિલ ૧૪૧૧માં ક્યા શહેરની સ્થાપના કરવામાં આવી ? ➖અમદાવાદ 🍁🍁🍁♦️♦️♦️🍁🍁🍁🍁♦️♦️ Join:- @gpsc_materials 🍁🍁🍁♦️♦️♦️🍁🍁🍁🍁♦️♦️
نمایش همه...
🎞 L I V E ➡️ 27 April 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇📡👇 https://www.youtube.com/live/AkHfZS_gqiI?si=HyrpW_n5qri5ksUF
نمایش همه...
27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir

27 April 2024 Current affairs in gujarati l Daily current affairs gujarati ICE Rajkot - Harshit sir -------------------------- 🚨👮‍♂️ PSI-કોન્સ્ટેબલ - સચોટ માર્ગદર્શન ફ્રી સેમિનાર 📅 28-04-2024, રવિવાર (સવારે 10:00 થી 12:30) ✔️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો⬇️ 📞 93280 01110 ➡️

https://bit.ly/psi-constable-free-seminar-rajkot

📍 સેમિનારનું સ્થળ : 201, નચિકેતા પ્લસ બિલ્ડીંગ, બીજો માળ, ટાગોર રોડ, નચિકેતા સ્ટેશનરી મોલની ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ. -------------------------- 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles! ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh

Repost from Ojas_bharti
સાવજ ગરજે વનરાવનનો રાજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે માં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમંદર ગરજે ! 🦁🦁🦁🦁🦁🐯🦁🦁🦁 ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે 🦁🦁🐯🐯🐯🐯 થર થર કાંપે વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓનાં જળ પણ કાંપે સૂતાં ને જાગતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે સામે ઊભું મોત ઝબૂકે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁 જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે 🦁🦁🦁🦁🦁🦁🦁 બહાદુર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઊઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! 🦁🦁🦁🦁🦁🦁 ઊભો રે‘જે ત્રાડ પડી કે ઊભો રે‘જે ! ગીરના કુત્તા ઊભો રે‘જે ! કાયર દુત્તા ઊભો રે‘જે ! પેટભરા ! તું ઊભો રે‘જે ! ભૂખમરા ! તું ઊભો રે‘જે ! ચોર-લૂંટારા ઊતો રે‘જે ! ગા-ગોઝારા ઊભો રે‘જે ! 🦁🦁🦁🦁🦁🦁🦁 ચારણ કન્યા ચૌદ વરસની ચારણ-કન્યા ચૂંદડિયાળી ચારણ-કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા બાળી ભોળી ચારણ-કન્યા લાલ હિંગોળી ચારણ-કન્યા ઝાડ ચડંતી ચારણ-કન્યા પહાડ ઘૂમંતી ચારણ-કન્યા જોબનવંતી ચારણ-કન્યા આગ-ઝરંતી ચારણ-કન્યા નેસ-નિવાસી ચારણ-કન્યા જગદમ્બા-શી ચારણ-કન્યા ડાંગ ઉઠાવે ચારણ-કન્યા ત્રાડ ગજાવે ચારણ-કન્યા હાથ હિલોળી ચારણ-કન્યા પાછળ દોડી ચારણ-કન્યા 🦁🦁🦁🦁🦁🦁🦁 ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! – ઝવેરચંદ મેઘાણી *🦁🦁🦁૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો !* *⚡️☄💥ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. 👁👀👁👀નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો..😳😱😳😱આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા’!* *🤯🤔🤯🤯કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. 😱😱એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’* 〰〰〰〰〰〰〰〰〰〰〰〰 Join:- @ojas_bharti 〰〰〰〰〰〰〰〰〰〰〰〰
نمایش همه...
2
Repost from Bhains ki Pathshala
ભા.ગુ. સ.બા. ના નિયમનું પતન કોણે કર્યું...જ્ઞાન સાથે ગમ્મત કરતી જુવો મઝાની રિલ...😂😂😂...બાજુમાં જોઈને દાત કાઢી લેવા...શરમાશો નઈ પાછા... https://www.instagram.com/reel/C6Q0eoWSolD/?igsh=NmcxY3F6bThtY2o=
نمایش همه...
📌 Maths-Reasoning | Master- G | Online Batch ➕ . 💯 GPSC | PSI | ASI | Railways | SSC | And Others 10+ Exam . ✦ Features Of The Course: ✅ 100% Syllabus - Maths-Reasoning ✅ Topic-wise Practice Sheet Topic-wise Test ✅ 10 Full Subject Test ✅ Weekly Doubt Clearing Session . 🛍 Maths-Reasoning Both Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491297?filterId=27&sortId=7) 🛒 📎Download GyanLive Application (https://bit.ly/gyanliveapp) . 🔠 Only Maths Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491378) 🔠 Only Reasoning Buy Now: Click Here (https://courses.gyanlive.org/courses/491379?filterId=27&sortId=7) . 📣 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱 📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 . ➕ ➕➖➗✖️🟰 ➕
نمایش همه...