Anand Temple
رفتن به کانال در Telegram
904
مشترکین
-124 ساعت
+17 روز
اطلاعاتی وجود ندارد30 روز
آرشیو پست ها
904
🙏🏼 રક્ષા કરો ઘનશ્યામ 🙏🏼
બી. એ. પી. એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, આણંદ દ્વારા રક્ષાબંધનના પરમ પવિત્ર અવસરે ઠાકરોજીના દર્શન તથા કાર્યક્રમ:
📅 તારીખ: 28 ઓગસ્ટ 2026, શુક્રવાર
* મંગળા આરતી : સવારે 6 કલાકે
* શણગાર આરતી : સવારે 7:30 કલાકે
* પૂ.સંતો દ્વારા રક્ષા-સૂત્ર બંધન: સવારે 8 થી બપોરે 12 કલાકે
* રાજભોગ આરતી: બપોરે 11:15 કલાકે
* ઠાકોરજીના ઉથાપન દર્શન: બપોરે 4 કલાકે
* પૂ.સંતો દ્વારા રક્ષા-સૂત્ર બંધન: બપોરે 4 થી સાંજે 7 કલાકે
* સંધ્યા આરતી: સાંજે 7:00 કલાકે
* શયન આરતી: રાત્રે 8:30 કલાકે
આ દરમિયાન રક્ષા-સૂત્ર દ્વારા નિર્મિત કલાત્મક અને ભવ્ય હિંડોળાના દર્શનનો વિશેષ લાભ પ્રાપ્ત થશે.
