fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel

RTO (IMV & AIMV) & PSI (MT) Act & Rules by Arpan Patel

رفتن به کانال در Telegram

આ ચેનલો ઉદ્દેશ્ય આવનારી AIMV પરીક્ષા માટે એક્ટસ્ રૂલ્સ એન્ડ જજમેન્ટસ્ વિષયમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. અમારું કન્ટેન્ટ અમે અન્ય કોઈપણ ચેનલમાં પોસ્ટ કરતા નથી માત્ર આજ ચેનલમાં મૂકીએ છીએ.

نمایش بیشتر
1 612
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-17 روز
-830 روز

در حال بارگذاری داده‌ها

کانال‌های مشابه
ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
اکتبر '26
اکتبر '26
+2
در 0 کانال‌ها
سپتامبر '260
در 0 کانال‌ها
Get PRO
اوت '260
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '260
در 0 کانال‌ها
Get PRO
ژوئن '260
در 0 کانال‌ها
Get PRO
مه '260
در 0 کانال‌ها
Get PRO
آوریل '260
در 0 کانال‌ها
Get PRO
مارس '260
در 0 کانال‌ها
Get PRO
فوریه '260
در 0 کانال‌ها
Get PRO
ژانویه '260
در 0 کانال‌ها
Get PRO
دسامبر '250
در 0 کانال‌ها
Get PRO
نوامبر '250
در 0 کانال‌ها
Get PRO
اکتبر '250
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '250
در 0 کانال‌ها
Get PRO
اوت '250
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '250
در 0 کانال‌ها
Get PRO
ژوئن '250
در 1 کانال‌ها
Get PRO
مه '250
در 1 کانال‌ها
Get PRO
آوریل '250
در 1 کانال‌ها
Get PRO
مارس '250
در 1 کانال‌ها
Get PRO
فوریه '250
در 4 کانال‌ها
Get PRO
ژانویه '250
در 5 کانال‌ها
Get PRO
دسامبر '24
+64
در 4 کانال‌ها
Get PRO
نوامبر '24
+157
در 0 کانال‌ها
Get PRO
اکتبر '24
+452
در 4 کانال‌ها
Get PRO
سپتامبر '24
+4
در 4 کانال‌ها
Get PRO
اوت '24
+5
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '24
+11
در 0 کانال‌ها
Get PRO
ژوئن '24
+21
در 0 کانال‌ها
Get PRO
مه '24
+6
در 0 کانال‌ها
Get PRO
آوریل '24
+9
در 0 کانال‌ها
Get PRO
مارس '24
+8
در 0 کانال‌ها
Get PRO
فوریه '24
+15
در 0 کانال‌ها
Get PRO
ژانویه '24
+21
در 0 کانال‌ها
Get PRO
دسامبر '23
+16
در 0 کانال‌ها
Get PRO
نوامبر '23
+11
در 0 کانال‌ها
Get PRO
اکتبر '23
+1
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '23
+27
در 0 کانال‌ها
Get PRO
اوت '23
+71
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '23
+62
در 0 کانال‌ها
Get PRO
ژوئن '23
+95
در 0 کانال‌ها
Get PRO
مه '23
+27
در 0 کانال‌ها
Get PRO
آوریل '23
+12
در 0 کانال‌ها
Get PRO
مارس '23
+3
در 0 کانال‌ها
Get PRO
فوریه '23
+6
در 0 کانال‌ها
Get PRO
ژانویه '23
+4
در 0 کانال‌ها
Get PRO
دسامبر '22
+7
در 0 کانال‌ها
Get PRO
نوامبر '22
+5
در 0 کانال‌ها
Get PRO
اکتبر '22
+6
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '22
+3
در 0 کانال‌ها
Get PRO
اوت '22
+6
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '22
+10
در 0 کانال‌ها
Get PRO
ژوئن '22
+24
در 0 کانال‌ها
Get PRO
مه '22
+19
در 0 کانال‌ها
Get PRO
آوریل '22
+24
در 0 کانال‌ها
Get PRO
مارس '22
+11
در 0 کانال‌ها
Get PRO
فوریه '22
+20
در 0 کانال‌ها
Get PRO
ژانویه '22
+5
در 0 کانال‌ها
Get PRO
دسامبر '21
+12
در 0 کانال‌ها
Get PRO
نوامبر '21
+5
در 0 کانال‌ها
Get PRO
اکتبر '21
+10
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '21
+1
در 0 کانال‌ها
Get PRO
اوت '21
+3
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '21
+64
در 0 کانال‌ها
Get PRO
ژوئن '21
+63
در 0 کانال‌ها
Get PRO
مه '21
+32
در 0 کانال‌ها
Get PRO
آوریل '21
+38
در 0 کانال‌ها
Get PRO
مارس '21
+102
در 0 کانال‌ها
Get PRO
فوریه '21
+108
در 0 کانال‌ها
Get PRO
ژانویه '21
+178
در 0 کانال‌ها
Get PRO
دسامبر '20
+709
در 0 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
24 اکتبر0
23 اکتبر0
22 اکتبر0
21 اکتبر0
20 اکتبر0
19 اکتبر0
18 اکتبر+1
17 اکتبر0
16 اکتبر0
15 اکتبر0
14 اکتبر0
13 اکتبر0
12 اکتبر0
11 اکتبر0
پست‌های کانال
2
17 Oct 2026 Saturday તમે સૌ જાણો જ છો કે Sahastra IAS દ્વારા CCE (A) પરીક્ષા ને ધ્યાનમાં રાખતા Public Administration & Ethics નો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડેમો માટે પૂછતા હોય છે. ડેમોના સંદર્ભમાં અમારી પોલીસી અલગ છે...🥇 16 ઓક્ટોબરના રોજ કોર્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સંપૂર્ણ કોર્સ પૂરો થઈ જશે. આવનારી 17 ઓક્ટોબર 2026 અને શનિવારના રોજ Sahastra IAS ની એપ્લિકેશનમાં કોર્સના તમામ વિડિયો સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે... કોઈ એક વિડીયો ડેમો તરીકે આપીએ તો બની શકે કે ફેકલ્ટી એમાં સારું ભણાવે પરંતુ કોર્સમાં આખા વિષયના તમામ વીડિયોને અનલોક કરી અને ડેમો સ્વરૂપે આપીએ તો તમને ખ્યાલ આવે કે ફેકલ્ટી કયા લેવલનો કન્ટેન્ટ આપે છે.... તો ચલો મળીએ 17 ઓક્ટોબર અને શનિવાર.... 🪐 Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 (org code: tvnic) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ, Log in કરવા માટે માત્ર મોબાઈલ નંબર અને તમારું નામ નાખીને આગળ વધવાનું છે, email ID દાખલ કરવાનું નથી. જય હિન્દ
409
3
Ethics (નીતિશાસ્ત્ર): Conflict of Interests (હિતોનો ટકરાવ) મુદ્દામાં વાસ્તવમાં થયેલ હોય તેવા પ્રેક્ટીકલ ઉદાહરણ સ્વરૂપે ટાંકી
Ethics (નીતિશાસ્ત્ર): Conflict of Interests (હિતોનો ટકરાવ) મુદ્દામાં વાસ્તવમાં થયેલ હોય તેવા પ્રેક્ટીકલ ઉદાહરણ સ્વરૂપે ટાંકી શકાય. સરકાર દ્વારા, વન નેશન વન ઇલેક્શનના સંબંધમાં જે સંવિધાન સુધારા ખરડો રજૂ કરવામાં આવ્યો છે જેની સંસદીય સંયુક્ત સમિતિ દ્વારા ચકાસણી થઈ રહી છે... આ સંસદીય સંયુક્ત સમિતિના અધ્યક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશ સાથે એક પ્રકારે અનૌપચારિક ચર્ચા વિચારણા હેતુથી મીટીંગની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ માંગણીને નકારવામાં આવી છે અને કારણ આપવામાં આવ્યું કે સંસદીય સંયુક્ત સમિતિ જે બાબતના સંબંધમાં વિચારણા કરી રહી છે તેઓ સંવિધાન સુધાર ખરડો ભવિષ્યમાં ન્યાય પુન:સમીક્ષા હેઠળ આવી શકે અને આવી ન્યાયપુના સમીક્ષા સુપ્રીમ કોર્ટે કરવાની થઈ શકે છે... સંસદીય સંયુક્ત સમિતિનું હિત તથા સુપ્રીમ કોર્ટનું હિત આ અનુસંધાનમાં એકબીજાના પ્રતિસ્પર્ધી છે... આમ હિતોનો ટકરાવને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આ મીટીંગને કેન્સલ કરી છે. CCE (A) મુખ્ય પરીક્ષા માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation
627
4
We are going On Air, from 5th Oct @ 7PM Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.da
We are going On Air, from 5th Oct @ 7PM Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 (org code: tvnic)
560
5
શું આ પ્રકારે પ્રશ્નો આપવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય ચોક્કસ આપશો: CCE (A) મુખ્ય પરીક્ષા માટે અમારી વિશેષ ચેનલ: https://t.m
શું આ પ્રકારે પ્રશ્નો આપવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય ચોક્કસ આપશો: CCE (A) મુખ્ય પરીક્ષા માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation
544
6
https://youtu.be/ojC2ULCDd4M?si=mIUOt3nE4-5mRyPR CCE (A): જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર ટોપીક: જાહેર સેવા અધિનિયમ લેક્ચર: 1⃣ જાહેર સેવા અધિનિયમ કેમ ઘડવામાં આવ્યો હશે? 2⃣ આ કાયદો ઘડવા પાછળનું તર્ક શું હશે? 3⃣ આ કાયદો રાજ્યના નાગરિકોને કયા બે વૈધાનિક અધિકારો આપે છે? CCE (A) મુખ્ય માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation
514
7
CCE (A): જાહેર વહીવટ ટોપિક: જાહેર સેવા અધિનિયમ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ કાયદો કેમ ઘડવામાં આવ્યો હશે? કાયદો ઘડવા પાછળનું તર્ક
CCE (A): જાહેર વહીવટ ટોપિક: જાહેર સેવા અધિનિયમ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ કાયદો કેમ ઘડવામાં આવ્યો હશે? કાયદો ઘડવા પાછળનું તર્ક શું હશે? આ કાયદો નાગરિકોને કયા 2 વૈધાનિક અધિકારો આપે છે? તમામ જવાબો તમને આજના આ લેક્ચરમાં મળી રહેશે... લેક્ચર આજે સવારે 9:00 વાગ્યે આપણી youtube ચેનલ પર અપલોડ થશે.... જોવાનું ચૂકશો નહીં.
426
8
આપણા આવનાર કોર્સના સંદર્ભમાં આજથી Tip of the Iceberg કહી શકાય એ પ્રકારે ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. આજના લેક્ચર્સનો ટોપિક:
આપણા આવનાર કોર્સના સંદર્ભમાં આજથી Tip of the Iceberg કહી શકાય એ પ્રકારે ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે. આજના લેક્ચર્સનો ટોપિક: જાહેર વહીવટ અને શાસનની સરળ ઉદાહરણો સાથે સમજૂતી કન્ટેન્ટ બાબતે એક ચેલેન્જ છે કે મારું કન્ટેન્ટ કોઈપણ સાહિત્યમાંથી કોપી છે એવું સાબિત કરી આપો એટલે 10 લાખ રૂપિયાનું ઇનામ.... અત્યાર સુધી માત્ર ગોખવા વાળા ફેકલ્ટીઓ જ તમે જોયા છે... એક વખત સમજૂતી સાથે અભ્યાસ કરવાનું શરૂ કરો તમારો અંદરનો ડર દૂર થઈ જશે... અને વ્યક્તિનો અંદરનો ડર દૂર કરે એ જ સાચી શિક્ષા છે. અર્પણ 🙏
505
9
છેલ્લા ઘણા બધા દિવસથી વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા હતા કે સાહેબ CCE (A) માટે કંઈક લાવો... વિદ્યાર્થીઓની એથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમી અને કરંટ અફેર્સ તથા પોલિટી એમ 5 વિષયોમાં માંગ હતી... તમામ વિષય પર કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવું શક્ય ન હતું કારણ કે UPSC ના કામમાં લોડ વધારે છે. લગભગ દરેક વિદ્યાર્થીને એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી રહી છે કારણ કે જે કાંઈ પણ લેક્ચર કે પછી કન્ટેન્ટ ઉપલબ્ધ છે એમાં જે ભાષા છે એ ભાષા સમજવાનો તો છોડી દો ગોખવામાં પણ તકલીફ પડે છે... એવો વિદ્યાર્થીઓનો અભિપ્રાય હતો. છેવટે આજે CCE (A) ની મુખ્ય પરીક્ષામાં એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન બંને વિષયના સંબંધમાં કોર્સ લોન્ચ કરવાનું નક્કી કર્યું... CCE (A) ની તૈયારી કરતા લગભગ દરેક વિદ્યાર્થી GPSC ની પરીક્ષાઓની તૈયારી પણ કરતા હોય છે માટે 1⃣ આ કોર્સનું કન્ટેન્ટ GPSC ના સ્તરનું રહેશે. 2⃣ અને કોર્સની વેલીડીટી 2027 નું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી રાખવામાં આવી છે. વધુ વિગતો વીડિયોમાં 👇 આપેલ છે... https://youtu.be/s9ACDlhTGv0?si=hmrMficaUIcjaTdS
579
10
મુલ્કી સેવાઓમાં લેટરલ એન્ટ્રી સારી બાબત છે કે ખરાબ? https://youtube.com/shorts/TqodTgbcqYk?si=XLWIqPAglbhCKZY8
791
11
https://youtube.com/shorts/Hfo5rA7gGBI?si=70Y78OFN0tMd-8De
1 015
12
https://youtu.be/i_aH9sxHgyg?si=kUGI6p3pTFrhs0tA ISHO 2026 DD 2026
1 558
13
નવા સિલેબસ અનુસાર Acts and Rules.... ISHO 2026 & DD 2026 Application Link: Android User 👇 https://play.google.com/store/apps
નવા સિલેબસ અનુસાર Acts and Rules.... ISHO 2026 & DD 2026 Application Link: Android User 👇 https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 Org Code: TVNIC
1 864
14
https://youtu.be/KsGyekT15yM
1 651
15
ISHO and DD માટેનો કોર્સ સોમવારથી આપણી એપ્લિકેશનમાં આવી જશે. વધુ વાત વીડિયોમાં કરીએ.
1 888
16
વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લોન્ચ કરવામાં મારી બિલકુલ મરજી ન હતી પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવતી હતી અને હવે જો એમની અવગણના કરું તો એ મને પણ ઉચિત નહોતું લાગતું. બાકી હું આજે પણ એ બાબત પર કાયમ છું કે 21 જૂનના રોજ પરીક્ષા હોય અને હજુ સિલેબસ પણ ન આવ્યો હોય તો એ સિસ્ટમની જ નિષ્ફળતા છે. તો હવે વિદ્યાર્થીઓએ તૈયારીના ભાગરૂપે શું કરવું જોઈએ? અગાઉના સિલેબસમાં મેકેનિકલ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ માં કોમન હોય એવા પોર્શનને વધુ સઘન બનાવશો. એક્ટ એન્ડ રૂલ્સ કરવું જોઈએ કે નહીં? કદાચ તમે કોર્સ ખરીદશો તો ફાયદો મને જ થશે પરંતુ આમ છતાં પણ ચંદ્ર રૂપિયા માટે હું નીતિમત્તા નેવે મુકું એવો નથી. હાલમાં એક્ટ એન્ડ રૂલ્સ તૈયાર કરવાની કોઈ જ જરૂરિયાત નથી... જો સિલેબસમાં ઉલ્લેખ હોય તો કરશો અન્યથા ખોટી ગધા મજૂરી કરવાની જરૂર નથી. અર્પણ 🙏
2 444
17
PSI (MT) ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષાના સંબંધમાં એક્ટ એન્ડ રૂલ નો કોર્સ લાવવા માટેની માંગ કરી રહ્યા હતા... પરંતુ હું તેમને કહેતો હતો કે એક વખત સિલેબસ આવવા દો પછી આપણે શરૂ કરીશું. પરંતુ હવે કરમની કઠણાઈ જુઓ કે આપણા બદનસીબ કે આપણે એવી સિસ્ટમમાં છીએ કે જ્યાં પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય છે છતાં પણ હજુ સુધી સિલેબસ જાહેર નથી થતો... છેલ્લા બે દિવસમાં અંદાજે 50થી વધુ વિદ્યાર્થીઓના ફોન આવ્યા અને એમની એક જ માંગ હતી કે હવે કોર્સ શરૂ કરી દો... સિલેબસ આવ્યો નથી ત્યારે આપણે એક એવા અનુમાન સાથે આગળ વધી રહ્યા છીએ કે RTO ની પરીક્ષામાં એક્ટ એન્ડ રૂલ્સમાં જે ટોપિક આવે છે એ તમામ ટોપિક આ પરીક્ષામાં પણ હશે... અને માટે આપણે આ પરીક્ષા માટે AIMV (2025) વાળો જે કોર્સ હતો એ ફરીથી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. સમય બહુ ઓછો છે અને એ ધ્યાનમાં રાખતા જ કોર્સની કિંમત 999 રાખવામાં આવી છે... આવનારા પાંચ દિવસ સુધી કોર્સની કિંમત આ જ રહેશે... ત્યારબાદ કોર્સની કિંમત 1500 થઈ જશે. કોર્સ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે... કોર્સ ખરીદવા માટેની લીંક 👇 https://tvnic.courses.store/845896?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp iPhone ઉપયોગ કરતા હોય એમને iOS સ્ટોરમાંથી My Institute કે Classplus એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓર્ગેનાઈઝેશન કોડ તરીકે TVNIC નાખવાનો રહેશે ત્યારબાદ તેઓ કોર્સ ખરીદી શકશે.
1 944
18
મારા ભૂતકાળના અનુભવ પરથી લખી રહ્યો છું.... આજે પણ સંપૂર્ણપણે પાળી નથી શકતો પણ પ્રયત્ન ચોક્કસ કરું કે આવનારા સમયમાં એને પૂર્ણતઃ પાળી શકું... 👇 મધર્સ ડે આજે મધર્સ ડે ના દિવસે જે લોકોએ whatsapp માં એમના માતૃશ્રી સાથે નો ફોટો મૂક્યો છે એમને એક વાત યાદ અપાવવી છે કે ... આવતીકાલે જો તમારા મમ્મી કોઈ કામ કરવાનું કહે તો... એવું ન કહેતા કે મમ્મી મારી પાસે ટાઈમ નથી...! તમે તમારી રીતે કરી લો ને...! બાકી મારા અભિપ્રાયમાં માં માટે કોઈ એક જ દિવસ ના હોય... જેના થકી આપણો સમય હોય એના માટે કોઈ એક દિવસ સીમિત ન કરી શકાય. અર્પણ 🙏
1 630
19
https://youtu.be/dfWYGfHB3DU
2 362
20
આપ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ કે આપ લોકોનું પરિચિત હોય એવું કોઈ વ્યક્તિ AMC - Sahayak Food Safety Officer ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો એમની સાથે શેર કરશો. કુલ 100 માર્કના પેપરમાં 90 માર્કના કાયદા છે... અને કાયદામાં આપણો રેકોર્ડ તમે જાણો જ છો. આભાર 🙏
2 005