CCE (A) Ethics & PubAd with Arpan sir
رفتن به کانال در Telegram
Sahastra IAS ના સ્થાપક અર્પણ સરની CCE Group A Mains Exam માટે નવી પહેલ. હેતુ: આજે રિલ્સ અને ફેક મોટીવેશન વાતોના કારણે શિક્ષણ વિદ્યાર્થી માટે બોરિંગ અને ભારણ બની ગયું છે ત્યારે તેને રસપ્રદ, આશાસ્પદ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડે તેવું બનાવવું.
نمایش بیشترکشور مشخص نشده استدسته بندی مشخص نشده است
369
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+57 روز
+530 روز
در حال بارگذاری دادهها
کانالهای مشابه
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
ابر برچسبها
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
اکتبر '26اکتبر '26
اکتبر '26
+372
در 4 کانالها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 24 اکتبر | 0 | |||
| 23 اکتبر | 0 | |||
| 22 اکتبر | 0 | |||
| 21 اکتبر | +1 | |||
| 20 اکتبر | +1 | |||
| 19 اکتبر | +1 | |||
| 18 اکتبر | 0 | |||
| 17 اکتبر | 0 | |||
| 16 اکتبر | +3 | |||
| 15 اکتبر | 0 | |||
| 14 اکتبر | 0 | |||
| 13 اکتبر | 0 | |||
| 12 اکتبر | 0 | |||
| 11 اکتبر | 0 | |||
| 10 اکتبر | +1 | |||
| 09 اکتبر | +1 |
پستهای کانال
CCE(A) મેન્સમાં જાહેર વહીવટ અને એથિક્સના કોર્સમાં જાહેર વહીવટના તમામ વિડીયો અનલોક થઈ ગયા છે. આપ ડેમો સ્વરૂપે જોઈ શકો છો. આજે બપોર 2 વાગ્યા સુધી તમામ વિડીયો અનલોક રહેશે.
| 2 | Application Link:
Android User 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 (org code: tvnic) | 844 |
| 3 | 17 Oct 2026
Saturday
તમે સૌ જાણો જ છો કે Sahastra IAS દ્વારા CCE (A) પરીક્ષા ને ધ્યાનમાં રાખતા Public Administration & Ethics નો કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ડેમો માટે પૂછતા હોય છે. ડેમોના સંદર્ભમાં અમારી પોલીસી અલગ છે...🥇
16 ઓક્ટોબરના રોજ કોર્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો સંપૂર્ણ કોર્સ પૂરો થઈ જશે. આવનારી 17 ઓક્ટોબર 2026 અને શનિવારના રોજ Sahastra IAS ની એપ્લિકેશનમાં કોર્સના તમામ વિડિયો સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે... કોઈ એક વિડીયો ડેમો તરીકે આપીએ તો બની શકે કે ફેકલ્ટી એમાં સારું ભણાવે પરંતુ કોર્સમાં આખા વિષયના તમામ વીડિયોને અનલોક કરી અને ડેમો સ્વરૂપે આપીએ તો તમને ખ્યાલ આવે કે ફેકલ્ટી કયા લેવલનો કન્ટેન્ટ આપે છે.... તો ચલો મળીએ 17 ઓક્ટોબર અને શનિવાર.... 🪐
Application Link:
Android User 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 (org code: tvnic)
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ, Log in કરવા માટે માત્ર મોબાઈલ નંબર અને તમારું નામ નાખીને આગળ વધવાનું છે, email ID દાખલ કરવાનું નથી.
જય હિન્દ | 1 321 |
| 4 | વર્તમાનમાં આ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પ્રોવિઝનલ આન્સર કી ના સંદર્ભમાં કામગીરી કરી રહ્યા હશો... હું પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ના વિડીયો રેકોર્ડ કરવામાં કાર્યરત છુ... તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે કે સર અમારે કોર્સમાં ડેમો જોવા છે... ફાઇનલ આન્સર કી આવી જાય પછીના કોઈ એક દિવસે આપણે કોર્સના તમામ વીડિયોને અમુક કલાક માટે ઓપન કરીશું કે જેથી આપ લોકો વિડીયોનું કન્ટેન્ટ જોઈ શકો અને કોર્સ ખરીદવો કે નહીં એ બાબતે નિર્ણય લઈ શકો... ડિસ્કાઉન્ટ બાબતે ચિંતા કરશો નહીં... હાલ પ્રોવિઝનલ આન્સર કી ના અનુસંધાનમાં તમારા જે કોઈ પણ વાંધાઓ હોય એના પર ચોક્કસ ધ્યાન આપશો... બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તથા ઇકોનોમી સંબંધી કોઈપણ પ્રશ્નમાં તમે મુંજાતા હોય તો મને ચોક્કસપણે જાણ કરશો... બનતા તમામ પ્રયાસ કરીશ કે તમને મદદરૂપ થઈ શકાય.... 🙏
અર્પણ 🙏 | 304 |
| 5 | CCE(A) Mains: જાહેર વહીવટ
🥇 Topic: શાસન (Governance)
CCE (A) મુખ્ય પરીક્ષામાં જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રની તૈયારી માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation | 333 |
| 6 | CCE(A) Mains: Ethics
🥇 Topic: ભાવનાત્મક બુદ્ધિમતા (Emotional Intelligence)
આશા છે કે આપને પ્રેક્ટિસ કરવા માટે આ પ્રશ્નો મદદરૂપ થઈ રહ્યા હશે. તમારું અન્ય કોઈપણ સજેશન હોય તો અમને જણાવી શકો છો.
CCE (A) મુખ્ય પરીક્ષામાં જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રની તૈયારી માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation | 360 |
| 7 | Ethics (નીતિશાસ્ત્ર):
Conflict of Interests (હિતોનો ટકરાવ) મુદ્દામાં વાસ્તવમાં થયેલ હોય તેવા પ્રેક્ટીકલ ઉદાહરણ સ્વરૂપે ટાંકી શકાય.
સરકાર દ્વારા, વન નેશન વન ઇલેક્શનના સંબંધમાં જે સંવિધાન સુધારા ખરડો રજૂ કરવામાં આવ્યો છે જેની સંસદીય સંયુક્ત સમિતિ દ્વારા ચકાસણી થઈ રહી છે... આ સંસદીય સંયુક્ત સમિતિના અધ્યક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશ સાથે એક પ્રકારે અનૌપચારિક ચર્ચા વિચારણા હેતુથી મીટીંગની માંગણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા આ માંગણીને નકારવામાં આવી છે અને કારણ આપવામાં આવ્યું કે સંસદીય સંયુક્ત સમિતિ જે બાબતના સંબંધમાં વિચારણા કરી રહી છે તેઓ સંવિધાન સુધાર ખરડો ભવિષ્યમાં ન્યાય પુન:સમીક્ષા હેઠળ આવી શકે અને આવી ન્યાયપુના સમીક્ષા સુપ્રીમ કોર્ટે કરવાની થઈ શકે છે... સંસદીય સંયુક્ત સમિતિનું હિત તથા સુપ્રીમ કોર્ટનું હિત આ અનુસંધાનમાં એકબીજાના પ્રતિસ્પર્ધી છે... આમ હિતોનો ટકરાવને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આ મીટીંગને કેન્સલ કરી છે.
CCE (A) મુખ્ય પરીક્ષા માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation | 2 003 |
| 8 | We are going On Air, from 5th Oct @ 7PM
Application Link:
Android User 👇
https://play.google.com/store/apps/details?id=co.davos.tvnic
IOS User: 👇 https://apps.apple.com/in/app/myinstitute/id1472483563 (org code: tvnic) | 1 609 |
| 9 | શું આ પ્રકારે પ્રશ્નો આપવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય ચોક્કસ આપશો:
CCE (A) મુખ્ય પરીક્ષા માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation | 1 535 |
| 10 | https://youtu.be/ojC2ULCDd4M?si=mIUOt3nE4-5mRyPR
CCE (A): જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર
ટોપીક: જાહેર સેવા અધિનિયમ
લેક્ચર:
1⃣ જાહેર સેવા અધિનિયમ કેમ ઘડવામાં આવ્યો હશે?
2⃣ આ કાયદો ઘડવા પાછળનું તર્ક શું હશે?
3⃣ આ કાયદો રાજ્યના નાગરિકોને કયા બે વૈધાનિક અધિકારો આપે છે?
CCE (A) મુખ્ય માટે અમારી વિશેષ ચેનલ: https://t.me/resilienceeducation | 1 485 |
| 11 | CCE (A): જાહેર વહીવટ
ટોપિક: જાહેર સેવા અધિનિયમ
સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ કાયદો કેમ ઘડવામાં આવ્યો હશે? કાયદો ઘડવા પાછળનું તર્ક શું હશે? આ કાયદો નાગરિકોને કયા 2 વૈધાનિક અધિકારો આપે છે?
તમામ જવાબો તમને આજના આ લેક્ચરમાં મળી રહેશે... લેક્ચર આજે સવારે 9:00 વાગ્યે આપણી youtube ચેનલ પર અપલોડ થશે.... જોવાનું ચૂકશો નહીં. | 1 209 |
| 12 | વિદ્યાર્થી મિત્રો, હું શિક્ષણ સંસ્થા લઈને બેઠો છું શાકભાજીની દુકાન નહીં... કોઈપણ વસ્તુમાં વેલ્યુ અને ગુણવત્તા જોતી હોય તો એની એક કિંમત હોય છે. એક સામાન્ય ક્લાર્ક અને કલેક્ટરના પગાર તથા ભથ્થાઓમાં ફરક હોય છે કારણ કે બંનેના કામની વેલ્યુ અને ગુણવત્તા અલગ અલગ છે.
હું શિક્ષાના નામ પર ડાયરો અને શાયરીઓ નથી કરતો કે આ પ્રકારે નેગોસીએશન કરવામાં આવે... તમને સ્પષ્ટ કીધું છે કે, કોર્સ ખરીદ્યા બાદ તમને પસંદ નહીં આવે તો તમને ફુલ રિફંડની સુવિધા છે, પરંતુ આ પ્રકારના વિચારો માટે કોઈ જ સ્થાન નથી.
Arpan 🙏 | 277 |
| 13 | CCE ની મુખ્ય પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખાસ ચેતીને રહેશો...
Mentorship નામનું દંતમંજન વહેંચવા વાળા... AI-enabled અને AI-Driven વ્યક્તિઓ ફેકલ્ટી હોતા નથી પરંતુ વિદ્યાર્થીઓની ભાવનાઓ અને સંવેદનાઓ સાથે રમત રમીને શિક્ષણ જેવા પવિત્ર ફિલ્ડને ચૂનો લગાવવાનું જ કામ કરે છે. | 282 |
| 14 | https://youtu.be/mNoJ-zqQ33k | 288 |
| 15 | આપણા આવનાર કોર્સના સંદર્ભમાં આજથી Tip of the Iceberg કહી શકાય એ પ્રકારે ડેમો લેક્ચર્સ શરૂ થઈ રહ્યા છે.
આજના લેક્ચર્સનો ટોપિક: જાહેર વહીવટ અને શાસનની સરળ ઉદાહરણો સાથે સમજૂતી
કન્ટેન્ટ બાબતે એક ચેલેન્જ છે કે મારું કન્ટેન્ટ કોઈપણ સાહિત્યમાંથી કોપી છે એવું સાબિત કરી આપો એટલે 10 લાખ રૂપિયાનું ઇનામ.... અત્યાર સુધી માત્ર ગોખવા વાળા ફેકલ્ટીઓ જ તમે જોયા છે... એક વખત સમજૂતી સાથે અભ્યાસ કરવાનું શરૂ કરો તમારો અંદરનો ડર દૂર થઈ જશે... અને વ્યક્તિનો અંદરનો ડર દૂર કરે એ જ સાચી શિક્ષા છે.
અર્પણ 🙏 | 1 508 |
| 16 | છેલ્લા ઘણા બધા દિવસથી વિદ્યાર્થીઓના ફોન આવી રહ્યા હતા કે સાહેબ CCE (A) માટે કંઈક લાવો... વિદ્યાર્થીઓની એથિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમી અને કરંટ અફેર્સ તથા પોલિટી એમ 5 વિષયોમાં માંગ હતી... તમામ વિષય પર કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવું શક્ય ન હતું કારણ કે UPSC ના કામમાં લોડ વધારે છે.
લગભગ દરેક વિદ્યાર્થીને એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવી રહી છે કારણ કે જે કાંઈ પણ લેક્ચર કે પછી કન્ટેન્ટ ઉપલબ્ધ છે એમાં જે ભાષા છે એ ભાષા સમજવાનો તો છોડી દો ગોખવામાં પણ તકલીફ પડે છે... એવો વિદ્યાર્થીઓનો અભિપ્રાય હતો.
છેવટે આજે CCE (A) ની મુખ્ય પરીક્ષામાં એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન બંને વિષયના સંબંધમાં કોર્સ લોન્ચ કરવાનું નક્કી કર્યું... CCE (A) ની તૈયારી કરતા લગભગ દરેક વિદ્યાર્થી GPSC ની પરીક્ષાઓની તૈયારી પણ કરતા હોય છે માટે
1⃣ આ કોર્સનું કન્ટેન્ટ GPSC ના સ્તરનું રહેશે.
2⃣ અને કોર્સની વેલીડીટી 2027 નું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી રાખવામાં આવી છે.
વધુ વિગતો વીડિયોમાં 👇 આપેલ છે...
https://youtu.be/s9ACDlhTGv0?si=hmrMficaUIcjaTdS | 1 708 |
| 17 | https://youtube.com/shorts/Fv5Jq4wKJPM?si=1_hWSFMXmKn5hbkD | 272 |
| 18 | #Question 1
I: મહેસૂલી ખાધ બજેટમાં આવતી અન્ય તમામ ખાધની તુલનાએ સૌથી ગંભીર ખાધ ગણાય છે.
II: બજેટમાં મહેસુલી ખાધ આવવું સૂચવે છે કે સરકારની રોજીંદી આવકો તેના ખર્ચાઓને પહોંચી વળવા માટે સક્ષમ નથી.
A. વિધાન I અને II બંને સાચા છે અને વિધાન II એ વિધાન I ની સાચી સમજૂતી છે.
B. વિધાન I અને II બંને સાચા છે અને વિધાન II એ વિધાન I ની સાચી સમજૂતી નથી.
C. વિધાન I સાચું છે અને વિધાન II ખોટું છે.
D. વિધાન I ખોટું છે અને વિધાન II સાચું છે.
જવાબ 👇 | 246 |
| 19 | મુલ્કી સેવાઓમાં લેટરલ એન્ટ્રી સારી બાબત છે કે ખરાબ?
https://youtube.com/shorts/TqodTgbcqYk?si=XLWIqPAglbhCKZY8 | 258 |
| 20 | https://youtube.com/shorts/Hfo5rA7gGBI?si=70Y78OFN0tMd-8De | 394 |
