cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાનઆરસી by Aastha Rajput🌅✍📚

Aastha Rajput 👍 ✅GPSC Class 1/2 , Dy.SO, STI, PI, PSI-ASI, TET-TAT CCE (તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય) તથા કોન્સ્ટેબલ, વન રક્ષક વગેરે માટે ઉપયોગી... ✅Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Mostrar más
Publicaciones publicitarias
2 419
Suscriptores
+624 horas
+167 días
+14330 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
Today Current • ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી • વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.
3681Loading...
02
*Today Current* • ચક્રવાતી તોફાન *રેમલ* સામે ભારતીય નૌકાદળની તૈયારી •  *વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે*. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ *બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.*
10Loading...
03
લોકમેળાનું મહત્ત્વ આપણા સમાજમાં કેટલું છે તે સમજાવી ગુજરાતના કોઈ પણ ત્રણ પ્રસિદ્ધ મેળાની ચર્ચા કરો. પ્રસ્તાવના : મેળા અને લોકજીવન મુખ્ય ભાગ : મેળાનું મહત્ત્વ અને ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ નિષ્કર્ષ : મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે જવાબ: ⇨માનવહૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ એટલે લોકમેળા. મેળામાં ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી જેવા સમુદાયના આશરે 1517 જેટલા મેળાઓ ભરાય છે. લોકમેળાનું મહત્ત્વ : 1) શ્રમજીવી વર્ગમાં આનંદની લહેર ફેરવી શકે છે. 2) પરિચિત વ્યક્તિઓને મળવાનો અને ઉત્સાહ માણવાનો અવસર મળે છે. 3) અમુક વર્ગો માટે આજીવિકાના સાધન તરીકે ભરાતા 'હાટ’ મેળા તરીકે ઉજવવામાં આવે છે. 4) બિનસાંપ્રદાયિક મેળાઓ સામાજિક એકતાનું સાધન બને છે. 5) આવનારી પેઢી [ આપણી સંસ્કૃતિને જીવંત રાખી ઉજવે તેવા હેતુ પણ જોડાયેલા હોય છે. 6) મેળાઓ સરહદોના બંધનથી મુક્ત છે. મેળાઓને માણવા અને સંસ્કૃતિથી પરિચિત થવા વિદેશીઓનું મોટા પ્રમાણમાં આગમન થાય છે . દા.ત. તરણેતરનો મેળો. 7)જાતિ, ધર્મથી પરે એવા મેળામાં એકતાનું મૂલ્ય જોવા મળે છે. દા.ત. પલ્લીનો મેળો 8) આદિવાસીઓના લોકમેળામાં આ મેળાઓ કન્યાપસંદગી માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દા.ત. આંબલીગોધો રમત > ગુજરાતના પ્રખ્યાત મેળા 1. ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામની સીમમાં રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં ફાગણ વદ ચૌદસે ભરાય છે. અરવલ્લીની ગિરિમાળામાં વસવાટ કરતા ભીલ, ગરાસિયા જેવા આદિવાસી આ મેળામાં મોટી સંખ્યામાં આવે છે. → નદીઓના સંગમસ્થાને આવી તેઓ પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે, જ્યારે શામળાજી, ભિલોડા અને પ્રાંતિજના આદિવાસીઓ નદીમાં પિતૃઓની અસ્થિ વિસર્જન કરે છે. આ મેળો દુ:ખોને યાદ કરવા માટેના મેળો તરીકે પણ ખ્યાતિ પામ્યો છે. 2. કાત્યોકનો મેળો : ⇨ સિદ્ધપુર ખાતે કારતકી પૂર્ણિમાએ સરસ્વતી નદીની કૂખમાં ભરાય છે. → મેળામાં ઉભરતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાતા ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર અને મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવે છે. → પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. આ મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પૂર્વજોની યાદમાં દીવડા તરતા મૂકવામાં આવે છે. 3. તરણેતરનો મેળો : ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આવેલા (સરાણિક અને → ભાદરવી સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળામાં ટીટોડો, ગરબા, દુહા છંદ અને હૂડારાસની રમઝટ જોવા મળે છે. “યુવાન પ્રેમીઓના મિલનસ્થળ તરીકે પણ આ મેળો ખ્યાતિ પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શન મેળાનું પણ આયોજન કરાય છે. આમ, મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે.
60616Loading...
04
Share 5_6233101344501141423.pdf
1 04014Loading...
05
Media files
8453Loading...
06
https://www.instagram.com/reel/C3QVlmJB5Xe/?igsh=M3oxMzd1a2ZpOXh1
9750Loading...
07
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ .. ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.✨ ╰──────────────────╯                   ⌨️⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
1 4323Loading...
08
21)સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક 22)હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી 23)સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી 24)સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન 25)દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગુણવંત શાહ 26)છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ 27)જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર 28)નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર 29)સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી 30)ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે. ➖સંસ્કૃતિ 31)કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગુજરાત સાહિત્ય સભા 32)આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા 33)એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ 34)પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ➖માનવી ની ભવાઈ 35)જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પ્રેમાનંદ 36)લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પુનવસુ 37)નળાખ્યાનની રચના કોણે કરી. ➖પ્રેમાનંદ 38)મળેલા જીવ કોની કૃતિ છે. ➖પન્નાલાલ પટેલ 39)ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા 40)વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા
1 47611Loading...
09
Media files
2 0140Loading...
10
વિધાર્થીઓ તમારા માટે મુખ્ય પરીક્ષાની તૈયારીઓ કરવા કંઈક ખાસ
2 0850Loading...
11
Current Affairs પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની શક્સગામ ખીણ ભારતે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરની શાક્સગામ ખીણમાં ચીની માર્ગ નિર્માણનો વિરોધ કર્યો, તેને તેના ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કર્યો અને પ્રાદેશિક અખંડિતતા પર ચિંતા વ્યક્ત કરી. ભારતે ક્યારેય 1963ના ચીન-પાકિસ્તાન સીમા કરારને સ્વીકાર્યો નથી અને પરિસ્થિતિને બદલવાના કોઈપણ પ્રયાસો સામે વિરોધ દર્શાવ્યો છે. શાક્સગામ વેલી (જેને ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ પણ કહેવાય છે) એ કારાકોરમ વોટરશેડની ઉત્તરે લગભગ 5,200 કિમી 2નો વિસ્તાર છે, જેનું સંચાલન ચીન દ્વારા કરવામાં આવે છે, પરંતુ ભારત દ્વારા દાવો કરવામાં આવે છે. 1947 થી પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ, પાકિસ્તાને 1963ના ચીન-પાકિસ્તાન કરારમાં તેના પર ચીનની સાર્વભૌમત્વને માન્યતા આપી હતી. ભારત આ દાવાને વિવાદિત કરે છે, અને ભારપૂર્વક જણાવે છે કે તે કાશ્મીર ક્ષેત્રનો ભાગ છે. સિયાચીન ગ્લેશિયરની નજીક હોવાને કારણે શાક્સગામ ખીણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જે ભારત-ચીન તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ વિસ્તાર છે.
2 2314Loading...
12
ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે.
1 9754Loading...
13
Forest 1. શનિવાર સુધી ફાઇનલ આન્સરકી 2. 15-20 જૂન સુધી ફાઇનલ રિજલ્ટ 3. 30 જૂન પછી ફિજિકલ ની સંભાવના (વરસાદ ની પરિસ્થિતિ ધ્યાને લઈને )
2 0300Loading...
14
* અગત્યના નિબંધ -  આજનું ભારત અને બાળસુરક્ષા -  ગ્લોબલ વોર્મિંગ ( પર્યાવરણમાં અચાનક બદલાવ) આજની સમસ્યા - સ્વચ્છ ભારત - સફળ કે નિષ્ફળ ?? વર્તમાન સમયના ઉપલક્ષ્યમાં - આત્મનિર્ભર ભારત - ભારતમાં અર્થતંત્રની સમસ્યા - બાળમજૂરી - ભારતમાં શિક્ષણની બદલાતી પરિભાષા - ગ્લોબ્લલાઇઝેશન - આજના ભારતમાં સ્ત્રીઓની સુરક્ષા - ઉકેલ માંગતો પ્રશ્ન - બેરોજગારી - સાઇબર સુરક્ષા - મતદાન ( ચૂંટણી) અને ભારત - ભારતમાં મીડિયાની ભૂમિકા - કુદરતી આપત્તિઓને હરાવવા ભારતની  કટિબધ્ધતા - કેશલેસ અર્થતંત્ર - આતંકવાદ - બાળમજૂરી મારી દ્વષ્ટિએ આ વિષયોને ઉપર્યુક્ત પરીક્ષામાં પ્રાધાન્ય આપી શકે. કદાચ શબ્દો બદલે પણ વિષય આમાંથી હોય. એટલે શબ્દોને સમજીને પછી જ નિબંધ લખવાનું શરૂ કરવું એવું મારું આપ સૌને નમ્ર સૂચન છે. આભાર.🙏 https://t.me/Vidyadarshiofficial
2 77322Loading...
15
Media files
2 6660Loading...
16
Media files
10Loading...
17
Media files
2 6681Loading...
18
Media files
2 8044Loading...
19
ગુજરાતના 'સૌરાષ્ટ્રનું ટિપ્પણીનૃત્ય' લાક્ષણિકતાઓ સાથે સવિસ્તાર વર્ણવો. પ્રસ્તાવના :સૌરાષ્ટ્રનું લોકનૃત્ય + તેનું મહત્ત્વ મુખ્ય ભાગ : સવિસ્તાર વિશેષતાઓ, પ્રદેશ તથા વિવિધ કોમનો ઉલ્લેખ નિષ્કર્ષ : હાલમાં મહત્ત્વ અથવા જીવંત લોકનૃત્યો એ લોકોની સંસ્કૃતિનો એક મહામૂલો પરિપાક છે. ગુજરાતના લોકજીવનમાં લોકનૃત્યોનો ભરપૂર ભંડાર ભર્યો પડ્યો છે. લોકનૃત્યોની સાથે લોકગીતો અને લોકવાદ્યોનો સંગમ એ તેમની વિશેષતાનું એક પાસું છે. સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય : ➡️સૌરાષ્ટ્રના ટિપ્પણી નૃત્યે દેશભરમાં ઘણી મોટી ખ્યાતિ મેળવી છે. ટિપ્પણી સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકમાં રહીને કાળી મજૂરી કરનાર કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય છે. ➡️ જૂના વખતમાં ચૂનાબંધ ઘરના ઓરડામાં, અગાશીમાં કે મકાનના પાયામાં ચૂનાનો ધ્રાબો ધરબાતો. એ ધ્રાબોને પાકો કરી છો લીસી બનાવાતી આ ધ્રાબો ધરબવા માટે વપરાતું સાધન તે ટિપ્પણી. ➡️ લાંબી લાકડીના છેડે લાકડાનો ચોરસ કે લોઢાનો ગોળ ગડબો લગાડેલી ટિપ્પણીઓ હાથમાં લઈને સામે સામે કે ગોળાકાર ઊભી રહી બહેનો હઈકભર્યા કંઠે ગીત ઉપાડે છે, ➡️ તેની સાથે ઝાંઝ, મંજીરા, ઢોલ અને શરણાઈની રમઝટ સાથે ટિપ્પણીની ઝૂક પડે અને શરણાઈવાળો શરણાઈ વગાડે અને એ રીતે ગીત-સંગીત અને નૃત્યની છાકમછોળ ઊડે. ➡️ ટિપ્પણીની પાવડીઓ કટકા થઈને ઊડતી જાય. નવી આવતી જાય, ભજનથી આરંભાયેલી ટિપ્પણી પ્રભાતિયે પૂરી થાય. ➡️ વિવિધ જાતની પાંચ-છ થી માંડીને પંદર-વીસ ચાલમાં ચાલતા આ નૃત્યમાં જોમ, જુસ્સો, અતૂટ તાલબદ્ધતા, ત્વરિત અને ચંચળ અંગમરોડ જેવા ભાવ-તાલ પ્રદર્શન એ તેને નૃત્યૌથી અલગ તારવે છે. અન્ય...... સૌરાષ્ટ્રમાં ચોરવાડની કોળી બહેનો ઉપરાંત રાજકોટની ભીલ બહેનોએ ટિપ્પણીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ➡️ ગોહિલવાડના પ્રદેશની ખારવણ બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે. જામનગરની સીદી બહેનોની ટિપ્પણીમાં મસ્તીમઢ્યો ઉછરંગ જોવા મળે છે. જ્યારે કડિયા, કુંભાર ને ઊભડ જાતિની સ્ત્રીઓની ટિપ્પણીમાં ધીરગંભીર ગીતોનો અસ્ખલિત પ્રવાહ જોવા મળે છે. આજે તો સિમેન્ટ અને લાદીનો યુગ આવતાં ચૂનાની છો અદૃશ્ય થઇ છે અને તેની સાથે ટિપ્પણી નૃત્યનો યુગ પણ આથમવાના એંધાણે છે, તેમ છતાં ટિપ્પણી એ નૃત્યના એક પ્રકાર તરીકે જીવી ગઈ છે.
2 67413Loading...
20
UPSC pre on 25th May😊
1 9622Loading...
Today Current • ચક્રવાતી તોફાન રેમલ સામે ભારતીય નૌકાદળની તૈયારી • વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.
Mostrar todo...
👍 3
*Today Current* • ચક્રવાતી તોફાન *રેમલ* સામે ભારતીય નૌકાદળની તૈયારી •  *વાવાઝોડું 26/27 મે 2024ની મધ્યરાત્રિએ દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે*. • નૌકાદળના મુખ્યાલયમાં સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, જેમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના મુખ્યાલય દ્વારા વ્યાપક પ્રારંભિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. • ચક્રવાત રેમલ, જે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે, સાગર ટાપુ, પશ્ચિમ *બંગાળ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવવાની શક્યતા છે.*
Mostrar todo...
લોકમેળાનું મહત્ત્વ આપણા સમાજમાં કેટલું છે તે સમજાવી ગુજરાતના કોઈ પણ ત્રણ પ્રસિદ્ધ મેળાની ચર્ચા કરો. પ્રસ્તાવના : મેળા અને લોકજીવન મુખ્ય ભાગ : મેળાનું મહત્ત્વ અને ગુજરાતના પ્રસિદ્ધ મેળાઓ નિષ્કર્ષ : મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે જવાબ: ⇨માનવહૃદયના ઉલ્લાસનું મોંઘેરું પર્વ એટલે લોકમેળા. મેળામાં ધર્મ, સંસ્કૃતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી જેવા સમુદાયના આશરે 1517 જેટલા મેળાઓ ભરાય છે. લોકમેળાનું મહત્ત્વ : 1) શ્રમજીવી વર્ગમાં આનંદની લહેર ફેરવી શકે છે. 2) પરિચિત વ્યક્તિઓને મળવાનો અને ઉત્સાહ માણવાનો અવસર મળે છે. 3) અમુક વર્ગો માટે આજીવિકાના સાધન તરીકે ભરાતા 'હાટ’ મેળા તરીકે ઉજવવામાં આવે છે. 4) બિનસાંપ્રદાયિક મેળાઓ સામાજિક એકતાનું સાધન બને છે. 5) આવનારી પેઢી [ આપણી સંસ્કૃતિને જીવંત રાખી ઉજવે તેવા હેતુ પણ જોડાયેલા હોય છે. 6) મેળાઓ સરહદોના બંધનથી મુક્ત છે. મેળાઓને માણવા અને સંસ્કૃતિથી પરિચિત થવા વિદેશીઓનું મોટા પ્રમાણમાં આગમન થાય છે . દા.ત. તરણેતરનો મેળો. 7)જાતિ, ધર્મથી પરે એવા મેળામાં એકતાનું મૂલ્ય જોવા મળે છે. દા.ત. પલ્લીનો મેળો 8) આદિવાસીઓના લોકમેળામાં આ મેળાઓ કન્યાપસંદગી માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. દા.ત. આંબલીગોધો રમત > ગુજરાતના પ્રખ્યાત મેળા 1. ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામની સીમમાં રાજા શાંતનુના બે પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં ફાગણ વદ ચૌદસે ભરાય છે. અરવલ્લીની ગિરિમાળામાં વસવાટ કરતા ભીલ, ગરાસિયા જેવા આદિવાસી આ મેળામાં મોટી સંખ્યામાં આવે છે. → નદીઓના સંગમસ્થાને આવી તેઓ પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે, જ્યારે શામળાજી, ભિલોડા અને પ્રાંતિજના આદિવાસીઓ નદીમાં પિતૃઓની અસ્થિ વિસર્જન કરે છે. આ મેળો દુ:ખોને યાદ કરવા માટેના મેળો તરીકે પણ ખ્યાતિ પામ્યો છે. 2. કાત્યોકનો મેળો : ⇨ સિદ્ધપુર ખાતે કારતકી પૂર્ણિમાએ સરસ્વતી નદીની કૂખમાં ભરાય છે. → મેળામાં ઉભરતી જનમેદનીને ધ્યાને લઈને ગોઠવાતા ઊંટ બજાર, શેરડી બજાર, અશ્વ બજાર અને મનોરંજનને લગતી અવનવી ચીજોની દુકાનો આકર્ષણ જમાવે છે. → પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલું છે. આ મેળામાં સ્વજનોના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી નદીમાં પૂર્વજોની યાદમાં દીવડા તરતા મૂકવામાં આવે છે. 3. તરણેતરનો મેળો : ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આવેલા (સરાણિક અને → ભાદરવી સુદ ત્રીજથી શરૂ થતાં આ મેળામાં ટીટોડો, ગરબા, દુહા છંદ અને હૂડારાસની રમઝટ જોવા મળે છે. “યુવાન પ્રેમીઓના મિલનસ્થળ તરીકે પણ આ મેળો ખ્યાતિ પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008થી પશુ પ્રદર્શન મેળાનું પણ આયોજન કરાય છે. આમ, મેળાઓ આખો દિવસ મહેનત કરતાં માનવીના જીવનમાં વૈવિધ્ય લાવી એના હૈયાને હળવું બનાવી આનંદથી ભર્યું-ભાદર્યું બનાવે છે.
Mostrar todo...
👍 9
Share 5_6233101344501141423.pdf
Mostrar todo...
👍 2
00:27
Video unavailableShow in Telegram
🔥 7👍 3
01:01
Video unavailableShow in Telegram
UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે .. લાવી રહ્યાં છીએ સ્પેશિયલ સિરીઝ .. ➡️ By ડૉ. વિભા ત્રિવેદી મેડમ ──────────────────── ╭──────────────────╮    UPSC - Compulsory/Optional        ગુજરાતી માટે સમગ્ર ગુજરાતમાં        ✨ One Stop Solution.╰──────────────────╯                   ⌨️⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️            ❤️ જોડાયેલા રહો           @VidyadarshiOfficial સાથે 💙
Mostrar todo...
🔥 2
21)સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક 22)હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી 23)સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી 24)સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન 25)દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગુણવંત શાહ 26)છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ 27)જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર 28)નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર 29)સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી 30)ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે. ➖સંસ્કૃતિ 31)કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગુજરાત સાહિત્ય સભા 32)આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા 33)એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ 34)પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. ➖માનવી ની ભવાઈ 35)જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પ્રેમાનંદ 36)લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પુનવસુ 37)નળાખ્યાનની રચના કોણે કરી. ➖પ્રેમાનંદ 38)મળેલા જીવ કોની કૃતિ છે. ➖પન્નાલાલ પટેલ 39)ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા 40)વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા
Mostrar todo...
👍 6